हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Sher Bahadur Deuba
Sher bahadur deuba News
KP Sharma Oli
નેપાળમાં નવી સરકારનો રસ્તો સાફ, પ્રચંડ હશે આગામી PM, આ ફોર્મૂલા પર 6 પક્ષ તૈયાર
Pushpa Kamal Dahal: નવા ગઠબંધનમાં પ્રચંડના સમર્થનમાં સીપીએન-યૂએમએલના 78, માઓવાદી કેન્દ્રના 32, રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના 20, રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટીના 14, જનતા સમાજવાદી પાર્ટીના 12, જનમત પાર્ટીના 6 અને નાગરિક ઉન્મુક્તિ પાર્ટીના 4 સાંસદ છે. કુલ મળીને પ્રચંડને 166 સાંસદોનું સમર્થન છે.
Dec 25,2022, 19:49 PM IST
pm modi
PM મોદીએ નેપાલમાં લોન્ચ કરી RuPay, બંને દેશ વચ્ચે મહત્વના મુદ્દા પર સમજૂતી
નેપાળના PM શેર બહાદુર દેઉબાએ શનિવારના ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. બંને દેશના નેતાઓની હાજરીમાં ભારત અને નેપાળ વચ્ચે કરાર પર હસ્તાક્ષર થયા અને દસ્તાવેજોની આપ-લે કરવામાં આવી.
Apr 2,2022, 17:36 PM IST
Sher Bahadur Deuba
પોતાની પ્રથમ વિદેશ યાત્રા પર ભારત આવી રહ્યાં છે નેપાળના પ્રધાનમંત્રી
જુલાઈ 2021માં નેપાળના પ્રધાનમંત્રી બન્યા બાદ આ તેમની પ્રથમ ભારત યાત્રા હશે. વિદેશ મંત્રાલયે નિવેદનમાં કહ્યું, જુલાઈ 2021માં પદભાર ગ્રહણ કર્યા બાદ નેપાળના પ્રધાનમંત્રી દ્વારા આ પ્રથમ દ્વિપક્ષીય વિદેશ યાત્રા હશે.
Mar 28,2022, 16:19 PM IST
nepal
ભારતની સાથે Border Dispute નો શાંતિપૂર્ણ ઉકેલ ઉચ્છે છે નેપાળની નવી સરકાર
નેપાળમાં સત્તા પરિવર્તન બાદ ભારતને લઈને વિચારો પણ બદલાયા છે. પ્રધાનમંત્રી શેર બહાદુર દેઉબાના નેતૃત્વવાળી ગઠબંધન સરકારનું માનવુ છે કે ભારત સાથે સરહદ વિવાદનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવો જોઈએ. દેઉબા સંતુલિત વિદેશ નીતિ પર ભાર આપી રહ્યાં છે.
Aug 9,2021, 7:04 AM IST
nepal
નેપાળના નવા પ્રધાનમંત્રી બન્યા શેર બહાદુર દેઉબા, પાંચમી વખત સંભાળી દેશની કમાન
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ નેપાળ કોંગ્રેસના નેતા શેર બહાદુર દેઉબા દેશના નવા પ્રધાનમંત્રી બની ગયા છે.
Jul 13,2021, 21:31 PM IST
Nepal Politics
સુપ્રીમ કોર્ટનો આદેશ- 28 કલાકની અંદર શેર બહાદુરને પ્રધાનમંત્રી નિયુક્ત કરવામાં આવે
સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોવાળી બંધારણીય પીઠે સોમવારે આ આદેશ આપ્યો કે 28 કલાકની અંદર (બે દિવસની અંદર) નેપાળી કોંગ્રેસના અધ્યક્ષ શેર બહાદુર દેઉબાને પ્રદાનમંત્રી નિયુક્ત કરવામાં આવે.
Jul 12,2021, 16:34 PM IST
Sher Bahadur Deuba
કોરોનાથી મોત પર WHO નો ખુલાસો, કહ્યું- બતાવવામાં આવેલા કરતાં બમણી છે સંખ્યા
WHO એ કહ્યું કે 2020 માં COVID-19 વડે પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રીતે ઓછામાં ઓછા 30 લાખ લોકોના મોતનું અનુમાન છે, જે દેશો દ્વારા બતાવવામાં આવેલા સત્તાવાર સંખ્યા કરતાં લગભગ 12 વધુ છે.
May 22,2021, 7:54 AM IST
Sher Bahadur Deuba
નેપાળની રાષ્ટ્રપતિએ ભંગ કરી સંસદ, વચગાળાની ચૂંટણી માટે નવી તારીખોની જાહેરાત
કેપી શર્મા ઓલી (KP Sharma Oli) અને વિપક્ષી દળો બંનેએ જ રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારી (Bidya Devi Bhandari ) ને સાંસદોના હસ્તાક્ષરવાળા પત્રને સોંપીને નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. ઓલી વિપક્ષ દળોના નેતાઓ સાથે રાષ્ટ્રપતિના કાર્યાલય પહોંચ્યા હતા.
May 22,2021, 7:32 AM IST
Trending news
Gold rate
આજે એક સમાચાર આવ્યા અને ધડાધડ સોનાના ભાવમાં ભારે ઘટાડો, ચાંદી પણ જોરદાર તૂટી
gujarat
પરીક્ષામાં કાપલીઓ કરનાર વિદ્યાર્થીઓ ખાસ જાણે! 164 વિદ્યાર્થીઓને 10 હજાર સુધીનો દંડ
gujarat
સાચવજો! BRTS બસના ડ્રાઈવરે તો હદ કરી, એક વ્યક્તિનો પગ દરવાજામાં ફસાયો, 15 મિનિટ સુધી
Parliament winter session
રાહુલ ગાંધી પર ધક્કો મારવાનો આરોપ લાગ્યો, ભાજપના સાંસદ પ્રતાપ સારંગી ઈજાગ્રસ્ત
Weight loss
Belly Fat: 40 ની કમરને 28 ની કરવી હોય તો રોજ સવારે ખાલી પેટ 1 ગ્લાસ આ પાણી પીવું
gujarat news
રાજકોટની હૉસ્પિટલની ઘોર બેદરકારી! ઓપરેશન ટેબલ પર યુવતીના એકના બદલે બીજો પગ ખોલ્યો
America Visa
ટ્રમ્પ સત્તા સંભાળે તે પહેલા બાઈડને કર્યું મોટુ કામ! ગુજરાતી વિદ્યાર્થીઓ માટે ખુશખબર
gujarat
લેસ્બિયન સંબંધોના કારણે અમદાવાદમાં એક પ્રેગ્નેટ પરિણીતા કઈ રીતે ફસાઈ? લગ્નજીવન બરબાદ
PMAY 2.0
PM આવાસ યોજનામાં નવા ઘર માટે કેવી રીતે અરજી કરવી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
gujarat
હાસ્ય કલાકારોની ફાની દુનિયામાં જામનગરના એક સિતારાની અલવિદા; ચાહકોને રડતા મૂકી ગયા...