हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
252/ 8
(39)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
son in law
Son in law 0 News
Chetan Shiyal
MLA હીરા સોલંકીના જમાઈ ચેતન શિયાળ પર કુહાડીથી હુમલો, ચેઈન પણ લૂંટી લીધી
Rajula News: રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના જમાઈ અને અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતન શિયાળ પર કુહાડીથી જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવતા ચકચાર મચી છે. આ મામલે જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં 6 ઈસમો સામે જીવલેણ હુમલો અને ગળામાં પહેરેલા સોનાના ચેઈનની લૂંટની ફરિયાદ નોંધાઈ છે.
Oct 30,2024, 15:21 PM IST
video viral
Video Viral: રૂપાળા સાસુ જોઈ જમાઈએ જાળ બિછાવી, અંધારું થતાં જ શરૂ થઈ જતુ બીજું 'કામ'
નાની ઉંમરના રૂપાળા સાસુ પર જમાઈ મોહી ગયો. ત્રણ બાળકોનો પિતા બન્યો સાસુના પ્રેમમાં અંધ : દીકરીનું ઘર ભાગ્યું, પત્નીએ ઝાડૂ વડે ધોયો. સંબંધોને તાર તાર કરી દેતા આ ઘટનાની વિગતો એવી છે કે એક યુવકનું દિલ પોતાની સાસું પર આવી ગયું હતું. રાતના અંધારામાં તે તેની સાસુને મળવા પહોંચી ગયો. પછી શું થયું એ જાણીને તમે પણ ચોંકી જશો.
Dec 12,2023, 11:48 AM IST
gujarat news
સાવકી મા એ પુત્રો પાસે ભરણપોષણ માંગ્યું, સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય અંગેની પણ ફરિયાદ
જેમાં એવી રજૂઆત કરી હતી કે, હું મારી પુત્રી સાથે નિઃસહાય જીવન વિતાવી રહી છું. પહેલાં પતિ સાથે ૧૦ ડિસે. ૧૯૮૦ના રોજ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ દીકરીનો જન્મ થયો હતો. જે હાલ ૩૭ વર્ષની છે ૧૯૮૫માં પહેલાં પતિના અવસાન થયું હતું ત્યારબાદ ૧૯૯૨માં રોહન અને સોહનના પિતા સાથે રાજસ્થાનમાં લગ્ન કર્યા હતા.
Jul 14,2023, 9:44 AM IST
bihar
જમાઈ નીકળ્યો સાવ નગુણો...જે સસરાએ પોલીસની નોકરી લાયક બનાવ્યો, તેને જ કર્યો દગો
આડાસંબંધો અનેક પરિવારોને વેરવિખેર કરી નાખે છે. બે બાળકોની માતા પાછળ લટ્ટુ થયેલા આ યુવકનો કિસ્સો એટલો ચોંકાવનારો છે જેના વિશે જાણીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે.
Apr 13,2023, 18:13 PM IST
lifestyle
અહીં સુહાગરાતે પોતાની પુત્રીની સાથે જમાઈ જોડે સુવે છે સાસુ! બીજા રિવાજ જાણી ચોંકશો
suhagrat : આપણે ત્યાં લગ્નમાં નિભાવવામાં આવતી દરેક રસમને સમાજમાં મોટું મહત્વ આપવામાં આવે છે. જેમાંથી એક રસમ એટલે સુહાગરાતે કરવામાં આવે છે. ફિલ્મ અને ટીવી નાટકોમાં સુરાગ રાતને જે રોમેન્ટિક બતાવવામાં આવી છે. હકીકતમાં આવું કંઈ હોતું નથી. પરંતુ રિયલ લાઈફમાં કપલ આ રાત્રે વાત કરતા-કરતાં અને એકબીજા વિશે જાણવાનો પ્રયાસ કરે છે.
Aug 7,2023, 12:23 PM IST
son in law
આ જમાઈએ જે કર્યું તેનાથી દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું, સસરાની ઈચ્છા પૂરી કરી
Rajasthan News : સસરાની ઈચ્છા પુરી કરવા હેલિકોપ્ટર લઈને આવ્યો, દહેજમાં લીધો માત્ર એક રૂપિયો... ચારેતરફ રાજસ્થાનના આ જમાઈના વખાણ થયા
Feb 1,2023, 11:59 AM IST
Kanpur Villages
આ ગામની ઓળખ છે અહીંના 'જમાઈ', સ્ટોરી જાણીને થઈ જશો આશ્ચર્યચકિત
UP Kanpur Village: કાનપુરના આ ગામમાં લગભગ 500 લોકો રહે છે. આ ગામ અકબરપુર તાલુકામાં આવેલું છે અને અહીં લગભગ 70 ઘર છે. તમને જાણીને આશ્ચર્ય લાગશે કે 70 ઘરોમાંથી 40 થી વધુ ઘર જમાઈના છે
Aug 21,2022, 20:43 PM IST
Ahmedabad
અમદાવાદમાં દિયરે પોતાની જ ભાભીને કહ્યું કે જો તું મારી પત્ની હોત તો તને...
શહેરમાં લગ્ન બાદ પરિણીતા પર ત્રાસ ગુજારવાનો એક વધારે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લગ્નના પંદર દિવસની અંદર જ પતિ અને સાસરીયાઓના ત્રાસનો કિસ્સો સામે આવ્યો છે. લગ્નના પંદર દિવસ બાદ પતિનો ધંધો કરવા માટે પત્નીને પિયરમાંથી રૂપિયા પાંચ લઇ આવવા માટે શારીરિક અને માનસિક ત્રાસ અપાયો છે. જાન્યુઆરીમાં સસરાના દીકરાએ ધમકી આપી કે જો તું મારી પત્ની હોત તો તને જીવતી સળગાવી દેવામાં આવી હોત તેવું જણાવ્યું હતું.
Jun 12,2022, 20:11 PM IST
Smriti Irani
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ જમાઈને કેમ આપી વોર્નિંગ? જાણો દીકરીની સગાઈમાં શું થયુ
Dec 26,2021, 15:58 PM IST
love story
પત્નીને છોડી જમાઈને પડ્યો સાસુમાં ઇન્ટરેસ્ટ, પછી થયો એવો કાંડ કે...
Viral News: શું તમે ક્યારેય સાંભળ્યું છે કે સાસુ તેના જમાઈ સાથે ભાગી જાય છે? આવો જ એક કિસ્સો પશ્ચિમ બંગાળના હાવડામાં સામે આવ્યો છે. લગ્ન પછી, તે તેની પત્નીને છોડી તેની સાસુ સાથે પ્રેમમાં પડ્યો હતો. તમારે આગળ શું થયું તે વાંચવું જ જોઇએ.
Dec 22,2021, 18:27 PM IST
લિવ ઇન
લિવ ઇન પાર્ટનરે મેસેજનો જવાબ ન આપતા યુવકે નશો કરી કર્યું ફાયરિંગ
શહેરના મણિનગર વિસ્તારમાં પોતાના માતા-પિતા સાથે રહેલી એક યુવતીનો આજે જન્મદિવસ હતો. ત્યારે તેને લિવ ઇનમાં રહેતા આશિષ દેસાઈએ મેસેજ કર્યો હતો. પરંતુ તેણે જવાબ ન આપતા આશિષ ગુસ્સે ભરાયો અને નશો કરીને યુવતીના ઘરે પહોંચ્યો હતો.
Jun 17,2020, 16:23 PM IST
UTTAR PRADESH
જબરૂ આ તો...સાસુ જમાઈના ભાઈ સાથે ભાગી ગઈ, પુત્રી બની જેઠાણી
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh ) ના શ્રાવસ્તી જિલ્લાના બિનગા પોલીસસ્ટેશનની હદમાં આવેલા વીરપુર ગામમાં એક યુવક તેના ભાઈની સાસુને ભગાડી ગયો. કુટુંબીજનોએ વિરોધ કર્યો તો જમાઈએ ફોન કરીને પોલીસને ઘરે બોલાવી લીધી. પોલીસે માંડ માંડ સમજાવીને મામલો થાળે પાડ્યો. જો કે પોલીસનું એમ પણ કહેવું છે કે આ મામલે પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ આવી નથી.
Dec 17,2019, 14:55 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા