हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
164/ 5
(46)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Rajkot Test
Rajkot test News
Ind vs Eng
રવિન્દ્ર જાડેજાએ કપિલ દેવની કરી બરાબરી: ઈંગ્લેન્ડ સામે કર્યો ધડાકો, બોલથી પણ ધમાલ
રવિન્દ્ર જાડેજા હાલમાં પરિવારના વિવાદો વચ્ચે ઘેરાયેલો છે ત્યારે તેને બેટથી જવાબ આપ્યો છે. ગુજરાતી ઓલરાઉન્ડર જાડેજા વિશ્વમાં પોતાનો દબદબો ધરાવે છે. ઈંગ્લેન્ડ સામેની આ મેચમાં ભારતીય ઓલરાઉન્ડરે મુશ્કેલ સદી ફટકારી અને ખાસ ક્લબમાં સ્થાન મેળવ્યું છે..
Feb 16,2024, 16:21 PM IST
Ind vs Eng
'બાપુ સેલ્ફિશ' ! જાડેજા આ ખેલાડીઓને પણ કરાવી ચૂક્યો છે રનઆઉટ, લાગ્યો હવે નવો ટેગ
India vs England 3rd Test: સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીની ત્રીજી મેચ રમાઈ રહી છે. ભારતીય બેટ્સમેનોએ આ મેચમાં શાનદાર બેટિંગ કરીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી છે. પરંતુ આ મેચ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરી રહેલા સરફરાઝ ખાનની વિકેટ વિવાદમાં આવી અને ચર્ચાનો વિષય બની ગયો. હવે ફેન્સ જાડેજાને સેલ્ફિશ કહી રહ્યાં છે.
Feb 16,2024, 14:13 PM IST
Ind vs Eng
IND vs ENG: બોલર કે બેટર, રાજકોટની પિચ કોને કરશે મદદ? સામે આવી મહત્વની માહિતી
Rajkot Stadium Pitch Report: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રાજકોટમાં રમાવાની છે. ઈંગ્લેન્ડે આ મેચ માટે પોતાની પ્લેઈંગ ઈલેવન પણ જાહેર કરી દીધી છે. આ વચ્ચે રાજકોટની પિચને લઈને મહત્વની માહિતી સામે આવી છે.
Feb 14,2024, 15:51 PM IST
Ind vs Eng
IND Vs ENG: ત્રીજી ટેસ્ટ પહેલા રાજકોટના ખંઢેરી સ્ટેડિયમને મળશે નવું નામ
15 ફેબ્રુઆરીએ શરૂ થનારી ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ ટેસ્ટની પૂર્વ સંધ્યા પર રાજકોટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ (ખંઢેરી સ્ટેડિયમ)નું નામ બદલાઈ જશે. બીસીસીઆઈના સચિવ જય શાહ તેનું અનાવરણ કરશે.
Feb 7,2024, 10:13 AM IST
હરભજન સિંહ
વેસ્ટઇન્ડિઝ ટીમ પર કોમેન્ટ કરવી ભજ્જીને પડી ભારે, ટ્વિટર પર થયો ટ્રોલ
વેસ્ટઇન્ડિઝ ટીમના ખબાબ પરફોર્મંસને કારણે ક્રિકેટર હરભજન સિંહએ મેહમાન ટીમ પર અસ્મ્માન જનક ટિપ્પાણી કરી હતી. સોશિયલ મીડિયામાં આ ટિપ્પણી ફેન્સ દ્વારા ભજ્જીને જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
Oct 6,2018, 16:18 PM IST
વિરાટ કોહલી
વિરાટ કોહલીએ ફટકારી કરિયરની 59મી સદી, ભારતીય ખેલાડીમાં સચિનથી જ પાછળ
વિરાટ કોહલી ,Virat Kohli,Prithvi Shaw,India vs West Indies,Test Hundred,INDvsWI,Rajkot Test
Oct 5,2018, 15:26 PM IST
પૃથ્વી શો
પૃથ્વીએ 3 કલાકમાં તોડ્યા ઘણા રેકોર્ડ, જાણો આ રીતે તોડ્યો સચિનનો રેકોર્ડ
પૃથ્વી શો ડેબ્યૂ ટેસ્ટ મેચમાં સદી મારનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બની ગયો છે. તેની ઉંમર માત્ર 18 વર્ષ 329 દિવસ છે. આમતો, ડેબ્યૂ ટેસ્ટ મેચમાં સૌથી નાની ઉંમરમાં સદી મારનાર ઓવરઓલ ચોથા નંબર પર છે.
Oct 4,2018, 15:07 PM IST
IND vs WI
IND vs WI: રાજકોટમાં પ્રથમ ટેસ્ટ, જાણો કઈ ટીમમાં કેટલી તાકાત
ભારતીય ટીમે મેચ પહેલા પોતાની ટીમ જાહેર કરી દીધી છે. યુવા ખેલાડી પૃથ્વી શો પર્દાપણ કરવા માટે તૈયાર છે.
Oct 3,2018, 16:12 PM IST
પૃથ્વી શો
1955 બાદ ટેસ્ટમાં ડેબ્યૂ કરના સૌથી નાની ઉંમરનો આ છે ભારતીય ખેલાડી
ભારતીય ટીમને વેસ્ટઇન્ડીઝની સામે પહેલા ટેસ્ટ માટે તેમના છેલ્લા 12 ખેલાડીઓનું લિસ્ટ જાહેર કર્યું છે. આ લિસ્ટમાં પૃથ્વી શોનું નામ શામેલ કરવમાં આવ્યું છે.
Oct 3,2018, 14:55 PM IST
પૃથ્વી શો
INDvsWI: રાજકોટ ટેસ્ટ માટે થઇ ટીમની જાહેરાત, જાણો કોણ થયું ટીમમાં શામેલ
વેસ્ટઇન્ડીઝની સામે 4 ઓક્ટોબરથી રાજકોટમાં રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટ મેચની સામે ફાઇનલ 12 ખેલાડીઓનું નામ જાહેર કરવામાં આવ્યું છે. પૃથ્વી શોને આ 12 ખેલાડીઓમાં શામેલ કરવામાં આવ્યો છે.
Oct 3,2018, 14:59 PM IST
આકાશ ચોપડા
ટીમ ઇન્ડિયાના ઓપનિંગ પર ‘આકાશવાણી’, નાયરના સિલેક્શનને લઇ ઉઠ્યા સવાલો
પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપડાએ વેસ્ટઇન્ડીઝની સાથે ટેસ્ટ, વન-ડે અને ટી-20 સીરીઝની સાથે માઇક પર વાપસી કરશે. એશિયા કર 2018માં આકાશ ચોપડાએ પોતાની હિન્દી કોમેન્ટ્રીથી બધાને પ્રભાવિત કર્યા છે.
Oct 3,2018, 11:15 AM IST
કેમાર રોચ
ટેસ્ટ શ્રેણી પહેલા વેસ્ટ ઈન્ડિઝ ટીમને ઝટકો
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ઓક્ટોબરમાં રમાનારી બે ટેસ્ટ મેચોની શ્રેણીનો પ્રથમ મેચ રાજકોટ અને બીજો મેચ હૈદરાબાદમાં રમાશે.
Oct 2,2018, 16:50 PM IST
રાજકોટ ટેસ્ટ
INDvsWI:રાજકોટમાં ટેસ્ટ મેચ શરૂ થયા પહેલા પિચને લઇને સર્જાયો વિવાદ
નવેમ્બરમાં યોજાવનારા ઓસ્ટ્રેલિયા પ્રવાસને લઇને ભારતીય ટીમના પ્રબંધક દ્વારા વેસ્ટ ઇન્ડીઝ સામે રમાવનારી મેચ રાજકોટ અને હૈદરાબાદમાં યોજાવાની છે. ત્યારે આ મેચો માટે બાઉન્સી પીચની માંગ કરવામાં આવી હતી.
Oct 2,2018, 12:55 PM IST
INDvsWI
INDvWI: રાજકોટમાં વેસ્ટ ઈન્ડિઝ ટીમનું આગમન, ગુરૂવારથી પ્રથમ ટેસ્ટ
વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભારતના પ્રવાસમાં બે ટેસ્ટ, પાંચ વનડે અને ત્રણ ટી-20 મેચ રમવાની છે.
Oct 1,2018, 17:09 PM IST
Trending news
Food and Romance
યુવતીઓ આ સમયે હોય છે સૌથી વધારે રોમેન્ટિક, પાર્ટનરને આ રીતે કરો ખુશ
mustard seeds
ઔષધીય ગુણોની ખાણ છે આ નાના કાળા બીજ, માઈગ્રેન સહિત અનેક બીમારીથી મળશે છુટકારો
gujarat rains
કમોસમી વરસાદ આવ્યો, આફત લાવ્યો, ખેડૂતોને થયું મોટું નુકસાન, હજુ પણ છે આગાહી
Hawa Mahal
હવા મહેલ બન્યો અસામાજિકતત્વોનો અડ્ડો, સ્થાપત્યોનું જતન કેમ નથી કરતું તંત્ર?
Khyati Hospital
ખ્યાતિકાંડના મહાપાપીઓ ઝડપાયા, સરકારી અધિકારી સહિત 3ની ધરપકડ
Rohit Sharma
રોહિતના ફોર્મ પર સવાલો, સિડની ટેસ્ટમાં કોઈ ભૂમિકામાં નહીં જોવા મળશે ભારતીય કેપ્ટન?
benefits of eating banana
શરીર માટે અમૃતનું કામ કરે છે કેળા, આ બીમારીમાં મળશે રાહત, સ્વાસ્થ્યને થશે ફાયદો
BZ Group
પોન્ઝી સ્કીમ, 6 હજાર કરોડનું કૌભાંડ, જાણો લોકોને ફસાવનાર ઝાલાની ક્રાઈમ કુંડળી
small savings schemes
આ સ્મોલ સેવિંગ સ્કીમ છે ફાયદાનો સોદો, ટેક્સમાં છૂટની સાથે મળશે 8 ટકાથી વધુ વ્યાજ
Bhupendrasinh Zala
6 હજાર કરોડનું કૌભાંડ કરનાર BZ ગ્રુપનો ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાથી ઝડપાયો