हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Satish Dhawan Space Center
Satish dhawan space center News
Chandrayaan-3
Chandrayaan-3: આવી ગયો આતુરતાનો અંત, જો સફળ ઉતરાણ થશે ભારત આવું કરનાર ચોથો દેશ બનશે
Chandrayaan-3 moudule: ચંદ્રયાન-2 મિશન 22 જુલાઈ 2019ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. લગભગ 2 મહિના પછી, 7 સપ્ટેમ્બર 2019 ના રોજ, ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવાનો પ્રયાસ કરી રહેલું વિક્રમ લેન્ડર ક્રેશ થયું. ત્યારથી ભારત ચંદ્રયાન-3 મિશનની તૈયારી કરી રહ્યું છે.
Jun 28,2023, 22:38 PM IST
ISRO
ઈસરોએ એક સાથે લોન્ચ કર્યા 9 સેટેલાઈટ, ભૂટાનનો સેટેલાઈટ પણ અંતરિક્ષમાં મોકલ્યો
ISRO to launch PSLV-C54: ભૂટાનસેટ (BhutanSat aka INS-2B). ભૂતાનસેટ એટલે કે ભારત-ભૂતાનનો સંયુક્ત ઉપગ્રહ છે, જે એક ટેક્નોલોજી ડિમોન્સટ્રેટર છે. તે એક નેનો સેટેલાઇટ છે. ભારતે તેના માટે ભૂતાનને ટેક્નોલોજી ટ્રાન્સફર કરી છે.
Nov 26,2022, 13:01 PM IST
PSLV-C50 rocket
ISROએ 42મી કોમ્યુનિકેશન સેટેલાઇટ લોન્ચ કરી, ફ્રીક્વન્સી સ્પેક્ટ્રમ સેવાઓ થશે વધુ
ઇસરો (ISRO)ના ચેરમેન ડો. કે સિવને જણાવ્યુ કે, PSLV-C50 પૂર્વનિર્ધારિત કક્ષામાં CMS01 સંચાર ઉપગ્રહને સફળતાપૂર્વક ઇંજેક્ટ કરી દેવામાં આવ્યો છે.
Dec 17,2020, 17:58 PM IST
ISRO
ઈસરોની વધુ એક સિદ્ધી, આજે છોડશે 9 ઉપગ્રહ
ઇસરો આજે ફરી એક વખત અંતરિક્ષના ક્ષેત્રમાં નવો ઇતિહાસ રચવા જઇ રહ્યું છે. આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી આજે બપોરે 3-25 વાગ્યે સૌથી તાકાતવર ઇમેજિંગ સેટેલાઇટ લોન્ચ કરશે. દેશના સૌથી લેટેસ્ટ એવા આ જાસૂસી સેટેલાઇટનું નામ રીસેટ 2-બીઆર-1 છે. જે સમગ્ર પૃથ્વી પર નજર રાખનારો રડાર ઇમેજિંગ સેટેલાઇટ છે આ સેટેલાઇટનું વજન 628 કિલોગ્રામ છે. પીએસએલવી સી-48 રોકેટ 2-બીઆર-1 લોન્ચ થશે. જેને 576 કિલોમીટરની કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે.2-બીઆર-1 અંતરિક્ષમાં તૈનાત થયા બાદ ભારતની રડાર ઇમેજીંગની તાકાતમાં અનેક ગણો વધારો થઇ જશે.
Dec 11,2019, 10:55 AM IST
Trending news
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો
Sanjay Nirupam
આટલા ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન
Jamnagar
ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત
Anant Singh
બિહારના મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ, 60-70 રાઉન્ડ ફાયરિંગ
Ind vs Eng
બોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતની જીત
peanut
ભાજપના બે નેતાઓ આવી ગયા આમને સામને, ધારાસભ્ય અને સહકારી આગેવાન વચ્ચે ટકરાવ
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
Budget 2025
10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ!
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય