हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Sir Ganga Ram Hospital
Sir ganga ram hospital News
White Fungus
વ્હાઈટ ફંગસના કારણે દર્દીના આંતરડામાં પડ્યું કાણું, આ શહેરમાં મળ્યો પહેલો કેસ
કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે વ્હાઈટ ફંગસના કારણે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં મોટા આંતરડા અને નાના આંતરડામાં કાણું જોવા મળ્યું છે. દિલ્હીની સર ગંગારામ હોસ્પટિલમાં આ કેસ જોવા મળ્યો છે. હોસ્પિટલનો દાવો છે કે વિશ્વમાં આવો પહેલો કેસ છે.
May 27,2021, 11:50 AM IST
COVID-19
ગંગારામ હોસ્પિટલમાં 25 દર્દીના મોત, સરકારને અપીલ કર્યા બાદ તાબડતોબ પહોંચી ઓક્સિજનની
દેશમાં કોરોના વાયરસ (Corona Virus) સંક્રમણથી હાલત બેકાબૂ છે. ડોક્ટર અને સ્વાસ્થ્યકર્મી સતત લોકોના જીવ બચાવવાની કોશિશમાં છે. આમ છતાં રાજધાની દિલ્હીમાંથી ખુબ જ ભયાનક ખબર સામે આવી છે. સર ગંગારામ હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં 25 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 60 ગંભીર રીતે બીમારી દર્દીઓના જીવ જોખમમાં છે.
Apr 23,2021, 10:18 AM IST
Sir Ganga Ram Hospital
Corona: દિલ્હી સર ગંગારામ હોસ્પિટલના 37 ડોક્ટર પોઝિટિવ, બધાએ લીધી હતી વેક્સિન
હોસ્પિટલના સૂત્રએ જણાવ્યું કે, કોરોના મહામારીની નવી લહેરમાં 37 ડોક્ટરોમાં સંક્રમણની પુષ્ટિ થઈ છે. સર ગંગારામ હોસ્પિટલના એક સૂત્રએ જણાવ્યું, 'હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર કરતા 37 ડોક્ટર સંક્રમિત થયા છે.
Apr 9,2021, 6:01 AM IST
સોનિયા ગાંધી
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ
કોંગ્રેસની વચગાળાની અધ્યક્ષ સોનિયા ગાંધી ગુરૂવારે દિલ્હીના સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ થઇ જ્યાં તેમની તબિયતની નિયમિત તપાસ કરવામાં આવશે. હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને સાંજે સાત વાગે નિયમિત તપાસ માટે ભરતી કરાવવામાં આવી છે.
Jul 30,2020, 22:11 PM IST
કોરોના વાયરસ
શું કોરોનાનો સામનો કરવા મદદરૂપ છે આ દવાઓ? જાણો શું છે વાયરલ પ્રિસ્ક્રિપ્શનનું સત્ય
સમગ્ર દેશમાં આ સમયે કોરોના મહામારીનો સામનો કરવામાં આવી રહ્યો છે. તમામ પ્રયત્નો કરવા છતાં દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાં છે. આ સંકટના સમયે પણ કેલાક લોકો સોશિયલ મીડિયા પર ખોટી જાણખારી શેર કરી રહ્યાં છે. દિલ્હીની જાણીતી સર ગંગારામ હોસ્પિટલના નામથી એક ખોટી પ્રિસ્ક્રિપ્શન હાલમાં સોશિયલ મીડિયા પર શેર થઈ રહી છે. બની શકે છે કે, આ પ્રિસ્ક્રિપ્શન તમારી પાસે પણ WhatsApp પર આવી હોય. આ પ્રિસ્ક્રિપ્શન સર ગંગારામ હોસ્પિટલના ડોક્ટર રાજ કમલ અગ્રવાલના લેટર પેડ પર લખવામાં આવી છે. હોસ્પિટલે તેમના સત્તાવાર નિવેદનમાં તેને સંપૂર્ણ ખોટું હોવાનું જણાવ્યું છે.
Jun 13,2020, 18:16 PM IST
સોનિયા ગાંધી
દિલ્હીઃ સોનિયા ગાંધીના પેટમાં ઇનફેક્શન, 24 કલાકથી હોસ્પિટલમાં દાખલ
હોસ્પિટલના ચેરમેન (બોર્ડ ઓફ મેનેજમેન્ટ) ડો. ડીએસ રાણાએ સોમવારે કહ્યું, સોનિયા ગાંધી 2 તારીખે હોસ્પિટલમાં દાખલ થયા હતા, જેમના ટેસ્ટ ચાલી રહ્યાં છે.
Feb 3,2020, 23:22 PM IST
Trending news
Sabarkantha
સાબરકાંઠામાં માતા-પિતાએ કર્યો દીકરીનો સોદો, 4 લાખ રૂપિયામાં રૂપિયામાં વેચી બાળકી
Ahmedabad
અમદાવાદના આ વિસ્તાર માટે જાહેર થયા ટ્રાફિકના નવા નિયમો, પોલીસ કમિશનરનું જાહેરનામું
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ