हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Remal Cyclone
Remal cyclone News
america
ભારતમાં રેમલ તો અમેરિકામાં ટોર્નેડોનો કહેર : 10 કરોડ લોકો પ્રભાવિત,18નાં મોત
May 27,2024, 21:44 PM IST
Remal Cyclone
અરબ સાગરમાં પણ બધુ હેમખેમ નથી! ગુજરાત માટે ચેતવા જેવું, ગમે ત્યારે આવી શકે વાવાઝોડું
Remal Cyclone: ચક્રવાતી તોફાન રેમલે પોતાની દિશા અને ગતિ બદલી નાખી છે. પરંતુ આ વર્ષનું પહેલું વાવાઝોડું હતું. બંગાળની ખાડીમાં બનેલું પહેલું સાઈક્લોન પણ. આમ તો સામાન્ય રીતે અરબ સાગરમાં વધુ વાવાઝોડા આવતા જોવા મળે છે. જ્યારે પહેલા બંગાળની ખાડીમાં આવતા હતા. આ તોફાન કેવી રીતે બને અને ક્યાંથી આવે છે? અરબ સાગરમાં વધતા વાવાઝોડાની સંખ્યાથી ગુજરાત માટે શું જોખમ વધી રહ્યું છે?
May 28,2024, 14:05 PM IST
Cyclone Remal
Cyclone Remal: 135ની ઝડપે રેમલનું તાંડવ, ભારે વરસાદ સાથે વાઝોડામાં છાપરા ઉડ્યા
Cyclone Remal effects Live Updates: ચક્રવાત રેમલ બાંગ્લાદેશ અને પશ્વિમ બંગાળ વચ્ચે તટ સાથે ટકરાઇ ગયું છે. હવામાન વિભાગ (IMD) મેઘાલય માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો બીજી તરફ કલકત્તામં રેમલની અસર જોવા મળી રહી છે, જ્યાં સતત ભારે પવન સાથે તબાહીની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. લેન્ડફોલ દરમિયાન હવાની સ્પીડ 110 થી 120 કિલોમીટર પ્રતિ કલાક હતી, જે 135 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી ગઇ છે. ત્યારબાદ ચક્રવાતી તોફાન તાંડવ જોવા મળ્યું છે અને ઠેર ઠેર ઝાડ પડી ગયા છે. ઘણી જગ્યાએ વિજળીના થાંભલા ઉઘડી ગયા છે તો ઘણી જગ્યાએ લોકોના ઘરની છત ઉડી ગઇ છે.
May 27,2024, 11:36 AM IST
cyclone
આગામી 6 કલાકમાં 'રેમલ' ધારણ કરશે રૌદ્ર સ્વરૂપ, ક્યાં જોવા મળશે વાવાઝોડા રેમલની અસર
Cyclone Remal Live Updates: ભારતીય હવામાન વિભાગ (IMD) રવિવારે સોશિયલ મીડિયા સાઇટ X પર વાવાઝોડા 'રેમલ' ને લઇને અપડેટ આપી છે. IMD એ પોતાની પોસ્ટમાં કહ્યું કે આગામી 6 કલાકમાં 'રેમલ' એક ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઇ જશે.
May 26,2024, 13:02 PM IST
Remal Cyclone
Cyclone Alert: કાલે ટકરાશે ચક્રવાતી તોફાન, થઈ જજો સાવધાન! આ જગ્યાએ પડશે ભારે વરસાદ
જ્યારે રેલમ વાવાઝોડું ટકરાશે ત્યારે સમુદ્રમાં 1.5 મીટર ઊંચા મોજા ઉછળી શકે છે, જેનાથી સમુદ્રની નજીકના બંગાળ અને બાંગ્લાદેશના નિચાણવાળા વિસ્તાર ડૂબી શકે છે.
May 25,2024, 19:49 PM IST
cyclone
બિપરજોય, મોચા, હવે રેમલ....અચાનક કેમ વધી રહ્યા છે શક્તિશાળી, વિનાશક વાવાઝોડા?
Biperjoy, Mocha and now Remal : બંગાળની ખાડીમાં ઉદભવેલું વાવાઝોડું રવિવારે મધરાતે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના તટે ટકરાય તેવી શક્યતા છે. બંગાળની ખાડીમાં ચોમાસા પૂર્વનું આ પહેલું વાવાઝોડું છે. જેને રેમલ નામ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે આજ સાંજ સુધીમાં તે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે અને રવિવાર મધરાત સુધીમાં ગંભીર ચક્રવાતી તોફાનનું સ્વરૂપ લઈ લેશે. ત્યારે અહીં એ જાણવું જરૂરી બને છે કે આખરે ભારત માટે અને ગુજરાત માટે પણ આ રીતે વાવાઝોડાનો ખતરો કેમ વધી રહ્યો છે?
May 26,2024, 8:46 AM IST
cyclone
રવિવાર સુધીમાં ગંભીર સ્વરૂપ ધારણ કરી મધરાતે આ આ જગ્યાએ ત્રાટકશે વાવાઝોડું
Cyclone Remal Latest Update: બંગાળની ખાડીમાં બની રહેલું ચક્રવાતી તોફાન ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગનું માનીએ તો ચોમાસા પહેલા બંગાળની ખાડીમાં બની રહેલું આ પહેલું તોફાન છે. જેને રેમલ નામ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે આજ સાંજ સુધીમાં તે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે
May 25,2024, 13:16 PM IST
Trending news
gujarat
'તું મારો ફોન કેમ ઉપાડતી નથી'? યુવતી સાથે મંગેતરનો ઝઘડો, પ્રેમીએ તતડાવ્યો અને પછી...
breaking news
'અમારો એક ગયો, એટલે તમારો પણ એક જશે', પુત્રના વિયોગમાં બદલો લેવા માતાએ ઘડ્યો હત્યા..
Rajkot
વિધર્મી યુવકની હેવાનિયતની તમામ હદો પાર! જુદી જુદી હોટલો અને ઘરે વારંવાર ઈજ્જત લૂંટી
stock market news
રોકાણકારો માટે મોટા સમાચાર! હવે IPO એલોટ થતાની સાથે જ વેચી શકાશે શેર
Dark Neck
Dark Neck: કોફીમાં આ 2 વસ્તુ મિક્સ કરી લગાડો, ગરદનની કાળી ત્વચા ચહેરા જેવી ગોરી થશે
gujarat
ગુજરાતના વિકાસને વેગ આપવા શાહ ફરી આવશે અમદાવાદ; જાણો કયા વિસ્તારમાં શેની મળશે ભેટ?
Tulsi
વાસી મોઢે આ 2 વસ્તુ ખાવાથી દુર થશે રોગ, શ્રી શ્રી રવિશંકરએ જણાવ્યો ખાસ અને સરળ ઉપાય
Shukra Rashi Parivartan 2025
શુક્રના ગોચરથી બનશે શક્તિશાળી માલવ્ય યોગ, 5 રાશિવાળાઓની આર્થિક ઉન્નતિના પ્રબળ યોગ
Shah Rukh Khan
ક્યારેક છત્રીથી તો ક્યારેક હૂડીથી... કેમ ચેહરો છુપાવે છે શાહરૂખ ખાન? મળી ગયો જવાબ
India vs England
સૂર્યકુમાર પાસે જીતનો માસ્ટર પ્લાન, ટીમને ભીના બોલથી પ્રેક્ટિસ કરાવવાનું શું છે રાજ?