हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
109/ 7
(31)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Sonbhadra
Sonbhadra News
UTTAR PRADESH
MP બાદ હવે આ રાજ્યમાં પેશાબકાંડ! દારૂના નશામાં યુવકના કાનમાં કર્યો પેશાબ
Sonbhadra Urine Case: મધ્ય પ્રદેશના સીધી જિલ્લાથી આદિવાસી યુવક પર પેશાબ કરવાનો મામલો સામે આવ્યા બાદ દેશભરમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. હવે ઉત્તર પ્રદેશના સોનભદ્રથી આવો જ એક નવો મામલો સામે આવ્યો છે જેનો વીડિયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જવાહિર પટેલ નામના વ્યક્તિએ કથિત રીતે દલિત ગુલાબ કોલના કાનમાં પેશાબ કરતો અને ગાળાગાળી કરતો જોવા મળી રહ્યો છે
Jul 14,2023, 14:13 PM IST
પીએમ નરેન્દ્ર મોદી
PM મોદીએ Mirzapur અને Sonbhadra ને આપી મોટી ભેટ, લાખો લોકોને મળશે પીવાનું ચોખ્ખુ પાણ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના સોનભદ્ર અને મિર્ઝાપુર માટે 23 ગ્રામીણ પાઈપ પેયજળ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો. સીએમ યોગી જનપદ સોનભદ્રથી આ આયોજનમાં સામેલ થયા. લગભગ 5500 કરોડના ખર્ચે આ યોજનાઓથી લગભગ 42 લાખની વસ્તીને પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે. પીવાના પાણીની સમસ્યા ઝેલી રહેલા વિંધ્ય ક્ષેત્રના લોકોને આ પ્રોજેક્ટ શરૂ થવાથી ઘણો લાભ થશે.
Nov 22,2020, 12:26 PM IST
Geological Survey of India
GSIનો મોટો ખુલાસો, સોનભદ્રમાંથી સોનાનો કેટલો ખજાનો મળશે તેની આપી સ્પષ્ટ માહિતી
ઉત્તર પ્રદેશનું સોનભદ્ર હાલ ખુબ ચર્ચામાં છે. જીયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ શનિવારે સ્પષ્ટ કર્યું કે અહીંની સોનાની ખાણમાં 3000 ટન સોનું નહીં પરંતુ માત્ર 160 કિગ્રા સોનું હોવાનો દાવો કર્યો છે.
Feb 23,2020, 7:48 AM IST
સોનભદ્ર નરસંહાર
સોનભદ્ર નરસંહારનો વીડિયો આવ્યો સામે, હુમલા બાદ લોહીથી લથપથ જોવા મળ્યા લોકો
સોનભદ્રમાં 17 જુલાઇના જમીન વિવાદના કારણે થયેલા નરસંહારનો એક વીડિયો સામે આવ્યો છે. તેમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે, ખેતરમાં જમીન વિવાદને લઇને મોટી સંખ્યામાં લોકો લાકડી ડંડાથી અન્ય લોકોને માર મારી રહ્યાં હતા
Jul 22,2019, 15:52 PM IST
સોનભદ્ર નરસંહાર
CM યોગી સોનભદ્ર નરસંહારના પીડિતોને મળ્યાં, કહ્યું-'કોંગ્રેસ મગરના આંસુ સાર
સોનભદ્ર નરસંહાર મામલે રાજકીય ઘમાસાણ ચાલુ છે. આ બધા વચ્ચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોનભદ્ર જઈને ઉભ્ભા ગામમાં મૃતકોના પરિજનો સાથે ભાવુક મુલાકાત કરી.
Jul 21,2019, 16:45 PM IST
સોનભદ્ર નરસંહાર
સોનભદ્ર: CM યોગીએ ઘાયલોના પરિજનોને આપ્યાં 50-50 હજાર રૂપિયા, ઘર પણ અપાશે
સોનભદ્રના ઉભ્ભા ગામ પહોંચેલા સીએમ યોગીએ પીડિતોના હાલ જાણ્યાં. તેમણે આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોના પરિજનોને 50-50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી અને પ્રત્યેક પીડિત પરિવારને ઘર આપવાની પણ જાહેરાત કરી.
Jul 21,2019, 14:19 PM IST
સોનભદ્ર નરસંહાર
સોનભદ્ર ઘટનાના પીડિત પરિવારોને મળીને પ્રિયંકા ગાંધીની આંખો ભીની થઈ, જુઓ VI
24 કલાકના ધરણા બાદ આખરે મિર્ઝાપુર જિલ્લા પ્રશાસને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની જિદ આગળ નમવું પડ્યું. મિર્ઝાપુરના ચુનાર ગેસ્ટ હાઉસના બગીચામાં સોનભદ્ર નરસંહાર પીડિત પરિવારની મહિલાઓએ પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી. પીડિત પરિવારની મહિલાઓએ પ્રિયંકા ગાંધીને જોતા જ રડવાનું શરૂ કરી દીધુ. મહિલાઓના દુ:ખ સાંભળતા જ પ્રિયંકા ગાંધી પણ ભાવુક થઈ ગયાં અને તેમની આંખો ભીની થઈ ગઈ. આ મુલાકાત સાથે જ તેમણે પોતાના ધરણા પણ ખતમ કર્યાં.
Jul 20,2019, 15:58 PM IST
પ્રિયંકા ગાંધી
સોનભદ્ર કાંડ: 24 કલાકના ધરણા બાદ પીડિત પરિવારોના કેટલાક લોકોને મળ્યાં પ્રિ
ઉત્તર પ્રદેશના સોનભદ્ર હત્યાકાંડમાં 10 લોકોના મોત બાદ મામલાએ હવે રાજકીય રંગ પકડી લીધો છે. નરસંહારના 3 દિવસ બાદ કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી સોનભદ્ર જવા રવાના થયાં. પરંતુ તેમને અધ વચ્ચે જ રોકીને અટકાયત કરાઈ અને મિર્ઝાપુર જિલ્લાના ચુનાર ગેસ્ટહાઉસમાં રોકવામાં આવ્યાં. જ્યાં તેમણે પોતાના કાર્યકર્તાઓ સાથે રાતભર ધરણા ધર્યાં. શનિવારે તેમણે ફરીથી એક વાત દોહરાવી અને પ્રિયંકાએ જામીન માટે પર્સનલ બોન્ડ આપવાની પણ ના પાડી દીધી. ત્યારબાદ પ્રશાસને 24 કલાક બાદ પ્રિયંકા ગાંધીને સોનભદ્ર ઘટનાના પીડિતો સાથે મુલાકાત કરાવી.
Jul 20,2019, 12:31 PM IST
Priyanka Gandhi Vadra
પ્રિયંકા ગાંધીની અટકાયત બાદ અમદાવાદમાં કોંગ્રેસના ધરણા, રાજીવ સાતવ-અમિત ચા
ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં થયેલા નરસંહારમાં 10 લોકોના મોતના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે. કોંગ્રેસી નેતા પ્રિયંકા ગાંધી વાડરાને પીડિત પરિવારોને મળવાથી રોકવામાં આવ્યા હતા અને તેમની અટકાયત કરવામાં આવી હતી. ત્યારે પ્રિયંકા ગાંધીની અટકાયતને લઈને અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા ધરણાં કરવામાં આવ્યા હતા. પાલડી ખાતે આવેલ કોચરબ આશ્રમ પાસે કોંગ્રેસના ધરણાં રાજીવ સાતવ તથા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અટકાયત કરવામાં આવી હતી.
Jul 20,2019, 12:08 PM IST
સોનભદ્ર
સોનભદ્ર કાંડ માટે CM યોગીએ કોંગ્રેસને જવાબદાર ઠેરવી, કહ્યું-'1955માં પાયો
ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં થયેલા નરસંહારમાં 10 લોકોના મોત બાદ સીએમ યોગી આદિત્યનાથે આ ઘટના પ્રત્યે ઊંડું દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે. સીએમ યોગીએ આ ઘટના માટે સીધી રીતે કોંગ્રેસને જવાબદાર ઠેરવી, તેમણે કહ્યું કે આ ઘટનાનો પાયો તો 1955માં જ પડી ગયો હતો. જ્યારે કોંગ્રેસની સરકાર હતી.
Jul 19,2019, 13:16 PM IST
Sonbhadra
VIDEO : હિરોઇનને પરણવા આવેલા ચાહકે ધડાધડ છોડી ગોળીઓ અને પછી...
આ તકે પહોંચેલી પોલીસે વિસ્તારમાં ઘેરાબંધી કરીને આરોપીને પકડવા માટે અભિયાન ચલાવ્યું અને આરોપીની ગન સાથે ધરપકડ કરી હતી.
May 26,2019, 15:35 PM IST
Trending news
Jayanti Sardhara
ખોડલધામ-સરદારધામ વચ્ચે વેરઝેર, રાજકોટમાં પાટીદાર અગ્રણી જયંતી સરધારા પર જીવલેણ હુમલો
tiger nuts
આ નટ્સ સામે કાજુ અને બદામ પણ છે ફેલ, તેના ફાયદા જાણીને આજથી જ કરો દેશો ખાવાનું શરૂ
Malaika Arora breakup
અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ પહેલીવાર મલાઈકા અરોરાએ કર્યો મોટો ખુલાસો
vehicle theft
લગ્નના રૂપિયા ભેગા કરવા વાહન ચોરી કરતા આરોપીઓ ઝડપાયા, 2થી 5 હજારમાં વેચી દેતા બાઈકો
rape and murder
ગુજરાતમાં છોકરી નહીં પણ છોકરો બન્યો હવસનો શિકાર, મિત્રોએ જ આબરૂ લૂંટી લીધી
grah gochar
ડિસેમ્બરમાં આ 7 મુખ્ય ગ્રહ કરશે નક્ષત્ર અને રાશિ પરિવર્તન, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત!
share market
સોમવારે શેર બજારમાં જોવા મળી તેજી, સેન્સેક્સ 993 પોઈન્ટ વધારા સાથે બંધ
Benefits Of Oranges
નારંગી એક ફાયદા અનેક; આ ફળ છે શિયાળાનું સુપરફૂડ, તેને રોજ ખાવાથી રહેશો સ્વસ્થ
Geeta Rabari
ગીતા રબારીના પિતરાઈ ભાઈનું આકસ્મિક નિધન, પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો
national milk day
દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ડંકો, અન્ય રાજ્યોને પાછળ પાડી દીધા