हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Shani Nakshatra Parivartan
Shani nakshatra parivartan News
Shanidev
12મીએ શનિની ચાલમાં ફેરફાર, 3 રાશિવાળાનું સૂતેલું ભાગ્ય જાગશે, કરિયરમાં પ્રગતિ થશે
Shani Gochar: વૈદિક જ્યોતિષ મુજબ પૂર્વાભાદ્રપદ નક્ષત્રના બીજા ચરણમાં શનિ ગ્રહની ઉર્જા સૌથી વધુ હોય છે. અત્રે જણાવવાનું કે ન્યાયના દેવતા શનિદેવ ખુબ જ ધીમી ગતિથી ગોચર કરતા ગ્રહ છે. તેઓ એક રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે. શનિની ચાલ બદલાવવાથી 3 રાશિવાળા માટે પ્રગતિનો મહાયોગ બની રહ્યો છે. જાણો તે લકી રાશિઓ વિશે...
May 1,2024, 16:06 PM IST
shani gochar 2024
શનિનું નક્ષત્ર પરિવર્તન 4 રાશિઓ માટે અતિ શુભ, 3 ઓક્ટોબર સુધી થતા રહેશે લાભ જ લાભ
Shani Gochar 2024: 6 એપ્રિલ 2024 ના રોજ બપોરે 3.55 કલાકે શનિ પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં ગોચર કરશે. આ નક્ષત્ર પરિવર્તન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણ કે શનિવારના દિવસે જ શનિદેવ નક્ષત્ર બદલી રહ્યા છે. 3 ઓક્ટોબર 2024 સુધી શનિ આ નક્ષત્રમાં જ ગોચર કરશે. 3 ઓક્ટોબર 2024 સુધીનો સમય ચાર રાશિ માટે ફાયદાકારક માનવામાં આવી રહ્યો છે.
Apr 6,2024, 7:58 AM IST
Shani Rashi Parivartan
7 એપ્રિલે શનિનું મોટુ પરિવર્તન, ચમકી જશે 5 જાતકોનું ભાગ્ય, દરેક કામમાં મળશે સફળતા
Lord Shani : ભગવાન શનિને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. શનિ દેવ 7 એપ્રિલ 2024ના નક્ષત્ર પરિવર્તન કરવાના છે. આ દિવસે શનિદેવ પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. શનિદેવના નક્ષત્ર પરિવર્તનથી કેટલાક જાતકોનો ભાગ્યોદય થવાનો છે.
Mar 15,2024, 13:34 PM IST
Shani Rashi Parivartan
વર્ષ 2024 છે શનિદેવનું વર્ષ, આ જાતકો માટે શનિ ખોલવાના છે ભાગ્યનો ખજાનો
Year 2024 is the year of shani dev: વર્ષ 2024 શનિનું વર્ષ છે. હકીકતમાં 2024 નંબર 8 છે, જે શનિદેવનો નંબર છે.
Dec 18,2023, 19:51 PM IST
Shani Nakshatra Parivartan
શનિના નક્ષત્ર પરિવર્તનથી 3 રાશિ માટે સુખનો સમય શરુ, બંને હાથે ભેગા કરશે રુપિયા
Shani Nakshatra Parivartan: શતભિષા નક્ષત્રનો સ્વામી રાહુ ગ્રહ છે. શનિ અને રાહુ મિત્ર ગ્રહ હોવાથી રાહુના નક્ષત્રમાં શનિનો પ્રવેશ શુભ ફળ આપી શકે છે. ખાસ કરીને શનિનો શતભિષા નક્ષત્રમાં પ્રવેશ ત્રણ રાશિના લોકોને શુભ ફળ આપશે. આ રાશિના લોકોને આવનારા સમયમાં અત્યંત લાભ થશે. તેમની ધન-સંપત્તિ વધશે અને કાર્યમાં પણ સફળતા મળશે. એમના જીવનમાં સુખનો સૂરજ ઉગ્યો હોય તેમ સારા દિવસોની શરૂઆત થશે.
Nov 29,2023, 7:38 AM IST
Shani Nakshatra Parivartan
રાહુના નક્ષત્ર શતભિષામાં આજે શનિની એન્ટ્રી, 3 રાશિઓ પર વરસશે શનિદેવની કૃપા
. શતભિષા નક્ષત્ર નવમું નક્ષત્ર છે અને તેનો સ્વામી રાહુ છે. શનિની નાનામાં નાની ઘટના વિવિધ રાશિઓ પર પ્રભાવ છોડે છે. રાહુના નક્ષત્રમાં શનિના જવાથી અનેક રાશિઓ માટે સારા દિવસો અને કેટલાક માટે પ્રતિકૂળ દિવસો રહેશે. શનિું આ પરિવર્તન ખાસ છે. આ પરિવર્તનથી વિવિધ રાશિઓ માટે યોગ બની રહ્યા છે. શનિના આ પરિવર્તનથી કઈ રાશિઓને ફાયદો થશે તે ખાસ જાણો.
Nov 24,2023, 13:31 PM IST
gochar
રાહુના નક્ષત્રમાં શનિનું ગોચર, આ રાશિના જાતકોએ રહેવું સાવધાન!
Shani Nakshatra Parivartan 2023: શનિ હાલમાં રાહુના નક્ષત્ર શતભિષામાં છે જ્યાં તે 17 ઓક્ટોબર સુધી રહેશે. આ નક્ષત્રમાં શનિ હોવાના કારણે અશુભ યોગ રચાયો છે. જેથી કેટલીક રાશિના જાતકોએ આ અંગે સાવધ રહેવાની જરૂર છે.
Jul 29,2023, 11:49 AM IST
Trending news
Usury
પોલીસમાં ફરજ બજાવતા જવાનના માતા-પિતાએ જ વ્યાજખોરના ત્રાસથી જીવન ટુંકાવી લીધુ
sushil kumar modi
બિહારના પૂર્વ Dy.CM સુશીલકુમાર મોદીનું નિધન, કેન્સરથી પીડિત હતા
IPL 2024
GT vs KKR: અમદાવાદમાં વરસાદને કારણે મેચ રદ્દ, ગુજરાત ટાઈટન્સ પ્લેઓફની રેસમાંથી બહાર
Gujarat Weather
રાજ્યના 41 તાલુકાઓમાં પડ્યો વરસાદ, બે લોકોના મોત, તંત્રને સતર્ક રહેવા આપી સૂચના
Lok Sabha Election 2024
ચૂંટણીનો ચોથો તબક્કો પૂરો, કેટલું થયું મતદાન..સ્વિંગ વોટર્સના કારણે પરિણામ બદલાશે?
Ahmedabad
નિકોલના PI કેડી જાટ સામે આરોપ લગાવનાર બંને PSI ની તાત્કાલીક અસરથી બદલી
Mumbai rains
મુંબઈમાં આંધી તોફાન સાથે વરસાદ બન્યો આફત, હોર્ડિંગ પડતા 8 લોકોએ જીવ ગુમાવ્યા
Paresh Goswami
આગામી ત્રણ દિવસ ભારે, ગાજવીજ અને ભારે પવન સાથે તોફાની વરસાદ પરેશ ગોસ્વામીની આગાહી
Lok Sabha Election 2024
BJP હવે 400 પારનો નારો ભૂલી જાય, ફલોદી સટ્ટા બજારની નવી આગાહી, જાણો કોને થશે ફાયદો
Angadia firms
આંગડિયા પેઢીઓ બની કાળા નાણાનો અડ્ડો, ક્રિકેટ સટ્ટાની આડમાં દુબઈ સુધી જોડાયા તાર