हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
SKM
Skm News
Sikkim Election Result
આ રાજ્યમાં ભાજપને ઝટકો, 31 બેઠકો પર ચૂંટણી લડ્યા, મોટાભાગના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
રાજ્યમાં ગત ચૂંટણીમાં ભાજપના 12 ઉમેદવારો ચૂંટાઈ આવ્યા હતા. અત્રે જણાવવાનું કે રવિવારે સિક્કિમ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા જે ભાજપ માટે શોકિંગ રહ્યા. આ ચૂંટણીમાં સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM)એ 32માંથી 31 બેઠકો જીતીને સત્તા જાળવી રાખી.
Jun 3,2024, 8:09 AM IST
Kisan Andolan
Kisan Andolan: શું દેશમાં ફરી ખેડૂત આંદોલન થશે? રાકેશ ટિકૈત આપ્યું મહત્વપૂર્ણ નિવેદન
SKM Meeting In Ghaziabad: ગાજિયાબાદમાં SKMની મીટિંગ પહેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈટે ઝી ન્યૂઝ સાથે વાતચીત કરી. તેમણે જણાવ્યું છે કે, MSP અને લખીમપુરના મુદ્દા પર સરકાર સાથે વાતચીત કરશે. સાથે જે મુદ્દાઓ રહી ગયા હતા, તે મુદ્દાઓને લઈને પણ ચર્ચા થશે.
Jul 3,2022, 13:34 PM IST
farmers protest
ચૂંટણી પહેલા સંયુક્ત કિસાન મોરચાએ કરી મોટી જાહેરાત, જાણો હવે શું છે પ્લાન?
ખેડૂતોનો દાવો છે કે સરકારે તેમને દગો કર્યો છે.
Jan 29,2022, 9:48 AM IST
farmers protest
દેશમાં ખેડૂતોનું આંદોલન ખતમ, 11 ડિસેમ્બરથી ખાલી થઈ જશે દિલ્હીની તમામ સરહદો
એક વર્ષ કરતા પણ વધુ સમયથી ચાલી રહેલું ખેડૂત આંદોલન હવે ખતમ થઈ ગયું છે. સંયુક્ત કિસાન મોરચાએ આ અંગે જાહેરાત કરી છે.
Dec 9,2021, 15:15 PM IST
farmers protest
ખેડૂત આંદોલન સ્થગિત, SKM એ પ્રદર્શન ખતમ કરવા માટે સરકાર સામે મૂકી આ શરત
નવા કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને સંયુક્ત કિસાન મોરચા (SKM) એ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. પરંતુ આ સાથે જ તેમણે કહ્યું છે કે આંદોલનનો અંત નથી આવ્યો.
Dec 8,2021, 12:38 PM IST
farmers protest
Farmers Protest: સંયુક્ત કિસાન મોરચાના પ્રતિનિધિ કૃષિમંત્રી સાથે કરી શકે છે મુલાકાત
કહેવાય છે કે સરકાર તરફથી મોકલવામાં આવેલા પ્રસ્તાવના કેટલાક પોઈન્ટ્સ પર સ્પષ્ટીકરણ મળતાની સાથે જ ખેડૂતો આંદોલન પાછું ખેંચવાની જાહેરાત કરી લેશે.
Dec 8,2021, 12:37 PM IST
farmers protest
કિસાન આંદોલન પર સૌથી મોટા સમાચાર, જલદી સમાપ્ત થશે ધરણા
સંયુક્ત કિસાન મોર્ચાની મોટી બેઠક થઈ જેમાં સરકાર તરફથી આપવામાં આવેલા પ્રસ્તાવને લઈને સહમતિ બનાવવા પર ચર્ચા કરવામાં આવી છે. કિસાન સંગઠનોએ પ્રધાનમંત્રીને પત્ર લખીને છ માંગ રાખી હતી.
Dec 7,2021, 17:18 PM IST
rakesh tikait
રાકેશ ટિકૈતે સરકાર સમક્ષ મૂકી આ 3 માંગ, કહ્યું- તેના વગર પાછા નહીં હટીએ...
યુનાઇટેડ કિસાન મોરચાએ આજે (શનિવારે) ખેડૂતોની બેઠક બોલાવી છે, જેમાં આ તમામ મુદ્દાઓ અને ખેડૂતોના ઘરે પરત ફરવા અંગે ચર્ચા કરવામાં આવશે. આ દરમિયાન, ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે જણાવ્યું છે કે જ્યાં સુધી MSP કાયદો લાગુ નહીં થાય, ત્યાં સુધી ખેડૂતોનું આંદોલન સમાપ્ત થશે નહીં.
Dec 4,2021, 12:23 PM IST
Farm Laws
સંસદમાં કૃષિ કાયદાની વાપસી, હવે MSP કાયદાની માંગ ઉગ્ર બની
Farm Laws Repeal Bill: કિસાન મોર્ચાએ કહ્યું કે, કિસાનો વિરુદ્ધ કેસ પરત લેવા જોઈએ. એમએસપી પર કાયદાની ગેરંટી આપવામાં આવે, માંગોનો જવાબ આપવા માટે કેન્દ્રને 30 નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે.
Nov 29,2021, 19:03 PM IST
farmers protest
Video: જેની આશંકા હતી એ જ થઈ રહ્યું છે! લાંબુ ખેંચાશે ખેડૂત આંદોલન, જાણો કઈ રીતે
પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચવાની જાહેરાત છતાં ખેડૂત નેતાઓએ પોતાનું આંદોલન પાછું ખેંચવાની જગ્યાએ વધુ તેજ કરવાની જાહેરાત કરી દીધી છે.
Nov 24,2021, 7:28 AM IST
SFJ
કૃષિ કાયદોઃ સંસદની ઉપર ફરકાવો બે ખાલિસ્તાની ઝંડા, સવા લાખ ડોલર આપીશું ઇનામ
આ સંગઠનના લોકો ભારતથી હજારો કિલોમીટર દૂર બેસી આપણા પંજાબને દેશથી અલગ કરવાનું સપનું જોઈ રહ્યાં છે. તે માટે આ લોકો આતંકવાદી જેવી ગતિવિધિઓને અંજામ આપવા માટે દિવસ રાત ષડયંત્ર રચે છે.
Nov 22,2021, 15:50 PM IST
farmers protest
કિસાન મોરચાનો PM મોદીને ખુલ્લો પત્ર, કરી આ 6 માગણી, લખનૌમાં આજે કરશે શક્તિ પ્રદર્શન
કેન્દ્ર સરકાર તરફથી ત્રણ કૃષિ કાયદા (New Farm Laws) અચાનક પાછા ખેંચવાની જાહેરાત પર આંદોલનકારી ખેડૂતોએ નિરાશા વ્યક્ત કરી છે. ખેડૂત આંદોલન (Farmers Protest) નું નેતૃત્વ કરી રહેલા સંયુક્ત કિસાન મોરચા (SKM) એ રવિવારે પીએમ મોદીને ખુલ્લો પત્ર લખ્યો.
Nov 22,2021, 7:24 AM IST
farmers protest
શું હશે ખેડૂતોનું આગામી પગલું? આજે સિંધુ બોર્ડર પર સંયુક્ત કિસાન મોરચાની મહત્વપૂર્ણ
આજે (રવિવારે) દિલ્હીના સિંધુ બોર્ડર પર સંયુક્ત કિસાન મોરચા (SKM) ની મહત્વપૂર્ણ બેઠક થશે. કિસાન નેતાઓએ કહ્યું કે તમામ વ્યાજબી માંગો પુરી થાય સુધી આંદોલન ચાલુ રહેશે. સંસદ સુધી ટ્રેક્ટર માર્ચના કાર્યક્રમમાં પણ કોઇપણ ફેરફાર નથી.
Nov 21,2021, 9:27 AM IST
bharat bandh
કિસાન નેતાઓ દ્વારા સોમવારે ભારત બંધનું એલાન, જાણો ગુજરાત પર શું પડશે અસર
Bharat Bandh 27 September 2021: કિસાન નેતાઓએ 27 સપ્ટેમ્બર એટલે કે સોમવારે ભારત બંધનું એલાન કર્યું છે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત અન્ય વિપક્ષે પણ કિસાનોને સમર્થન આપ્યું છે.
Sep 26,2021, 16:16 PM IST
Kisan Mahapanchayat
ખેડૂતોની મહાપંચાયતમાં PM મોદી વિરૂદ્ધ નારેબાજી, ભાજપે કહ્યું- ભટકી ગયું આંદોલન
દેશના નવા કૃષિ કાયદા (New Farm Law) ના વિરોધમાં ખેડૂત નેતાઓનું પ્રદર્શન ચાલી રહ્યું છે. આ મુદ્દે આજે પશ્વિમી ઉત્તર પ્રદેશના મુજફ્ફરનગર (Muzaffarnagar) માં મહાપંચાયત (Kisan Mahapanchayat) નું આયોજન થયું.
Sep 5,2021, 16:25 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા