हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Spy
Spy News
History
સૌથી મોટો સવાલ! ટીપૂ સુલતાનના પૌત્રી કઈ રીતે બની ગયા અંગ્રેજોના સૌથી મોટા જાસૂસ?
મૈસૂરના રાજા ટીપૂ સુલતાન ભલે અંગ્રેજો સામે લડાઈમાં પોતાનું જીવન ગુમાવ્યું હોય. પણ 150 વર્ષ બાદ તેમની પૌત્રી ઈંગ્લેન્ડમાં બહાદુરી અને દેશભક્તિનું પ્રતિક બની.
Feb 27,2023, 11:39 AM IST
gujarat news
ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રીઓ વચ્ચે યાદવાસ્થળી, કરાવી રહ્યાં છે એકબીજાની જાસૂસી
આ પહેલાં પણ વિવાદો બહાર આવ્યા છે. જિલ્લાના પ્રભારની ફાળવણીમાં પણ મંત્રીઓમાં કચવાટ ફેલાયો હતો. આ સિવાય અગાઉ મંત્રીઓને તેમના પ્રભારી જિલ્લા ફાળવવામાં આવ્યા તેને લઇને પણ કચવાટ જોવા મળ્યો હતો. આ કિસ્સામાં છેક સંગઠન સુધી ફરિયાદો કરવામાં આવી હતી. આમ છતાં તેમાં કોઈ સુધારો ન થતાં અમુક મંત્રીઓ નારાજ થયા છે.
Feb 9,2023, 11:11 AM IST
Jagjit singh
જગજીત સિંહની પાછળ પડ્યા હતા આ દેશના જાસૂસ, પછી જે થયું...જાણીને ચોંકી જશો
Jagjit Singh Birth Anniversary: જગજીત સિંહ અને ચિત્રા સિંહે એક વ્યક્તિને નોટિસ પણ કર્યો હતો. એરપોર્ટથી નીકળ્યા ત્યારથી તે વ્યક્તિ તેમણે જોયો. જગજીત સિંહને એક જ વ્યક્તિ વારંવાર જોઈ રહ્યો હતો. એવું લાગતું જાણે તેમના પર નજર રાખતો હતો. આ જોઈને તેમને શંકા ગઈ. જ્યારે જગજીત સિંહ અને ચિત્રા બંને હોટલ પહોંચ્યા તો થોડીવાર બાદ રૂમની ઘંટડી વાગી. જગજીત સિંહ દરવાજો ખોલ્યો તો એ જ વ્યક્તિ ત્યાં ઊભો હતો.
Feb 8,2023, 13:18 PM IST
India vs Pakistan
PAK ક્રિકેટરોની પત્નીઓ ભારત પ્રવાસ વખતે જાસૂસી કરવા મોકલાઈ હતી? પૂર્વ PCB ચીફનો..
ઝાકા અશરફે ખુલાસો કર્યો છે કે વર્ષ 2012ની દ્વિપક્ષીય સીરિઝ દરમિયાન તેમણે પાકિસ્તાની ખેલાડીઓની ગતિવિધિઓને લઈને શંકા હતી. એટલા માટે તેમણે દરેક ખેલાડી સાથે તેમની પત્નીઓને મોકલવાની વ્યવસ્થા કરી.
Apr 15,2022, 12:32 PM IST
ELI COHEN
ઈઝરાયલનો મહાન જાસૂસ, જેને દુશ્મન દેશના રક્ષા મંત્રી બનવા માટે કરાઈ હતી ઓફર
ઈઝરાયલના દબદબા પાછળ સૌથી મોટું કારણ છે તેની ઈન્ટેલિજેન્સ એજન્સી MOSSAD અને દુનિયાભરમાં ફેલાયેલા મોસાદના જાબાંજ અને સરફરોશ જાસૂસ. ઈઝરાયલા ઈતિહાસમાં એક એવો જાસૂસ છે, જેને 60ના દાયકામાં સીરિયામાં સાધારણ જાસૂસી માટે મોકલવામાં આવ્યો હતો. પણ તેના પર દેશસેવાનો એવો જુનૂન સવાર હતો કે તેણે જાસૂસીની દુનિયામાં એકથી એક એગ્ઝાપ્લ સેટ કર્યા.
Nov 9,2021, 16:47 PM IST
History
Tipu Sultan ની પૌત્રી કેવી રીતે બની અંગ્રેજોની સૌથી મોટી જાસૂસ? જાણો રોચક કહાની
Nov 7,2021, 18:02 PM IST
Spy
Desi James Bond: ભારતના આ 5 જાસૂસ જેનાથી ગભરાતા હતા પાકિસ્તાન સહિત દુનિયાના દેશો
ઝી બ્યૂરો, અમદાવાદઃ એક જાસૂસ ખરા સમયે ખરી જગ્યા પર હોય તો.. તે પોતાના દેશના 20 હજાર જેટલા સૈનિકોના જીવન બચાવી શકે છે. એક ઇન્ટેલિજન્સ અધિકારી સામાન્ય રીતે રાષ્ટ્રીય સુરક્ષા માટે કામ કરતા સૌથી અવિનિયોજિત અને સૌથી મહત્વપૂર્ણ હોય છે. તેના વિશે ઘણું જાણીતું નથી કારણ કે તેમના મોટાભાગના કાર્યો ટોપ સિક્રેટ હોય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું 5 એવા ભારતના સિક્રેટ એજન્ટસ્ વિશે.
Feb 24,2021, 16:59 PM IST
Spy
જાણો ભારતનો શાતીર જાસૂસ કઈ રીતે પાકિસ્તાનની આર્મીમાં બન્યો હતો મેજર
આજે અમે તમને જણાવીશું ભારતના સૌધી મોટા જાસૂસની કહાની જેણે ભારત દેશ માટે પોતાની પ્રાણ ન્યોછાવર કરી દીધા. આ કહાની છે જાસૂસ રવિંદર કૌશિકની જેનું એજન્ટ નામ હતું બ્લેક ટાઈગર.
Feb 22,2021, 15:06 PM IST
પાકિસ્તાન
ભારતીય રાજદ્વારીઓ વિરૂદ્ધ પાકિસ્તાનનું કાવતરું, ISI ના જાસૂસે કર્યો અધિકારીનો પીછો
પાકિસ્તાન (Pakistan)માં ભારતીય રાજદ્વારીઓને પરેશાન કરવાનો મામલો સામે આવ્યો છે. પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ (Islamabad)માં ભારતીય ડેપ્યુટી હાઇ કમિશનર ગૌરવ અહલૂવાલિયા (Gaurav Ahluwalia)ને પરેશાન કરવાનું કાવતરું થઇ રહ્યું છે.
Jun 4,2020, 23:50 PM IST
Airforce
કચ્છમાં ઝડપાયો નવો જાસૂસી કાંડ
અબડાસાના મોથાળા નજીક એક વાડીની ઓરડીની છત પર ચઢીને એરફોર્સ રડારના બેકગ્રાઉન્ડમાં મોબાઈલમાં ફોટોગ્રાફી કરી રહેલાં સગીર સહિત ચાર યુવકો સહિત ચાર શખ્સોને પોલીસે ઝડપાયા. ચાર પૈકી બે નલિયાની અંગ્રેજી માધ્યમની ખાનગી શાળામાં અભ્યાસ કરે છે. બીજા બે પૈકી એક યુવક નલિયામાં તેના પિતાની મોબાઈલ શોપમાં કામ કરે છે અને ચોથો યુવક કોઠારામાં નાઈ તરીકે કામ કરે છે.
Mar 8,2020, 13:55 PM IST
કચ્છ
કચ્છ: નલિયા એરબેઝની જાસૂસી કરતા 4 શખ્સો ઝડપાયા, PAKને ગુપ્ત માહિતી મોકલવાનો આરોપ
અબડાસાના મોથાળા નજીક એક વાડીની ઓરડીની છત પર ચઢીને એરફોર્સ રડારના બેકગ્રાઉન્ડમાં મોબાઈલમાં ફોટોગ્રાફી કરી રહેલાં સગિર સહિત ચાર યુવકો સહિત ચાર શખ્સોને પોલીસે ઝડપાયા. ચાર પૈકી બે નલિયાની અંગ્રેજી માધ્યમની ખાનગી શાળામાં અભ્યાસ કરે છે. બીજા બે પૈકી એક યુવક નલિયામાં તેના પિતાની મોબાઈલ શોપમાં કામ કરે છે અને ચોથો યુવક કોઠારામાં નાઈ તરીકે કામ કરે છે.
Mar 8,2020, 13:49 PM IST
Sushma Swaraj
પશ્તૂનમાં પ્રેમિકાને મળવા ગયેલ ભારતીયને જાસુસ ગણી પાકે. ઝડપ્યો, 6 વર્ષ બાદ
જે યુવતીનાં પ્રેમમાં પાગલ થઇને હામિદ પાકિસ્તાનનાં ખતરનાક વિસ્તારમાં પહોંચ્યો તે પ્રેમિકા તેને ક્યારે મળી જ નહી
Dec 18,2018, 15:30 PM IST
China
Made in China કોમ્પ્યુટર્સે એપલ, એમેઝોન જેવી કંપનીઓની જાસુસ કરી
એપલ, એમેઝોન અને સુપર માઇક્રોએ કહ્યું કે, બિઝનેસ વીકનાં અહેવાલામં જેવા ચીપની વાત થઇ રહી છે, તેવી કોઇ પણ ચીપ નથી મળી. જો કે બિઝનેસ વિકે ગુપ્ત સરકારી સુત્રો પાસેથી માહિતી મળી હોવાનો દાવો કર્યો છે
Oct 4,2018, 18:53 PM IST
Trending news
IPL 2024
DC vs LSG: દિલ્હી કેપિટલ્સે લખનૌને 19 રને હરાવ્યું, પણ પ્લેઓફમાં પહોંચ્યું રાજસ્થાન
udhampur-state
જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં જોશીમઠ પાર્ટ-2? અનેક વિસ્તારમાં જમીન ધસી પડતાં લોકો ખૌફમાં
Multibagger Aditya Vision
આ સસ્તા સ્ટોકે કર્યા માલામાલ, 4 વર્ષમાં 1 લાખના બનાવી દીધા 1.6 કરોડ રૂપિયા
Kangana Ranaut
હિમાચલ પ્રદેશની મંડી બેઠક પર કંગનાએ નોંધાવી ઉમેદવારી, વિક્રમાદિત્ય સિંહ સામે ટક્કર
breaking news
સંઘાણીનો વિરોધીઓ પર પલટવાર; 'સહકારી આગેવાનો ઈલુ ઈલુ કરીને નહીં, સહકારથી ચૂંટાય છે'
Ahmedabad
અમદાવાદમાં પતિની અર્ધનગ્ન તો પત્નીની પાર્કિંગમાંથી લાશ મળી, મોતનું રહસ્ય ઘેરાયું!
Free Disney+ Hotstar
28 દિવસના રિચાર્જમાં એક વર્ષ Disney+ Hotstar એકદમ Free, જિયોનો ગજબ પ્લાન
Ahmedabad
ફરી એકવાર રક્ષક બન્યા ભક્ષક! અમદાવાદ ફરવા આવેલી યુવતી સાથે હોટલમાં આ રીતે થયો કાંડ
gujarat
દર્દીના શરીરને ત્રણ દિવસથી કીડી-મંકોડા ખાતા...વલસાડ સિવિલ હોસ્પિટલે માનવતા નેવે મૂકી
Rajkot
'ભગવાન મારું કામ કરતા નથી', કહીને ભક્તે સળગાવ્યા ત્રણ મંદિર....પોલીસ તપાસમાં ખુલાસો