हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
scooters
Scooters News
Bajaj Auto
આ બાઇક કંપની સામે લોકો ભારે નારાજ! નથી ખરીદી રહ્યાં મોટરસાઇકલ; વેચાણમાં મોટો ઘટાડો
Two-Wheeler Brands: વેચાણની દૃષ્ટિએ ચોથા નંબરે રહેલી બજાજ ઓટોનું વેચાણ વધવાને બદલે ઘટ્યું છે. જાન્યુઆરી 2023માં બજાજ ઓટોએ 138002 યુનિટ્સ વેચ્યા છે.
Feb 9,2023, 22:16 PM IST
Delhi government
આ કાર, બાઇક્સ અને સ્કૂટર્સમાં હવે નહી મળે પેટ્રોલ-ડીઝલ! સરકારે જાહેર કર્યો આદેશ
Petrol-Diesel: દિલ્હી સરકારે પર્યાવરણને ધ્યાનમાં રાખતા કડક પગલાં નિર્ણય લીધો છે. હવે પીયુસી વિના વાહનચાલકોને ફ્યૂલ નહી આપવામાં આવે. જેની પાસે પીયુસી નથી તેમણે 25 ઓક્ટોબર સુધી પીયુસી કઢાવવાનો સમય આપ્યો છે.
Oct 12,2022, 19:06 PM IST
ELECTRIC SCOOTERS
એક્ટિવાથી પણ સસ્તા છે આ ઇલેક્ટ્રિક સ્કૂટર, ડિઝાઇન બનાવી દેશે દિવાના!
Cheapest Electric Scooters: ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં ખૂબ તેજી આવી છે. હવે બજારમાં તમામ સસ્તા અને વ્યાજબી ઇલેક્ટ્રિક સ્કૂટર્સ પણ ઉપલબ્ધ છે.
Sep 28,2022, 18:40 PM IST
Electric vehicles
1 Activa ની કિંમતમાં 2 ઇલેક્ટ્રિક સ્કૂટર, એકવાર ચાર્જ કરશો તો 120KM દોડશે
દેશની ઇલેક્ટૃક ટૂ વ્હીલર વાહન નિર્માતા કંપની કોમાકીએ ગત વર્ષે જૂનમાં જ XGT-X1 સ્કૂટર લોન્ચ કર્યું હતું. તો બીજી તરફ કંપનીએ આ વર્ષે તેની કિંમતમાં સુધારો કર્યો છે. હવે લિથિયમ-આયન બેટરી સાથે તેની કિંમત 60,000 રૂપિયા અને Gel battery 45,000 રૂપિયા છે.
Nov 14,2021, 15:40 PM IST
Electric vehicles
1 Activa ની કિંમતમાં ખરીદો 2 ઇલેક્ટ્રિક સ્કૂટર, સિંગલ ચાર્જમાં 120KM સુધી દોડશે
દેશની ઇલેક્ટૃક ટૂ વ્હીલર વાહન નિર્માતા કંપની કોમાકીએ ગત વર્ષે જૂનમાં જ XGT-X1 સ્કૂટર લોન્ચ કર્યું હતું. તો બીજી તરફ કંપનીએ આ વર્ષે તેની કિંમતમાં સુધારો કર્યો છે. હવે લિથિયમ-આયન બેટરી સાથે તેની કિંમત 60,000 રૂપિયા અને Gel battery 45,000 રૂપિયા છે.
Oct 3,2021, 18:12 PM IST
હોંડા
Honda એ લોન્ચ કરી BS-VI એન્જીનવાળું Activa 6G, કિંમત હશે 63,912 રૂપિયા
હોંડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટરે બુધવારે ભારતીય બજારમાં બીએસ-6 એન્જીન સાથે પોતાની નવી એક્ટિવા 6જી લોન્ચ કરી છે. તેની નવી દિલ્હીમાં એક્સ શોરૂમ કિંમત 63,912 રૂપિયાથી શરૂ થશે. હોંડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડીયા લિમિટેડના વરિષ્ઠ ઉપાધ્યક્ષ, સેલ્સ એન્ડ માર્કેટિંગ, યાદવિંદર સિંહ ગુલેરિયાએ કહ્યું કે નવું સ્કૂટર ગ્રાહકોને જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીની શરૂઆતમાં મળવાનું શરૂ થશે.
Jan 17,2020, 17:10 PM IST
રિવોલ્ટ
માત્ર 12 મિનિટમાં ચાર્જ થઇ શકે છે Rowwet ના ઇલેક્ટ્રિક સ્કૂટર્સ અને બાઇક
ઇલેક્ટ્રિક બાઇક બનાવનાર કંપની રિવોલ્ટ ઇંટેલીકોર્પના રિવોલ્ટ આરવી 400 અને આરવી 300 ઇલેક્ટ્રિક બાઇક્સ લોન્ચ કર્યા બાદ બાકી કંપનીઓ પણ પોતપોતાની બાઇક લોન્ચ કરવાની તૈયારીઓ કરી રહી છે. પૂણેની કંપની Rowwet electric એ પાંચ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ લોન્ચ કર્યા છે, જેમાં ચાર ઇલેક્ટ્રિક સ્કૂટર અને એક ઇલેક્ટ્રિક બાઇક સામેલ છે.
Nov 5,2019, 13:37 PM IST
Trending news
fake baby bump
નકલી બેબી બમ્પ પહેરીને યુવતીઓ કેમ કરી રહી છે ફોટોશૂટ? કેવી રીતે શુરૂ થયો ટ્રેન્ડ
big decision
ગુજરાતની 8 મહાનગરપાલિકા અને 159 નગરપાલિકાના નાગરિકો માટે લોન્ચ કરાઈ બહુ કામની સુવિધા
Upcoming IPO
વર્ષનો છેલ્લો IPO: 31 ડિસેમ્બરે ઓપન થશે આ દિગ્ગજ કંપનીનો આઈપીઓ, જાણો દરેક વિગત
Ambedkar controversy
અમદાવાદમાં બાબાસાહેબની પ્રતિમાને તોડી ખંડિત કરાઈ, આક્રોશમાં રસ્તા પર ઉતર્યા લોકો
Gold rate
અચાનક સોનાના ભાવમાં ભારે ઉછાળો, ચાંદી પણ જબરદસ્ત ચડી ગઈ, ચેક કરી લો લેટેસ્ટ રેટ
Relationship Tips
વર્ષ 2024 માં ચર્ચામાં રહ્યા આ રિલેશનશીપ ટ્રેંડ્સ, નૈનો રિલેશનનું ચલણ સૌથી વધુ
Kisan Diwas 2024
ખાસ ખેડૂતો માટે છે આ 6 સરકારી યોજનાઓ, શું તમે તેના વિશે જાણો છો? ફટાફટ જાણો વિગતો
new rule
હવે લર્નિંગ લાઈસન્સ માટે RTO સુધી ધક્કો ખાવાની જરૂર નહિ પડે, બદલાશે નિયમ
Kitchen Hacks
Ginger: વાંકાચૂંકા આદુની છાલ કાઢવાની 3 સૌથી સરળ ટ્રીક, 1 મિનિટમાં આદુ એકદમ સાફ થશે
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા