हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
164/ 5
(46)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Shivraj sinh Chauhan
Shivraj sinh chauhan News
મધ્યપ્રદેશ
મધ્યપ્રદેશમાં ઊંધી ચાલઃ કમલનાથ તોડી લાવ્યા ભાજપના સરોવરમાંથી બે 'કમળ'
મધ્યપ્રદેશમાં કમલનાથ સરકાર દ્વારા રજૂ કરવામાં એક બિલ પર મત વિભાજન દરમિયાન ભાજપના બે ધારાસભ્યોએ સરકારનો સાથે આપ્યો અને સાથે જ કોંગ્રેસમાં જોડાવાના પણ સ્પષ્ટ સંકેત આપ્યા છે. ભાજપ આ બિલના વિરોધમાં હતી અને આ બે ધારાસભ્ય સિવાય તેના તમામ ધારાસભ્યો બિલ પર મતદાન સમયે ગૃહમાં હાજર ન હતા.
Jul 24,2019, 21:29 PM IST
શિવરાજ સિંહ ચૌહાણ
મધ્યપ્રદેશઃ શિવરાજ બોલ્યા, રાજ્યમાં સરકારના પતનનું કારણ અમે નહીં બનીએ
કર્ણાટકમાં છેલ્લા 23 દિવસથી ચાલી રહેલા રાજકીય નાટકનો અંત આવી ગયા પછી હવે મધ્યપ્રદેશની સરકાર અંગે અટકળો તેજ બની છે
Jul 23,2019, 23:05 PM IST
મધ્યપ્રદેશ
MPમાં ઈવીએમ વિવાદ અટકવાનું નામ નથી લેતો, નાયબ તલાટી સસ્પેન્ડ
કોંગ્રેસે લગાવ્યો આરોપ, ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્ર સિંહ અને કલેક્ટર આલોક સિંહ વચ્ચેના સારા સંબંધોને કારણે ઈવીએમમાં ગરબડ થવાની શક્યતા
Dec 2,2018, 16:18 PM IST
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2018
નાની-મોટી હિંસા વચ્ચે મધ્યપ્રદેશમાં 75 ટકા મતદાન
મધ્યપ્રદેશમાં 230 બેઠકો માટે 2899 ઉમેદવારો મેદાનમાં છે, જેમાંથી 1,094 ઉમેદવાર અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે, રાજ્યમાં 1145 EVM મશીનમાં ગરબડ જણાતા તેના સ્થાને નવા મશીન મુકવામાં આવ્યા
Nov 28,2018, 19:59 PM IST
વિધાનસભા ચૂંટણી 2018
મધ્યપ્રદેશ: રીવામાં બોલ્યા પીએમ, કોંગ્રેસે શિવરાજના કામમાં રોડા નાખ્યા
વડા પ્રધાન મોદીએ જનસભાને સંબોધન કરતા જણાવ્યું કે, ભ્રષ્ટાચારને કારણે નોટબંધી લાગુ કરવામાં આવી હતી, જ્યારે ઉધઈ લાગી જાય ત્યારે ઝેરી દવાનો ઉપયોગ અનિવાર્ય બની જાય છે
Nov 20,2018, 17:31 PM IST
મધ્યપ્રદેશ ચૂંટણી
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી : કોંગ્રેસે 29 ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી
કોંગ્રેસે અત્યાર સુધી કુલ 213 બેઠક પર ઉમેદવારોનાં નામ જાહેર કરી દીધા છે. રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ સામે કોંગ્રેસે તેમના સાળા સંજય સિંહને વારાસવની સીટ પરથી મેદાનમાં ઉતાર્યા છે
Nov 7,2018, 21:39 PM IST
કમલનાથ
VIDEO : '4 નહીં ભલે 5 કેસ ચાલતા હોય, ચૂંટણી જીતનારો જોઈએ: કમલનાથ
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે શનિવારે એક વીડિયો શેર કરીને નિશાન તાક્યું છે કે, 'કોંગ્રેસ કા હાથ, અપરાધિયોં કા સાથ'
Nov 5,2018, 0:01 AM IST
સ્ટેચ્યુ ઓફ યુનિટી
'પટેલ PM હોત તો પાકિસ્તાન પાસે ના હોત કાશ્મીરનો ત્રીજો ભાગ'
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સરદાર પટેલ જન્મ જ્યંતિએ કહ્યું કે, કોંગ્રેસે સરદાર વલ્લભભાઇ પટેલને કયારેય સન્માન આપ્યું નથી. જેણે આ દેશને એક સુત્રમાં પરોવ્યો હતો. કોંગ્રેસ એમને ભુલી ગઇ. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરૂ છું કે એમણે આજે સરદાર પટેલની ભવ્ય પ્રતિમાને રાષ્ટ્રને અર્પણ કરી છે. આ પટેલને અપાયેલી સાચી શ્રધ્ધાંજલિ છે.
Oct 31,2018, 18:02 PM IST
રાહુલ ગાંધી
શિવરાજ સિંહના પુત્રએ રાહુલ ગાંધી સામે કર્યો માનહાનિનો કેસ
કાર્તિકેયે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ સુરેશ સિંહની વિશેષ કોર્ટમાં દાખલ કરેલા માનહાનિ કેસમાં આરોપ લગાવ્યો કે, રાહુલે તેને તથા તેના સમગ્ર પરિવારને બદનામ કરવા માટે જાણીજોઈને આવું નિવેદન આપ્યું છે
Oct 30,2018, 18:45 PM IST
Trending news
Food and Romance
યુવતીઓ આ સમયે હોય છે સૌથી વધારે રોમેન્ટિક, પાર્ટનરને આ રીતે કરો ખુશ
mustard seeds
ઔષધીય ગુણોની ખાણ છે આ નાના કાળા બીજ, માઈગ્રેન સહિત અનેક બીમારીથી મળશે છુટકારો
gujarat rains
કમોસમી વરસાદ આવ્યો, આફત લાવ્યો, ખેડૂતોને થયું મોટું નુકસાન, હજુ પણ છે આગાહી
Hawa Mahal
હવા મહેલ બન્યો અસામાજિકતત્વોનો અડ્ડો, સ્થાપત્યોનું જતન કેમ નથી કરતું તંત્ર?
Khyati Hospital
ખ્યાતિકાંડના મહાપાપીઓ ઝડપાયા, સરકારી અધિકારી સહિત 3ની ધરપકડ
Rohit Sharma
રોહિતના ફોર્મ પર સવાલો, સિડની ટેસ્ટમાં કોઈ ભૂમિકામાં નહીં જોવા મળશે ભારતીય કેપ્ટન?
benefits of eating banana
શરીર માટે અમૃતનું કામ કરે છે કેળા, આ બીમારીમાં મળશે રાહત, સ્વાસ્થ્યને થશે ફાયદો
BZ Group
પોન્ઝી સ્કીમ, 6 હજાર કરોડનું કૌભાંડ, જાણો લોકોને ફસાવનાર ઝાલાની ક્રાઈમ કુંડળી
small savings schemes
આ સ્મોલ સેવિંગ સ્કીમ છે ફાયદાનો સોદો, ટેક્સમાં છૂટની સાથે મળશે 8 ટકાથી વધુ વ્યાજ
Bhupendrasinh Zala
6 હજાર કરોડનું કૌભાંડ કરનાર BZ ગ્રુપનો ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાથી ઝડપાયો