हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
sardarnagar
Sardarnagar News
breaking news
'તે મારી પાણીની બોટલ કેમ ફેંકી', કહીને યુવકને નગ્ન કરી મોઢું છૂંદી ક્રૂર હત્યા કરી
હત્યાના સમગ્ર બનાવની વાત કરીએ તો ગઈ તારીખ 4 સપ્ટેમ્બરના રોજ વહેલા સવારે સરદારનગર પોલીસને એક કંટ્રોલ મેસેજ મળ્યો હતો કે નરોડા પાટિયા પાસે નગ્ન હાલતમાં અને મોઢું છુંદેલું એક મૃતદેહ મળ્યો છે.
Sep 5,2024, 17:15 PM IST
gujarat
100થી વધુ ગુના, 18 વખત પાસા થયેલ કુખ્યાત બુટલેગર રાજુ ગેંડીની ધરપકડ, જાણો ગુનાહિત..
સરદારનગરમાં રોફ જમાવીને આતંક મચાવનાર કુખ્યાત બુટલેગર વોન્ટેડ હોવાથી ક્રાઇમ બ્રાન્ચે બાતમી આધારે સરદાર નગર વિસ્તારમાંથી ઝડપી કૃષ્ણ નગર પોલીસને હવાલે કર્યો છે.
Jul 8,2023, 15:49 PM IST
breaking news
શું 29 વર્ષ બાદ કંઈક મોટું થવાનું હતું? મુંબઈ બ્લાસ્ટ કેસના દાઉદના 4 સાગરિતો ઝડપાયા
વોન્ટેડ ચારેય આરોપીઓની અમદાવાદના સરદારનગર વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે અબુ બકર સહિત 4 લોકો બ્લાસ્ટ પેહલા ટ્રેનિંગ માટે પાકિસ્તાન ગયા હતા.
May 17,2022, 18:48 PM IST
Ahmedabad gang rape
અમદાવાદમાં ચાર બાળકની માતા પર સામૂહિક બળાત્કાર, ત્રણ આરોપીની ધરપકડ
ગુજરાતમાં દુષ્કર્મનાં કિસ્સાઓ ચિંતાજનક હદે સતત વધારો થઇ રહ્યો છે. શહેરના સરદાર નગરમાં સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. ચાર સંતાનની માતાને પ્રેમીએ ઘરે બોલાવી અને પોતાના ઘરે ન જવા દીધી, બાદમાં કેફી પીણું પીવડાવી પ્રેમી અને બે મિત્રોએ બળાત્કાર ગુજાર્યો હતો
Nov 2,2020, 13:27 PM IST
દુષ્કર્મ
સંબંધોને લાંછન લગાડતો કિસ્સો: બે નિરાધાર સગીરા પર સગા ફુઆએ આચર્યું દુષ્કર્મ
સંબંધોને લાંછન લગાડતો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. માતાપિતાના અવસાન બાદ નિરાધાર બનેલી સગીર બહેનો પર નિધર્મી ફુઆએ અનેક વાર દુષ્કર્મ આચર્યું અને એટલું જ નહીં બાળલગ્ન પણ કરાવ્યા. શુ છે સમગ્ર મામલો જુઓ ખાસ અહેવાલ.
Jul 22,2020, 23:49 PM IST
attack
સરદારનગરમાં અંગત અદાવતમાં બે ભાઇઓ પર હૂમલો, એકનું ઘટના સ્થળે જ મોત
શહેરના સરદારનગર વિસ્તાર સુદામા પાર્ક સોસાયટીમાં અંગત અદાવતમાં ત્રણ શખ્શોએ બે ભાઈઓ પર તીક્ષણ હથિયારના ઘા ઝીક્યા હતા. જેમાં એક વ્યક્તિનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું. અન્ય એક વ્યક્તિ હાલ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે. સિવિલ પોસ્ટમોર્ટમ રૂમની બહાર દેખાઈ રહેલી આ ભીડ પોતાના પરિવારના સભ્યના મૃતદેહને લેવા આવેલી ભીડ છે. અંગત અદાવત અને વ્યાજના રૂપિયાની મામલે માથાકૂટ થતા ત્રણ શખ્સોએ એક વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દીધો. સરદારનગર વિસ્તારમાં આવેલા નોબલનગર પાસેની સુદામા પાર્ક સોસાયટીમાં આ ખૂની ખેલ ખેલાયો.
Jan 20,2020, 18:41 PM IST
Citizenship Research Bill
પાકિસ્તાનથી અમદાવાદમાં વસેલા પરિવારોએ આવકાર્યું નાગરિકતા બિલ
સરદાર નગર વિસ્તારમાં પાકિસ્તાનથી આવીને વસેલા પરિવારોએ ખુશી વ્યક્ત કરી હતી. વર્ષ 2008માં ઘેરા સમાજના કુલ 500 જેટલા લોકો પાકિસ્તાનથી જીવ બચાવી ભારતમાં શરણ લીધી હતી. આ તમામ મોના બાવ, જોધપુર, રાજસ્થાન બોર્ડરથી ભારતમાં પ્રવેશ્યા હતા. હાલ તમામ લોકો રેસિડેન્ટ પરમીટ સાથે સરદારનગર વિસ્તારમાં કરી રહ્યા છે. વસવાટ પોલીસ કમિશનર કચેરી ખાતેથી દર બે વર્ષે વિઝા અપડેટ કરવવામાં આવે છે.
Dec 12,2019, 15:15 PM IST
Ahmedabad
અમદાવાદ: સરદારનગરમાં પોલીસનું સર્ચ ઑપરેશન, જુઓ લાઈવ વિડીયો
અમદાવાદ: સરદારનગરમાં ઝોન 4ના DCP અને PIના કાફલાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું, આશરે 3 પીપમાંથી દેશી દારૂ ઝડપાયું, સર્લચગભગ 250 પોલીસ કર્મીઓ સર્ચ ઓપરેશનમાં જોડાયા
Apr 8,2019, 18:55 PM IST
Trending news
Relationship Tips
વર્ષ 2024 માં ચર્ચામાં રહ્યા આ રિલેશનશીપ ટ્રેંડ્સ, નૈનો રિલેશનનું ચલણ સૌથી વધુ
Kisan Diwas 2024
ખાસ ખેડૂતો માટે છે આ 6 સરકારી યોજનાઓ, શું તમે તેના વિશે જાણો છો? ફટાફટ જાણો વિગતો
new rule
હવે લર્નિંગ લાઈસન્સ માટે RTO સુધી ધક્કો ખાવાની જરૂર નહિ પડે, બદલાશે નિયમ
Kitchen Hacks
Ginger: વાંકાચૂંકા આદુની છાલ કાઢવાની 3 સૌથી સરળ ટ્રીક, 1 મિનિટમાં આદુ એકદમ સાફ થશે
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું