हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Satellite Police Station
Satellite police station News
Actress Payal Rohatgi
અભિનેત્રી પાયલ રોહતગી FIR રદ્દ કરાવવા HCના શરણે, માફી માંગી, આંસુ સાર્યા પણ હવે...
સમગ્ર કેસમાંથી રાહત તેમજ કેસ રદ્દ કરવા કોર્ટ સમક્ષ અભિનેત્રી પાયલ રોહતગીએ આંસુ પણ સાર્યા છે. પરંતુ FIR રદ્દ કરવી કે નહિ તે કોર્ટ આગામી દિવસોમાં નિર્ણય લેશે.
Apr 27,2023, 17:34 PM IST
હની ટ્રેપ
યુવતીએ મિત્રતા કેળવી વેપારીને લઇ ગઇ તેના ફ્લેટ પર, જ્યાં કપડા ઉતાર્યાને પછી...
અમદાવાદમાં વધુ એક હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે. ટીન્ડર એપ થકી હનીટ્રેપમાં વેપારી ફસાયો હતો. ટીન્ડર પર યુવતીએ મિત્રતા કરી વેપારીને એક ફ્લેટમાં લઇ ગઇ હતી
Sep 19,2020, 13:53 PM IST
સોનુ
સસ્તા ભાવે સોનુ આપવાની લાલચ આપી લાખોની છેતરપીંડી કરતી ટોળકીની ધરપકડ
હાલોલના એક કરિયાણાની દુકાન ધરાવનાર વેપારી સાથે આ ટોળકીએ પણ આજ રીતે છેતરપીંડી આચારીને રૂપિયા 15,000 લાખ સેરવી લીધા હોવાનો કિસ્સોં સામે આવ્યો છે જેની ફરિયાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
Aug 12,2019, 20:31 PM IST
અમદાવાદ
ફરજપર બેદરકારી બદલ સોલા અને સેટેલાઈટ પોલીસ સ્ટેશનના પીઆઈ સસ્પેન્ડ
સોલા અને સેટેલાઇટ પોલીસ સ્ટેશનના પીઆઈને રાજ્ય પોલીસવડાએ ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કર્યા છે. જો કે સેટેલાઇટ પોલીસ સ્ટેશનના પીઆઈને સસ્પેન્ડ મામલે પોલીસ પોલિટિકસના કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ડીજીપીના સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે થોડા દિવસો અગાઉ સોલા વિસ્તારમાંથી દારૂ ઝડપયો હતો તેમજ આજે પણ ઓગણજ રોડ પર બંગલામાંથી દારૂ ઝડપાયો હતો. જેથી સોલા પીઆઈ પરાગ ચૌહાણને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે સેટેલાઇટ વિસ્તારમાં પણ અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પડ્યા હતા જેમાં બેદરકારી બદલ સેટેલાઇટ પીઆઈ એમ.બી.ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
Jun 3,2019, 23:15 PM IST
અમદાવાદ
અમદાવાદ: સેટેલાઇટમાં કન્સ્ટ્રકશન સાઈટમાં સાતમાં માળેથી પડતા મજૂરનું મોત
અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી વિક્રમ નગર કોલોની નજીક નવી કન્સ્ટ્રકશન સાઈડ પર કામ કરતા એક મજુર પટકાયો હતો. રત્ના કન્સ્ટ્રક્શન બિલ્ડિંગની સાઈડમાં મજુર કચરો દુર કાઢવાનું કામ સાતમા મળી કરી રહ્યો હતો. તે દરમિયાન નીચે પડતા ઘટનાસ્થળ પર જ મોત ને ભેટ્યો હતો.
May 31,2019, 22:30 PM IST
અમદાવાદ
અમદાવાદ: નશાનું વેચાણ અને સેવન અટકાવવા માટે પોલીસે અપનાવ્યો નવો અભિગમ
અમદાવાદના સેટેલાઇટ વિસ્તારના રામદેવનગર ટેકર પર નશાના પદાર્થોનું સેવન અને વેચાણ થઇ રહ્યાની ફરિયાદ ઉઠી છે. ત્યારે સેટેલાઇટ પોલીસ અને સદવિચાર સામાજિક સંસ્થાએ રામદેવનગરની વસાહતમાં લોકોના ઘરે ઘરે જઈને લોકોને સમજાવ્યા હતા.
May 20,2019, 21:24 PM IST
અમદાવાદ
અમદાવાદ: અંગત અદાવતમાં અપહરણ બાદ હત્યા કરનારા 4 શખ્સોની અટકાયત
શહેરના પોશ વિસ્તાર એવા શિવરંજની ચાર રસ્તા પાસે આવેલા ઠાકોરવાસમાં રહેતા અને ધોબી તરીકે કામ કરતા કાળુભાઈ નામના શખ્સની અપહરણ બાદ હત્યા કરી મૃતદેહ ઇસનપુર પાસે જાળીઓમાં નાખી દેવામાં આવ્યો. જોકે ગણતરીના કલાકોમાં હત્યારા ચારેય આરોપીને ઝડપી લીધા છે.
May 17,2019, 20:32 PM IST
Trending news
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ
health
શિયાળામાં ગરમ રહેવા માટે વધારે પડતું આદુનું ન કરો સેવન, ઉઠાવવા પડશે ભારે નુકસાન
Vinod Kambli
વિનોદ કાંબલીની તબિયત અચાનક લથડી, બેભાન થઈ જતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ