हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
serial blast
Serial blast News
Lebanon blast
હવે હિઝ્બુલ્લાહના વોકી-ટોકીમાં ધમાકા, 3ના મોત, 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત
લેબનાનમાં પેજર બ્લાસ્ટ બાદ હવે વાયરલેસ સેટમાં વિસ્ફોટના અહેવાલો છે. અત્યાર સુધીમાં 100થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. બેરૂત સહિત દેશના ઘણા ભાગોમાં વિસ્ફોટ થયા છે. પેજર બ્લાસ્ટના પીડિતોથી લેબનોનની હોસ્પિટલો પહેલેથી જ ભરેલી છે. આવી સ્થિતિમાં નવા ઘાયલોએ દેશની હોસ્પિટલો પર બોજ વધાર્યો છે.
Sep 18,2024, 21:07 PM IST
pakistan
પાકિસ્તાન: એક પછી એક ધડાકાથી ધણધણી ઉઠ્યુ સિયાલકોટ, સેના બેસ પર લાગી આગ
પાકિસ્તાનના સિયાલકોટના કેન્ટોમેન્ટ વિસ્તારમાં જોરદાર ધડાકો સંભળાયો. અહીં એક પછી એક મોટા વિસ્ફોટ થયા છે. જેના કારણે આર્મી બેસ પર આગ લાગી છે. આ ધડાકાથી પાકિસ્તાન હચમચી ગયું છે.
Mar 20,2022, 12:26 PM IST
Ahmedabad
અમદાવાદ 2008 ના સિરિયલ બ્લાસ્ટ કેસનો આજે નહિ આવે ચુકાદો, જજ થયા કોરોના પોઝિટિવ
અમદાવાદ (Ahmedabad) ના વર્ષ 2008 ના સિરિયલ બ્લાસ્ટ (serial blast) નો આજે ચુકાદો આવવાનો હતો. પરંતુ સ્પેશિયલ કોર્ટના જજ અમિત પટેલ ચુકાદા પહેલા જ કોરોના સંક્રમિત થયા છે. જેથી આજનો ચુકાદો મોકૂફ રાખવામા આવ્યો છે. હવે 8 ફેબ્રુઆરીએ સુનાવણી હાથ ધરાશે. આ કેસમાં કુલ 78 આરોપીઓ સામે કેસ ચાલ્યો હતો. 2008 સિરિયલ બ્લાસ્ટ કેસમાં એક આરોપી તાજનો સાક્ષી બન્યો હતો. આરોપી અયાઝ સૈયદે તાજનો સાક્ષી બનીને જુબાની આપી હતી. ત્યારે અયાઝની જુબાની આ કેસમાં મહત્વની સાબિત થઈ છે.
Feb 1,2022, 12:04 PM IST
pm modi
પટણા સીરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં સજાની જાહેરાત, ચારને ફાંસી, બેને આજીવન કેદ
પટનામાં નરેન્દ્ર મોદીએ 2013ના હુંકાર રેલી સિરિયલ બ્લાસ્ટ કેસમાં આજે સજાની જાહેરાત કરવામાં આવી છે. પટનાની NIA કોર્ટે ગાંધી મેદાન સિરિયલ બ્લાસ્ટ કેસમાં 4 દોષિતોને ફાંસીની સજા, 2 દોષિતોને આજીવન કેદ અને 2 દોષિતોને 10 વર્ષની, એક દોષિતને 7ને સજા સંભળાવી છે.
Nov 1,2021, 16:29 PM IST
Blast
Kabul Airport પાસે શ્રેણીબદ્ધ 2 બોમ્બ બ્લાસ્ટ, 40 લોકોના મોત, 120થી વધુ ઘાયલ
અફઘાનિસ્તાન (Afghanistan) ના કાબુલ એરપોર્ટ પાસે બીજા બ્લાસ્ટના સમાચાર છે. આ પહેલાં થયેલા બ્લાસ્ટમાં 40 લોકોના મોત અને 120થી વધુ લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી છે. ઘાયલોમાં અમેરિકાના 4 સૈનિકો પણ સામેલ છે.
Aug 26,2021, 23:04 PM IST
Jaipur serial blast 2008
જયપુર સીરિયલ બ્લાસ્ટ 2008 કેસમાં 4 આરોપી દોષિત જાહેર, એક દોષમુક્ત
લગભગ 11 વર્ષ પહેલા જયપુર શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકાઓથી ધણધણી ઉઠ્યું હતું. સાંજે 7.05 વાગે પહેલો વિસ્ફોટ માણક ચોક પોલીસ સ્ટેશન પાસે થયો હતો. ત્યારબાદ સતત 7 વિસ્ફોટ થયા હતાં.
Dec 18,2019, 13:05 PM IST
અફઘાનિસ્તાન
અફઘાનિસ્તાનઃ જલાલાબાદમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ, 66 ઘાયલ
અફઘાનિસ્તાનના સ્વતંત્રતા દિવસે નનગરહાર રાજ્યના જલાલાબાદ શહેરમાં જાહેર સ્થળોએ શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા થયા હતા
Aug 19,2019, 17:04 PM IST
શ્રીલંકા
શ્રીલંકાના કોલંબોમાં શંકાસ્પદ બાઈક વિસ્ફોટ, કોઈ જાનહાની નહીં
શ્રીલંકાના સંરક્ષણ મત્રી રુવાન વિજેવર્દનેને ક્વોટ કરતાં સમાચાર એજન્સી ANIએ જણાવ્યું કે, સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા એક શંકાસ્પદ મોટરબાઈક પકડી પાડવામાં આવી હતી
Apr 24,2019, 17:10 PM IST
શ્રીલંકા
ભારતીય ગુપ્તચર વિભાગે હુમલાની ચેતવણી આપી હતી શ્રીલંકાને
શ્રીલંકા બ્લાસ્ટ: શ્રીલંકામાં ઇસ્ટર ડે પર થયેલા શ્રેણીબધ્ધ વિસ્ફોટથી કોલંબો ધણધણી ઉઠ્યું હતું. પરંતુ શ્રીલંકા સરકારે જો થોડી તકેદારી રાખી હોત તો મોટી દુર્ઘટના ટાળી શકાઇ હોત. ભારતીય ગુપ્તચર એજન્સીઓ દ્વારા આ અંગે ઇનપુટ્સ પણ આપવામાં આવ્યા હતો. પરંતુ ચૂક થઇ 359 જેટલા નિર્દોષ નાગરિકોએ જાન ગુમાવ્યા...
Apr 24,2019, 16:48 PM IST
Easter 2019
ઇસ્લામીક સ્ટેટે સ્વિકારી શ્રીલંકામાં થયેલા વિસ્ફોટની જવાબદારી, 310ના મોત
સમાચાર એજન્સી અમાક દ્વારા બહાર પડાયેલા નિવેદન અનુસાર ઇસ્લામીક સ્ટેટે પોતાનાં લડાકુ દ્વારા થયેલું કામ ગણાવ્યું છે
Apr 23,2019, 18:25 PM IST
serial blast
શ્રીલંકામાં સિરિયલ બ્લાસ્ટ
કોલંબો: કોલંબો અને શ્રીલંકાના ઘણા વિસ્તારોમાં ઇસ્ટર પર્વ દરમિયાન બોમ્બ બ્લાસ્ટના સમાચાર છે. રિપોર્ટ્સ અનુસાર શ્રીલંકામાં પાંચ બ્લાસ્ટ થયા હતા જેમાંથી ત્રણ ચર્ચમાં, જ્યારે બે અન્ય હોટલોમાં થયા હતા. આ બ્લાસ્ટમાં 80થી વધુ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે.
Apr 21,2019, 11:30 AM IST
Trending news
BJP organization
ભાજપમાં મંડળ પ્રમુખોની વરણીમાં ડખા! અરવલ્લી જ નહી પરંતુ, રાજકોટ સામે આવ્યો આંતરકલહ
UTTAR PRADESH
50 કરોડની સંપત્તિ પર 3 પત્નીઓએ દાવો ઠોક્યો, બધા પાસે મેરેજ-ડેથ સર્ટિફિકેટ
security
ગુજરાતમાં 5 પૂર્વ મંત્રી, 4 ધારાસભ્યોને સરકારી ખર્ચે સુરક્ષા! લિસ્ટમાં છે આ દિગ્ગજો
Ambedkar controversy
ટાંટિયા તોડી ફરી આરોપીઓનો નીકળ્યો વરઘોડો! પોલીસે સરભરા કરી ભણાવ્યો કાયદાનો પાઠ
Kanpur News
સેક્સ પિલ ખાઈને 7 કલાક શરીરસુખ માણવાના ચક્કરમાં પ્રેમિકાનું મોત, યુવાનીનો ઉન્માદ...
gujarat
'મારી દીકરીને ડ્રગ્સ અપાય છે, તેન બચાવો'! લાચાર પિતાએ હાઇકોર્ટમાં કરી હેબિયસ કૉર્પસ
Panchmukhi Rudraksha
Rudraksha: અકાળ મૃત્યુથી બચાવે છે પંચમુખી રુદ્રાક્ષ, જાણો મહિલાઓ પહેરી શકે કે નહીં ?
Aishwarya Rai Bachchan
ઓસ્કર પહોંચ્યો ઐશ્વર્યા રાયનો 16 વર્ષ જુનો લહેંગો, કારણ જાણી આશ્ચર્યચકિત થઈ જશો
Gujarart
પાછું ગુજરાતમાં નવું આવ્યું! યુટ્યુબમાં જોઈ યુરિયા લિક્વિડ બનાવવાના કૌભાંડનો પર્દાફા
Allu Arjun
અલ્લુ અર્જૂન પર કાર્યવાહી કરવા માટે કેમ આતુર છે રેવંત રેડ્ડીની સરકાર...શું છે મામલો