Saraswati river News

હવેથી સરસ્વતી નદીમાં એક તણખલું પણ પડ્યું તો આખી પાલિકાની બોડી વિખેરી નાખીશું: હાઇકોર
શહેરની સાબરમતી નદી બાદ પાટણ જિલ્લાના સિદ્ધપુરની સરસ્વતી નદીના પ્રદૂષણ અંગે પણ હાઇકોર્ટે લાલઆંખ કરી છે. બેફામ થઇ રહેલા પ્રદૂષણ અને તંત્ર દ્વારા પૈસાના ઓથાર હેઠળ આંખો બંધ કરી દેવાયા હવે રાજ્યની જનતા પાસે કોર્ટ સિવાય કોઇ રસ્તો નથી. કોર્ટે પણ લોકોના વિશ્વાસને સાચો ઠેરવતા સત્યની પડખે હાઇકોર્ટ ઉભુ પણ રહે છે. સાબરમતી નદી મુદ્દે કડક વલણ અપનાવ્યા બાદ હાઇકોર્ટે હવે સરસ્વતી નદી મુદ્દે કડક વલણ દાખવ્યું છે. જાહેરહિતની અરજીની સુનાવણી કરતા હાઇકોર્ટે કહ્યું કે, હવે જો હિન્દુધર્મમાં પવિત્ર માનવામાં આવતી સરસ્વતી નદીને પવિત્ર રાખવી દરેકની ફરજ છે. આ અંગે GPCB, નગરપાલિકા અને જિલ્લા કલેક્ટર દ્વારા નિર્દેશ અપાયા છે. 
Feb 26,2022, 17:01 PM IST

Trending news