हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Silkyara tunnel
Silkyara tunnel News
Silkyara tunnel
સિલ્ક્યારા ટનલમાંથી બહાર આવેલા કામદારોના ઘરો થશે પ્રકાશિત, આ કંપનીની મોટી જાહેરાત
ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાંથી હેમખેમ બહાર કાઢવામાં આવેલા કામદારોના ઘરોને સૌર ઉર્જાથી પ્રકાશિત કરવામાં આવશે. જી હા...ગુજરાતની કંપની ગોલ્ડી સોલારે આ મોટી જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું છે કે તે સુરંગમાં ફસાયેલા તમામ કામદારોના ઘરે મફતમાં સૌર ઉર્જા પ્લાન્ટ લગાવશે.
Nov 30,2023, 18:16 PM IST
Uttarkashi Tunnel Rescue Operation Successful
'બચાવ અભિયાનની સફળતા ભાવુક કરનારી', મજૂરોના રેસ્ક્યૂ બાદ પીએમ મોદીની પ્રતિક્રિયા
Uttarkashi Tunnel Rescue Successful: સિલક્યારા ટનલમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવેલા શ્રમિકોને લઈને પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહની પ્રતિક્રિયા સામે આવી છે.
Nov 28,2023, 23:34 PM IST
Silkyara tunnel
સિલ્ક્યારા ટનલમાંથી તમામ 41 મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સુરંગમાં ફસાયેલા તમામ 41 મજૂરોને બચાવી લેવાયા છે. બચાવ ટુકડીઓએ સુરંગની ઉપરથી ઉંદરોના છિદ્રનું ખાણકામ અને વર્ટિકલ ડ્રિલિંગ કર્યું હતું. કામદારોને પાઇપ વડે બહાર કાઢવામાં આવ્યા હતા. જે કામદારો બહાર આવ્યા છે તેમની હેલ્થ ચેકઅપ ચાલુ છે.
Nov 28,2023, 20:48 PM IST
Silkyara tunnel
Live: આખરે ટનલમાંથી બહાર આવ્યા 33 મજૂરો, 17 દિવસ બાદ મળી મોટી સફળતા
400 કલાક અને 17 દિવસ પછી ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢવામાં મોટી સફળતા મળી છે. અત્યાર સુધી પાંચ મજૂરો બહાર આવ્યા છે.
Nov 28,2023, 20:31 PM IST
Silkyara tunnel
ઉત્તરાખંડની ટનલમાં ફસાયેલા કામદારોનું રેસ્ક્યૂ પર આખા દેશની મીટ!
India awaits rescue of all 41 workers trapped in Silkyara tunnel in Uttarakhand
Nov 28,2023, 18:15 PM IST
Silkyara tunnel
સુરંગમાં 41 મજૂરો કેવી રીતે ફસાયા? 17 દિવસ પહેલા શું થયું હતું, જાણો સમગ્ર ઘટના
Uttarkashi Tunnel: સુરંગમાં ફસાયેલા મજૂરોને તણાવ મુક્ત રાખવા માટે તંત્રએ અનેક પ્રયોગો કર્યાં હતા. મજૂરોને ટાઈમ પાસ કરવા અને વ્યસ્ત રાખવા માટે તેને લૂડો, પત્તા અને શતરંજ સુરંગની અંદર મોકલવામાં આવ્યા હતા.
Nov 28,2023, 19:07 PM IST
uttarakhand tunnel rescue
Uttarkashi Tunnel: કેવી છે સુરંગની અંદર બનેલી મિની હોસ્પિટલ, જુઓ તસવીરો
uttarakhand tunnel rescue: ઉત્તરાખંડના સિલ્ક્યારા ટનલમાં રેસ્ક્યૂ ઓપરેશન સમાપ્ત થવા જઈ રહ્યું છે. કામદારો માટે ત્યાં એક મીની હોસ્પિટલ પણ બનાવવામાં આવી છે. કેટલીક એમ્બ્યુલન્સને સિલ્ક્યારા ટનલની અંદર મોકલવામાં આવી છે અને કેટલીક એમ્બ્યુલન્સને ટનલના મુખ પર તૈનાત કરવામાં આવી છે.
Nov 28,2023, 17:25 PM IST
Uttarkashi Tunnel Rescue
મજૂરોની એકદમ નજીક પહોંચ્યા બચાવકર્મી, ગમે તે ક્ષણે બહાર આવી શકે છે શ્રમિકો
ઉત્તરકાશીના સિલ્ક્યારામાં ટનલમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢવાની પ્રક્રિયા ચાલુ છે. 800 મિમી વ્યાસનો પાઈપ પણ નાખવામાં આવી ચૂક્યો છે. એનડીઆરએફની ટીમ પાઈપ દ્વારા મજૂરો સુધી પહોંચી ગઈ છે. આ ટીમ મજૂરોને પાઈપ દ્વારા બહાર કાઢવામાં મદદ કરશે.
Nov 28,2023, 18:23 PM IST
Vertical drilling machine
સિલક્યારા ટનલ રેસ્ક્યૂ ઑપરેશનઃ વર્ટિકલ ડ્રિલિંગ મશીન મારફતે 41 મજૂરોને બચાવવાની કામગીરી પૂરજોશમાં...
Vertical drilling machine at the Silkyara tunnel as the operation to rescue for 41 workers
Nov 25,2023, 13:30 PM IST
Trending news
india vs australia 1st test
બોર્ડર-ગાવસ્કર સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ સ્ટાર બેટ્સમેન થયો ઈજાગ્રસ્ત
Maharashtra
ભત્રીજાના ખુલાસા પર શરદ પવારની સ્પષ્ટતા, 5 વર્ષ પહેલા અદાણી હાઉસમાં શું થયું હતું?
Kapil Sharma show
નવજોત સિંહ સિદ્ધુએ શા માટે છોડ્યો કપિલ શર્માનો શો ? 5 વર્ષે પહેલીવાર મૌન તોડ્યું
Gujarat Tourism
ગુજરાતનું નવુ આકર્ષણ બનશે સિંહ આકારનું ભવ્ય મંદિર, પાકિસ્તાનથી આવશે માતાજીની જ્યોત
Viral Video
હવે કેનેડાને જ બનાવી દેશે ખાલિસ્તાન? ગોરાઓને ઘૂસણખોર કહીને ચેતવણી આપવા લાગ્યા
Dakor Temple
દેવ દિવાળીએ ડાકોર મંદિરથી આવી મોટી ખબર, ભક્તો હવે શિખર પર ધજા ચડાવી શકશે
Patidar Samaj
પાટીદારો દ્વારા ભવ્ય સમૂહ લગ્નનું આયોજન! વર-કન્યા માટે 18.60 કરોડનો વીમો ઉતારાયો
guru chandra yuti
શક્તિશાળી રાજયોગ બન્યો; આજથી આ 3 રાશિવાળાને ચારેકોરથી થશે બસ લાભ જ લાભ
devdiwali
દેવ દિવાળી પર કેટલાં દીવા પ્રગટાવવા જોઈએ? જાણો શું છે તેની પાછળનું પૌરાણિક કારણ
BSNL
BSNL નો ધમાકો, હવે સિમકાર્ડ વગર જ કરો કોલ અને SMS, ભારતમાં શરૂ થઈ આ સેવા