हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Shaheen Afridi
Shaheen afridi News
Pakistan Players Salary
બાબરથી લઈ રિઝવાન...બધાનો કપાશે પગાર! પાકિસ્તાની ખેલાડીઓથી નારાજ છે PCB
Pakistan Team: પાકિસ્તાનની ટીમ T20 વર્લ્ડ કપ 2024ના સુપર 8માં પહોંચી શકી નથી. પોતાની ટીમના ખરાબ પ્રદર્શન બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ખૂબ જ કડક પગલાં લેવા જઈ રહ્યું છે. PCB પાકિસ્તાની ખેલાડીઓના પગારમાં ઘટાડો કરી શકે છે.
Jun 15,2024, 21:21 PM IST
asia cup 2023
અલ્લાહ તેને ખુશ રાખે', તાજેતરમાં પિતા બનેલા બુમરાહને શાહીન શાહ આફ્રિદીએ આપી ખાસ ગિફટ
Shaheen Afridi Gift: ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ તાજેતરમાં પિતા બન્યો છે. જસપ્રીત બુમરાહની પત્ની સંજના ગણેશને પુત્રને જન્મ આપ્યો છે. બુમરાહને પિતા બનવા પર શુભેચ્છા આપતા પાકિસ્તાની ફાસ્ટ બોલર આફ્રિદીએ તેને એક ગિફ્ટ આપી છે.
Sep 10,2023, 23:46 PM IST
IND vs Pak
વિરાટ-રોહિતને આઉટ કરનાર પાકિસ્તાની બોલરની ભારતને ચેતવણી; કહ્યું- આ તો શરૂઆત...
Asia cup Cricket: શાહીન આફ્રિદીએ Asia Cupમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની પ્રથમ મેચમાં ચાર વિકેટ ઝડપી હતી. તેણે રોહિત શર્મા અને વિરાટ કોહલીને આઉટ કરીને ભારતીય ટીમને બેકફૂટ પર લાવી દીધી હતી.
Sep 9,2023, 17:52 PM IST
asia cup 2023
પાકિસ્તાની ટીમની આ ત્રિપુટી આટલી ખતરનાક કેમ છે? કાર્તિકે શું કહ્યું તે ખાસ જાણો
India Vs Pakistan: ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપની મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ. આ મેચમાં શાહીન આફ્રીદી, હારિસ રઉફ અને નસીમ શાહની પેસ ત્રિપુટી એ ભારતીય બેટ્સમેનોને ખુબ પરેશાન કર્યા અને ભારતની બધી 10 વિકેટ આ ત્રિપુટીએ જ લીધી. હવે આ ત્રિપુટીને લઈને દિનેશ કાર્તિકે મોટું નિવેદન આપ્યું છે.
Sep 4,2023, 12:27 PM IST
asia cup 2023
ભારત અને પાકિસ્તાનમાં કોની પાસે છે વધુ ઘાતક બોલર? ગિલ્લી ઉડાવવામાં કોણ છે અવ્વલ?
India vs Pakistan Aisa Cup 2023: ભારતીય ક્રિકેટ ટીમ એશિયા કપમાં તેના અભિયાનની શરૂઆત આવતીકાલે એટલે કે 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામેની મેચથી કરશે. આ મેચ શ્રીલંકાના કેન્ડીમાં રમાશે. આ મેચ પહેલા જાણી લો પેસ એટેકમાં કોની પાસે વધુ છે.
Sep 1,2023, 15:55 PM IST
mohammad hasnain
ભારત માટે શાહીન આફ્રિદી કરતા મોટો ખતરો! પાક ટીમમાં 22 વર્ષીય બોલરની એન્ટ્રી
Mohammad Hasnain replaces Shaheen Afridi: પાકિસ્તાન ક્રિકેટ ટીમે એશિયા કપ માટે શાહીન શાહ આફ્રિદીની જગ્યાએ 22 વર્ષીય ફાસ્ટ બોલરને ટીમમાં સામેલ કર્યો છે. આ બોલર પણ શાહીનની જેમ દમદાર બોલિંગ કરવા માટે જાણીતો છે.
Aug 22,2022, 15:37 PM IST
NZ vs PAK
PAK vs NZ: શારજાહમાં પાકિસ્તાનની શાનદાર જીત, ન્યૂઝીલેન્ડને 5 વિકેટે હરાવ્યું
શારજાહના મેદાન પર આઈસીસી ટી20 વિશ્વકપની પોતાની બીજી મેચમાં પાકિસ્તાને સતત બીજી જીત મેળવી છે. આ જીત સાથે પાકિસ્તાન માટે સેમીફાઇનલમાં પહોંચવાનો માર્ગ મોકળો બની ગયો છે.
Oct 26,2021, 23:02 PM IST
Joe Root
Team India ના 'સૌથી મોટા દુશ્મન'ને મળ્યો ICC Player of the Month નો એવોર્ડ
જસપ્રીત બુમરાહ આ એવોર્ડનો દાવેદાર હતો, પરંતુ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝમાં ઈન્ડિયન ટીમને સૌથી વધુ પરેશાન કરનાર જો રૂટે બાજી મારી લીધી છે.
Sep 13,2021, 21:13 PM IST
કુલદીપ યાદવ
T-20: કુલદીપ યાદવની રેન્કિંગમાં છલાંગ
24 વર્ષના રિસ્ટ સ્પિનર કુલદીપ યાદવ એક સ્થાનના ફાયદાની સાથે આઈસીસી રેન્કિંગમાં બીજા સ્થાન પર આવી ગયો છે.
Feb 11,2019, 13:37 PM IST
Trending news
new year
નવા વર્ષના જશ્નમાં ડૂબી દુનિયા, ગુજરાતે પણ કર્યું 2025નું સ્વાગત, રાજ્યભરમાં ઉજવણી
MS Dhoni
'કોણ શું કરી રહ્યું છે તેની મને પરવા નથી..' ધોનીએ સોશિયલ મીડિયા અંગે કર્યો ખુલાસો
Weekly Horoscope
નવા વર્ષના પહેલા સપ્તાહમાં બની રહ્યો છે ધન યોગ, આ 4 રાશિઓનું ચમકશે નસીબ!
Fire in company in Hazira
સુરતના હજીરાની એક કંપનીમાં આગ, દાઝી જવાને કારણે 4 કર્મચારીઓના મોત, પાંચથી વધુને ઈજા
world population 2025
નવા વર્ષ પર 809 કરોડથી વધુ હશે વિશ્વની વસ્તી, 2025મા દર સેકન્ડે 4.2 બાળકોનો જન્મ થશે
Business News
આ મુખ્યમંત્રીની કંપનીએ ઈન્વેસ્ટરોને બનાવી દીધા માલામાલ, કર્યો રૂપિયાનો વરસાદ
New Year 2025
Numerology: સેનાપતિ ગ્રહ મંગળનું વર્ષ 2025 મોટી ઉથલ પાથલો વાળું તોફાની બની રહેશે
Rohit Sharma
'Thank You...' રોહિતની ઈમોશનલ પોસ્ટથી ડર્યા ફેન્સ, શું આ નિવૃત્તિનો સંકેત છે?
diamond industry
સુરતની 'સૂરત' હીરા ઉદ્યોગમાં મંદી, વધુ એક રત્નકલાકારે કર્યો આપઘાત
Anurag Kashyap
'અહીં ફિલ્મ બનાવવાની મજા પૂરી થઈ ગઈ...' અનુરાગ કશ્યપે બોલીવુડ છોડવાનો કર્યો નિર્ણય