हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
213/ 1
(49)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Rishabh Pant accident
Rishabh pant accident News
Rishabh Pant
Rishabh Pant ના વિશ્વકપ રમવા પર લટકી તલવાર, આવ્યા ભારતીય ફેન્સના દિલ તોડનારા સમાચાર
Rishabh Pant Injury Update ભારતીય ક્રિકેટ ટીમનો વિકેટકીપર બેટર રિષભ પંતના સ્વાસ્થ્ય અંગે અપડેટ સામે આવ્યા છે. રિષભ પંત એશિયા કપ અને આ વર્ષે યોજાનાર વિશ્વકપ 2023માં રમી શકશે નહીં.
Apr 26,2023, 18:28 PM IST
Rishabh Pant accident
Driving Tips: જો તમે પણ રાત્રે વાહન ચલાવો છો તો અપનાવો આ ટિપ્સ, નહી આવે નિંદ્રા
How to Stay Awake While Driving: વિશેષજ્ઞોનું માનીએ તો નિદ્રા મધ્યરાત્રિથી સવારે 5 વાગ્યાની વચ્ચે આવે છે. જો તમે પણ રાત્રે વાહન ચલાવો છો, અથવા તે કરવાનું વિચારી રહ્યા છો, તો અહીં કેટલીક ટિપ્સ છે જેને તમે ફોલો કરી શકો છો.
Mar 24,2023, 20:29 PM IST
Rishabh Pant
Rishabh Pant: અકસ્માત બાદ રિષભ પંતે કર્યું પહેલું ટ્વીટ, દુવાઓ માટે માન્યો આભાર
ભારતીય ક્રિકેટર રિષભ પંતે મુશ્કેલ સમયમાં સાથ આપવા માટે ફેન્સ અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડનો આભાર માન્યો છે.
Jan 16,2023, 21:33 PM IST
Rishabh Pant
Rishabh Pant Update: રિષભ પંતનું થશે આ મોટુ ઓપરેશન, સામે આવી ચોંકાવનારી માહિતી
Rishabh Pant News: ભારતીય ક્રિકેટ બોર્ડે બુધવારે કહ્યું કે વિકેટકીપર-બેટર રિષભ પંત લિગામેન્ટ ઈજાની સર્જરી કરાવવા માટે તૈયાર છે અને તે લાંબા સમય સુધી ક્રિકેટમાંથી દૂર થઈ જશે. બીસીસીઆઈ સચિવ જય શાહે કહ્યુ કે પંતને દેહરાદૂનની મુંબઈ એરએમ્બ્યુલન્સ દ્વારા શિફ્ટ કરવામાં આવ્યો છે.
Jan 4,2023, 17:50 PM IST
Rishabh Pant accident
Rishabh Pant Accident: કાર ચલાવતી વખતે નહી આવે ઝોકું, બસ યાદ રાખો આ 5 જુગાડ
How to Stay Awake While Driving: વિશેષજ્ઞોનું માનીએ તો નિદ્રા મધ્યરાત્રિથી સવારે 5 વાગ્યાની વચ્ચે આવે છે. જો તમે પણ રાત્રે વાહન ચલાવો છો, અથવા તે કરવાનું વિચારી રહ્યા છો, તો અહીં કેટલીક ટિપ્સ છે જેને તમે ફોલોરી શકો છો.
Jan 1,2023, 12:38 PM IST
Rishabh Pant
નશાની હાલતમાં કાર ડ્રાઇવ કરી રહ્યો હતો રિષભ પંત? પોલીસે આપ્યો જવાબ
Rishabh pant health update: એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યુ- સીસીટીવી ફુટેજમાં કાર ઝડપથી ડિવાઇડર સાથે ટકરાતી જોવા મળી રહી છે. જો કે કારે કોઈને ટક્કર મારી નથી, તેથી કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં.
Dec 31,2022, 17:46 PM IST
indian cricketer
Rishabh Pant: ઋષભ પંત જ નહી, આ 5 મોટા ક્રિકેટર્સને પણ નડ્યો હતો અકસ્માત
Rishabh Pant Car Accident: ભારતના સ્ટાર ક્રિકેટર ઋષભ પંતની બીએમડબ્લ્યૂ કાર શુક્રવારે દિલ્હી-દેહરાદૂન રાજમાર્ગ પર રોડના ડિવાઇડર સાથે ટકરાઇ ગઇ, જેના લીધે તેમને ગંભીર ઇજાઓ પહોંચી છે. ઋષભ પંતના નજીકના સૂત્રોએ જણાવ્યું કે રૂડકીમાં પોતાના ઘરે જઇ રહેલા ક્રિકેટરને દુર્ઘટના બાદ સ્થાનિક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે પંતના માથા, પીઠ અને પગમાં ઇજા પહોંચી છે, પરંતુ તેમની હાલત સ્થિર છે.
Dec 30,2022, 13:25 PM IST
Rishabh Pant
video: પંતની કાર અનેક પલટીઓ મારી ગઈ, યુવકોએ બચાવવાને બદલે કર્યું એવું કામ કે....
Rishabh Pant injured: નરસાન બોર્ડર પર જ્યાં આ અકસ્માત થયો હતો. ત્યાં માટીનો ઢગલો હતો. ઋષભની કાર આ થાંભલાની લપેટમાં આવી ગઈ અને બેકાબૂ થવાને કારણે અકસ્માતનો ભોગ બન્યો હતો. પ્રત્યક્ષદર્શી કુશલ વીરે જણાવ્યું કે જ્યારે ઋષભ પંત દિલ્હીથી રૂડકી તરફ આવી રહ્યો હતો ત્યારે અચાનક તેની કાર માટીના ઢગલા સાથે અથડાઈ હતી.
Dec 30,2022, 13:13 PM IST
Rishabh Pant accident
રુષભ પંતનો ગંભીર અકસ્માત! માંડ-માંડ બચ્યો ખેલાડી, કાર બળીને ખાખ
Rishabh Pant's serious accident! The player barely survived
Dec 30,2022, 12:10 PM IST
Rishabh Pant
Rishabh Pant ને નડ્યો ગંભીર અકસ્માત, કાર બળીને ખાખ, પંત હોસ્પિટલમાં દાખલ
Rishabh Pant latest updates: ડોક્ટરોના જણાવ્યા અનુસાર ઋષભ પંતને કપાળ અને પગમાં ઈજા થઈ છે. માહિતી મળતાં જ દેહતના પોલીસ અધિક્ષક સ્વપ્ન કિશોર સિંહ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. સક્ષમ હોસ્પિટલના અધ્યક્ષ ડૉ. સુશીલ નાગરે જણાવ્યું કે હાલમાં ઋષભ પંતની હાલત સ્થિર છે, તેમને રૂરકીથી દિલ્હી રેફર કરવામાં આવી રહ્યા છે. ત્યાં તેની પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવશે.
Dec 30,2022, 10:59 AM IST
Trending news
water of panipuri
અમદાવાદની જાણીતી દુકાનની પાણીપુરીના પાણીમાંથી નીકળ્યો વંદો, વીડિયો વાયરલ
Reliance home finance
₹107 થી તૂટીને ₹3 પર આવી ગયો આ શેર, વેચવા માટે લાગી લાઈન, જાણો વિગત
Salman Khan
સલમાન ખાનને મળી રહેલ ધમકીઓ વચ્ચે ઘરમાં થઈ રહ્યા છે ફેરફાર, ગેલેક્સીનો વીડિયો વાયરલ
ipo
રૂપિયા તૈયાર રાખો!આવતા અઠવાડિયામાં IPOની ભરમાર, 7 કંપનીઓની શેરમાર્કેટમાં થશે એન્ટ્રી
gujarat weather forecast
ગુજરાતમાં ઉત્તરાયણ બગાડશે કમોસમી વરસાદ? જાણો આવી ગઈ નવી આગાહી
Ahmedabad
ગર્લફ્રેન્ડે પોલીસની નોકરીની ના પાડી તો બની ગયો નકલી પોલીસ, લોકો સાથે છેતરપિંડી કરતો
pm modi
અમેરિકાના First Lady ને પીએમ મોદીએ ગિફ્ટ કર્યો કિંમતી હીરો, સુરતમાં થયો હતો તૈયાર
Karsan Patel Patidar
પાટીદાર આંદોલનથી સમાજને કંઈ ન મળ્યું, આંદોલનકારીઓએ રાજકીય રોટલા શેક્યાઃ કરસન પટેલ
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત, ટીમમાં 17 ખેલાડીઓને મળ્યું સ્થાન
up police
જમીન માટે સાવકી માતા અને બહેનની કરી હત્યા, ગુજરાત ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપ્યો