પાટણ: સરસ્વતી નદીમાં છોડાયું પાણી, ધારાસભ્યોએ કર્યાં નવાં નીરના વધામણાં

પાટણ જિલ્લાની સૂકી નદી ગણાતી સરસ્વતીમાં ઉપરવાસમાંથી 70 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. નદીમાં પાણી છોડવામાં આવતાં પાટણ અને સિદ્ધપુરના ધારાસભ્યોએ સરસ્વતી નદી પર પહોંચીને નવા નીરનાં વધામણાં કર્યાં હતાં.

Trending news