हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
141/ 6
(32)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ritual
Ritual News
gujarat
હવે ડૉક્ટરો નહીં પણ ભૂવા કરશે દર્દીઓને સાજા... અમદાવાદ સિવિલ હોસ્પિટલનો વીડિયો
Now not doctors but soothsayer will cure patients... Ahmedabad Civil Hospital's negligence video goes viral....
Dec 18,2024, 13:58 PM IST
gujarat
હવે ડૉક્ટરો નહીં પણ ભૂવા દર્દીઓને સાજા કરશે! આવું અમે નહીં જોઈ લો સિવિલનો આ VIDEO
અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં ભૂવાએ ICUમાં જઈને વિધિ કરી હોવાનો વીડિયો વાયરલ. સિવિલમાં ડૉક્ટરની સારવારના બદલે ભૂવા વિધિ કરતા હોય તેવો ખુલાસો. ICUમાં ભૂવાને પ્રવેશ કેવી રીતે મળ્યો તે સૌથી મોટો સવાલ
Dec 18,2024, 14:13 PM IST
gujarat
સુરત: 'મને વિધિ આવડે છે, રૂપિયાનો વરસાદ કરીશ', કહીને અવાવરૂ જગ્યાએ બોલાવી હત્યા
ગત 13 તારીખના રોજ કામરેજના વાવ ગામે એક ખેતરમાંથી પોલીસને હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. તપાસ કરતા મૃતદેહ સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા રાહુલ તિવારી ની હોવાનું ખુલ્યું હતું. જોકે પોલીસ માટે સૌથી મોટો પ્રશ્ન એ હતો કે હત્યા કોને કરી?
Dec 17,2022, 19:01 PM IST
Rajkot
સાવધાન! માતાજી બનીને તમારા ઘરે ના પહોંચે આ મહિલા, ટોળકી તૈયાર બેઠી છે હશે તે પણ જશે
પોલીસના કહેવા પ્રમાણે આ ટોળકી છેલ્લા ઘણાં સમયથી સક્રિય છે. પકડાયેલા આરોપી પૈકી મહિલા આરોપી લતા પોતે માતાજી હોવાનો ઠોંગ કરતી હતી. જ્યારે ટેક્સી ડ્રાઇવર આકાશ શર્મા સિવાયના પાંચ શખ્સો શિકારની શોધમાં ફરતા હતા
Jul 31,2022, 23:24 PM IST
monsoon forecast
કૂવામાં રોટલી નાંખવાની અનોખી પરંપરા, ઈશાન દિશામાં ગયેલી રોટલી કેવો વરસાદ લાવશે તેની
Jamnagar Mosoon Rituals : જામનગરના આમરા ગામે કૂવામાં રોટલો નાંખી વરસાદનો વરતારો જોવાની અનોખી પરંપરા વર્ષોથી ચાલી આવે છે... આ વર્ષે પણ કૂવામાં રોટલો નાંખીને ચોમાસાની આગાહી કરવામાં આવી
Jul 4,2022, 16:39 PM IST
honeymoon
લગ્નની પહેલી રાતે વરરાજાને અપાય છે આ વિશિષ્ટ પ્રકારનું દૂધ, ખાસ જાણો કારણ
શું તમે ક્યારેય વિચાર્યું છે કે નવા પરણેલા પતિ પત્નીને પહેલી રાતે એટલે કે સુહાગરાતના દિવસે દૂધ કેમ પીવડાવવામાં આવે છે? લગ્ન બાદ મોટાભાગના કપલ આ રસ્મ નિભાવે છે.
Feb 15,2022, 7:22 AM IST
monsoon forecast
કૂવામાં નાંખેલો રોટલો જે દિશામાં જાય તેવો વરસાદ પડે, ગુજરાતના ગામની અનોખી પરંપરા
જામનગરના આમરા ગામે કૂવામાં રોટલો નાંખી વરસાદનો વરતારો જોવાની અનોખી પરંપરા વર્ષોથી ચાલી આવે છે
Jul 13,2021, 8:38 AM IST
Jamnagar
JAMNAGAR: વિધિના બહાને યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું, મેન્ટલગીરી ઝડપાયો
શહેરમાં અંધશ્રદ્ધામાં ડૂબેલા લોકોને ઘણી વાર એટલા અંધ થઇ જાય છે કે તમામ ભાન ભુલી જતા હોય છે. જામનગર તાલુકાના નારણપર ગામમાં એક યુવતીનું હાલમાં જ અપહરણ થયું હતું. જે અપહરણની પોલીસ ફરિયાદ બાદ યુવતીએ તાંત્રિક વિધિના બહાને અપહરણ કરી તેના પર દુષ્કર્મ આચરનારા ઠગ તાંત્રિકને અમદાવાદમાંથી ઝડપી લીધો હતો. પરિવારને તાંત્રીક વિધિના બહાને યુવતીનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હતું.
Jun 24,2021, 22:46 PM IST
rudrabhishek
અયોધ્યા: રામજન્મભૂમિ પરિસરમાં રહેલા અતિપૌરાણીક કુબેરેશ્વર શિવલિંગનું 28 વર્ષ બાદ પુજ
ભગવાન શ્રીરામનું મંદિર બનતા પહેલા બુધવારે જન્મભૂમિ પરિસરમાં કુબેર ટીલા પર 28 વર્ષ બાદ કુબેરેશ્વર શિવલિંગનો રૂદ્રાભિષેક કરવામાં આવ્યો. તેના માટે મણિરામ છાવણીના મહંત કમલ નયન દાસ કુબેર ટેકરી પર પહોંચ્યા હતા. બે કલાક સુધી અનુષ્ઠાન ચાલ્યું હતું. કુબેર ટીલા રાજજન્મભૂમિ પરિસરમાં આવેલી છે. તે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ (ASI) ના સંરક્ષણ હેઠળ છે. મહંત કમલન નયને કહ્યું કે, રૂદ્રાભિષેક મંદિર નિર્માણમાં આવનારી તમામ બાધાઓને દુર કરવા અને કોરોના સંક્રમણના ખાત્મા માટે કરવામાં આવ્યો છે.
Jun 10,2020, 19:05 PM IST
Trending news
Business
FD પર મળતા વ્યાજ પર સરકાર નહીં લગાવે ટેક્સ! નાણામંત્રી બજેટમાં કરશે આ મોટું એલાન?
sbi
SBIએ લોન્ચ કરી 2 શાનદાર ડિપોઝિટ સ્કીમ,બનાવશે હર ઘર લખપતિ! સિનિયર સિટીઝનને મોટો ફાયદો
surat
ખાનગી હોસ્પિટલમાં 1 કરોડ 28 લાખના ખર્ચે થતી સારવાર સિવિલમાં મફતમાં થઈ! બચી ગયો દર્દી
jammu kashmir
J&K: પાછું સેનાનું વાહન ઊંડી ખાઈમાં પડ્યું, 2 સૈનિકોએ જીવ ગુમાવ્યા, 3 ઘાયલ
gujarat
'માત્ર કેટલાક લોકોના ઇશારે આ જિલ્લાનુ આ પ્રમાણે વિભાજન', જાણો કોણે લગાવ્યા મોટા આરોપ
gold bill
હાઈ લા..1 તોલા સોનાનો ભાવ આટલો? આ બિલ જોઈને તમારી આંખો ફાટી જશે, વિશ્વાસ નહીં કરો
January Born
જાન્યુઆરીમાં જન્મેલા લોકો હોય છે ખાસ, આ 3 ખૂબીઓથી બધાનું દિલ જીતી લે છે એકવારમાં જ
astrology
બુધ-સૂર્ય યુતિથી થશે અણધાર્યો ધનલાભ! આજે ધન રાશિમાં ગોચર કરશે ગ્રહોના 'રાજકુમાર'
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના જીવનમાં ઉથલપાથલ! શું બન્નેના થશે છૂટાછેડા?
gujarat
ગુજરાતના ખેડૂતો માટે ખૂલ્યા સ્વરોજગારના નવા દ્વાર; શ્વેત ક્રાંતિ બાદ હવે મધ ક્રાંતિ