हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
115/ 1
(22)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Rbi New Rules
Rbi new rules News
RBI Governor
CIBIL Score: લોન લેતા પહેલાં જાણો લો CIBIL અને RBI ના નવા નિયમો
CIBIL Score: સેન્ટ્રલ બેંકે તમામ ક્રેડિટ ઈન્ફોર્મેશન કંપનીઓને કહ્યું છે કે જ્યારે પણ કોઈ બેંક અથવા NBFC કોઈ ગ્રાહકના ક્રેડિટ રિપોર્ટની તપાસ કરે છે ત્યારે તે ગ્રાહકને માહિતી મોકલવી જરૂરી છે. આ માહિતી SMS અથવા ઇમેઇલ દ્વારા મોકલી શકાય છે. વાસ્તવમાં, ક્રેડિટ સ્કોરને લઈને ઘણી ફરિયાદો સામે આવી રહી હતી, જેના કારણે ભારતીય રિઝર્વ બેંકે આ નિર્ણય લીધો છે.
Jul 7,2024, 16:22 PM IST
emi penalty
EMI Penalty : લોનના હપતા ચૂકવવામાં વિલંબ થશે તો નહીં ભરવો પડે દંડ, RBIનો આ છે પ્લાન
EMI Penalty: મીડિયા અહેવાલો અનુસાર, લોનના હપ્તાની ચુકવણીમાં વિલંબ પર લાદવામાં આવેલ દંડ પારદર્શક રીતે વસૂલવામાં આવશે. 8 ફેબ્રુઆરીએ મોનેટરી પોલિસીની બેઠક બાદ આરબીઆઈએ કહ્યું હતું કે આ અંગે ટૂંક સમયમાં ડ્રાફ્ટ ગાઈડલાઈન જારી કરવામાં આવશે. આ અંગે તમામ હિતધારકો પાસેથી ફીડબેક માંગવામાં આવશે.
Feb 15,2023, 16:06 PM IST
Banking
Bank Locker: બેંક લોકરમાં પૈસા રાખો છો તો થઈ જજો સાવધાન, RBIનો શું છે નિયમ?
Bank Locker: માની લો કે લોકરમાં પડેલો તમારો સામાન બર્બાદ થઈ જાય તો તેની જવાબદારી કોની? રાજસ્થાનમાં પીએનબી બેંક લોકરની ઘટના પછી લાખો લોકોને આ સવાલ પરેશાન કરી રહ્યો છે. એવામાં શું બેંકની કોઈ જવાબદારી નથી. આવો જાણીએ શું કહે છે આરબીઆઈનો નિયમ.
Feb 14,2023, 7:46 AM IST
RBI
ખાતાધારકના મૃત્યુ પછી બેંકમાં જમા રકમ કોના ખાતામાં થાય છે જમા, જાણી લો આ છે નિયમો
RBI new rules: નોમિનીની ગેરહાજરીમાં, બેંક ખાતામાં જમા કરવામાં આવેલી રકમ થાપણદારના કાનૂની વારસદારને જાય છે. આ કિસ્સામાં, ખાતામાં જમા રકમનો દાવો કરનાર વ્યક્તિએ ખાતાધારકની વસિયત બેંકને આપવી પડશે. જો વસિયત ન હોય તો, પરિવારના સભ્યોએ ઉત્તરાધિકારનું પ્રમાણપત્ર આપવું પડશે.
Jan 9,2023, 23:08 PM IST
Fact Check
100, 200, 500ની નોટ પર પેનથી કંઈ પણ લખાયું હશે તો નોટ નહીં ચાલે, RBIએ આપ્યો આ જવાબ
Fact Check: સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજમાં કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય રિઝર્વ બેંકની નવી ગાઈડલાઈન મુજબ નવી નોટ પર કંઈપણ લખવાથી તે અમાન્ય થઈ જશે અને લખેલી નોટને લીગલ ટેન્ડર તરીકે ગણવામાં આવશે નહીં. આ મેસેજે લોકો ખૂબ વાયરલ કરી રહ્યાં હોવાથી મામલો વધતો જોઈને સરકારે પણ હસ્તક્ષેપ કરવો પડ્યો.
Jan 9,2023, 15:33 PM IST
Rbi New Rules
RBI એ Personal Loan ના નિયમમાં કર્યા ફેરફાર, જલ્દી જાણી લો નહીં તો પડશે ડખો!
RBI New Rules: RBI ના નવા નિયમ અંતર્ગત અબ બેંકોના બોર્ડ ડાયરેક્ટર્સ અને તેમનો પરિવાર 5 કરોડ રૂપિયા સુધીની પર્સનલ લોન લઈ શકશે.
Jul 25,2021, 13:12 PM IST
Trending news
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...