हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
OMA
NED
90/ 1
(23.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ram mandir photo
Ram mandir photo News
ram mandir
જલદી કરો, અયોધ્યામાં બંપર નોકરીઓ! રામ મંદિર બનતા જ આ ક્ષેત્રે 20થી 25 હજાર નોકરીઓ...
Ram Mandir: અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ 22 જાન્યુઆરીએ પૂર્ણ થયો હતો. આ ભવ્ય કાર્યક્રમથી દેશની અર્થવ્યવસ્થાને બુસ્ટર ડોઝ મળવા જઈ રહ્યો છે. આનો સૌથી મોટો ફાયદો નોકરીની શોધમાં રહેલા બેરોજગાર લોકોને થશે, કારણ કે હવે અયોધ્યામાં નોકરીઓની ભરમાર થવા જઈ રહી છે. મોટાભાગની નોકરીઓ પર્યટન, ટ્રાવેલ અને હોસ્પિટાલિટી સેક્ટરમાં જોવા મળશે. 25 હજાર નોકરીઓનું સર્જન થયું હોવાનો અંદાજ છે. જ્યારે છેલ્લા છ મહિનામાં જ 10,000થી વધુ નવી નોકરીઓનું સર્જન થયું છે. જ્યારે, કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) એ કહ્યું છે કે રામ મંદિરના નિર્માણથી લઈને 22 જાન્યુઆરી સુધી 1 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ થયો છે.
Jan 28,2024, 16:15 PM IST
india
અયોધ્યા રામ મંદિરમાં આરતીનું ટાઈમ ટેબલ જાહેર, જાણો દર્શન-આરતીનો સમય સહિતની જાણકારી
Ram Mandir Ayodhya: રામભક્તો પ્રભુ રામના દર્શન કરવા માટે ખુબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે સવારે જ્યારે મંદિરના કપાટ ખુલ્યા તેની સાથે જ લાખો ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા. જો તમે પણ અયોધ્યામાં દર્શન કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મંદિરમાં દર્શનનો સમય, આરતીનો સમય સહિતની જાણકારી જાણી લેજો.
Jan 23,2024, 20:37 PM IST
Ayodhya Ram mandir
Ram Mandir: રામ મંદિરમાં એન્ટ્રી પર પ્રતિબંધ, ભારે ભીડના કારણે લેવાયો નિર્ણય
Ayodhya Ram Mandir: અયોધ્યા સ્થિત રામ મંદિરમાં એન્ટ્રી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મંદિર મેનેજમેન્ટે આ નિર્ણય લીધો છે. ભારે ભીડના લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Jan 23,2024, 11:24 AM IST
ram mandir ayodhya
પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન કરી શકો છો આ ચમત્કારી મંત્રોનો જાપ, પ્રસન્ન થશે ભગવાન
Ram Ji Magical Mantra: ભગવાન શ્રી રામને પ્રસન્ન કરવા માટે આજે 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા સમયે ભગવાન રામની વિધિવત પૂજા કરો અને આ ચમત્કારી મંત્રોનો જાપ પણ કરો. આનાથી ભગવાન રામ જલ્દી જ તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે.
Jan 22,2024, 9:15 AM IST
ram mandir
સોના કરતાં મોંઘી બની અયોધ્યાની જમીન, 1 એકરનો ભાવ અધધ...આ ક્ષેત્રોમાં વધશે નોકરીઓ
Ram Mandir Ayodhya Live: અયોધ્યામાં પ્રોપર્ટીના દરો ઝડપથી વધી રહ્યા છે. ખાસ કરીને મંદિરની આસપાસની જમીનો મોંઘી બની રહી છે. વાસ્તવમાં, હાલમાં અયોધ્યામાં મંદિર નિર્માણની સાથે અન્ય ઘણા વિકાસ કાર્યો થઈ રહ્યા છે.
Jan 21,2024, 18:17 PM IST
ram mandir
ભક્તો ક્યારથી કરી શકશે રામલલાના દર્શન, જાણો અયોધ્યા મંદિરમાં દર્શન અને આરતીનો સમય
Ayodhya Ram Mandir Opening Time: રામ મંદિરમાં સામાન્ય લોકો ક્યારથી દર્શન કરી શકશે, શું તે માટે કોઈ ચાર્જ આપવો પડશે? જાણો અયોધ્યા મંદિરમાં ક્યારે આરતી થશે... તમારા દરેક સવાલના જવાબ જાણો...
Jan 21,2024, 17:40 PM IST
Slaughterhouses
ગાંધીનગરમાં આ દિવસે એકેય ઈંડા-નોનવેજની લારી નહીં દેખાય! ગુજરાતમાં કતલખાના રહેશે બંધ
ગાંધીનગર જિલ્લા કલેકટર અને કોર્પોરેશન કમિશનરને પત્ર લખીને 22 મી જાન્યુઆરીના રોજ ઈંડા નોનવેજ સહિતની લારીઓ બંધ રાખી હિન્દુ ધર્મની આસ્થાને માન આપવા અપીલ કરી છે.
Jan 20,2024, 20:02 PM IST
ram mandir
અયોધ્યા રામ મંદિરમાં સામાન્ય માણસ ક્યારથી કરી શકશે દર્શન? જાણો આરતીનો સમય
Ayodhya Ram Mandir: રામ મંદિરમાં સામાન્ય વ્યક્તિ ક્યારથી દર્શન કરી શકશે? શું કોઈ ચાર્જ આપવો પડશે? આરતીો સમય શું છે? આવો અમે તમને આ તમામ સવાલના જવાબ જણાવીએ...
Jan 20,2024, 17:35 PM IST
Ayodhya Ram mandir
રામ મંદિરના સંઘર્ષ સાથે જોડાયેલા છે ગુજરાતના અનુભાઈ સોમપુરા, કહાની જાણી અચંબિત થશો
આશરે 500 વર્ષના લાંબા સંઘર્ષ બાદ અયોધ્યામાં રામ મંદિર બની રહ્યું છે. આ મંદિર માટે અત્યાર સુધી ઘણા લોકોએ બલિદાન આપ્યા છે. મંદિર માટે અનેક લોકોએ સંઘર્ષ કર્યો છે. આજે આપણે અનુભાઈ સોમપુરાના સંઘર્ષની કહાની જાણીશું.
Jan 15,2024, 23:30 PM IST
Ayodhya Ram mandir
રામ મંદિરનું નિર્માણ થતાં જ અયોધ્યાના રઘુવંશી ક્ષત્રિયોની 9 પેઢીઓની બાધા થઈ પૂર્ણ
અયોધ્યામાં ભગવામ રામનું ભવ્ય મંદિર બને તે માટે અત્યાર સુધી અનેક રામ ભક્તોએ અત્યાર સુધી ઘણો સંઘર્ષ કર્યો છે. રામ મંદિર બને તે માટે ઘણા લોકોએ વર્ષોથી બાધાઓ પણ રાખી હતી. હવે રઘુકુળના રાજવંશજોની બાધા પૂર્ણ થઈ રહી છે.
Jan 15,2024, 21:24 PM IST
Ayodhya Ram mandir
પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં ગુજરાત બન્યું રામમય, રાજ્યમાં તમામ લોકો રંગાયા રામભક્તિમાં
અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર બની રહ્યું છે. મંદિરમાં 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન છે. આ પહેલા દેશભરમાં રામભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત પણ રામમય બની ગયું છે.
Jan 15,2024, 19:40 PM IST
Trending news
breaking news
દિવાળીના વેકેશનમાં ગુજરાતીઓએ પસંદ કર્યું ઉ.ગુજરાતનું આ સ્થળ! રોજ 10 હજારથી વધુની ભીડ
Bipasha Basu
કુંવારા તો છોડો આ હિરોઈનોએ ત્રીજવર સાથે કર્યા છે લગ્ન, ઘર તોડનારીના લાગ્યા છે ટેગ
health
કિડનીના રોગથી જામી શકે છે મગજની નસોમાં લોહી, આવી શકે છે સ્ટ્રોક, એક્સપર્ટની ચેતવણી
gujarat
આ કણ સ્પર્શે તો મિનિટોમાં કેન્સર! સ્પેસ વેધર વીક-2024માં સુરતીના રિસર્ચની પસંદગી
technology
આકાશમાંથી ફાઈટર પ્લેન નીચે પડતું હોય ત્યારે શું હોય છે પાઈલટનું સૌથી પહેલું કામ?
2036 Olympics
ઓલિમ્પિક તો અમદાવાદમાં જ રમાશે! ઓલિમ્પિક માટે ભારતે ભર્યું મોટું પગલું
IPL Auction 2025
IPL Auction 2025 માં આ 5 ખેલાડીઓ માટે થશે 'લડાઈ', કરોડોની લાગશે બોલી!
Gujarat politics
વાવ પેટાચૂંટણીમાં કોંગ્રેસે છોડ્યું બ્રહ્માસ્ત્ર! જીતવા માટે કર્યું આ કામ
suhagrat
સુહાગરાતે જ ના ના કરતી રહી દુલ્હન, પતિ માની તો ગયો પણ ખૂલ્યો મોટો કાંડ
Trapped in Car
કાર લોક થઈ જશે તો આ ગેસને કારણે શ્વાસ લેવામાં થશે મુશ્કેલી, જાણો કેવી રીતે બચશો