हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
IND
ENG
57/ 2
(5.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Rajkot Police Commissioner
Rajkot police commissioner News
rajkot fire
આગકાંડના ઘેરા પ્રત્યાઘાત, રાજકોટ પોલીસ કમિશનર અને મનપા કમિશનરની બદલી
રાજકોટમાં આગકાંડ બાદ રાજ્ય સરકારે કાર્યવાહી શરૂ કરી છે. રાજકોટના પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરની બદલી કરી દેવામાં આવી છે.
May 27,2024, 19:03 PM IST
Rajkot
150 ફૂટ રોડ પર બસના પ્રવેશ પર જાહેરનામા અંગે રાજકોટ પોલીસ કમિશનરનો 'યુ-ટર્ન'
Rajkot Police Commissioner takes 'U-TURN' on order banning private buses on 150 ft road
Jul 20,2023, 15:55 PM IST
Rajkot
રાજકોટ પોલીસ કમિશનરની કચેરી પાસે પોલીસની જ ગાડીમાંથી મળી આવ્યો દારૂનો મોટો જથ્થો
Huge stock of liquor seized from cop's car near Rajkot Police Commissioner office
Jan 17,2023, 23:10 PM IST
breaking news
ખેલૈયામાં નિરાશા: ગરબા શરૂ થતાં પહેલાં જ બંધ કરી દેવા પડશે, જાણો સરકારનું જાહેરનામું
રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે નવરાત્રિના આયોજકો સાથે એક બેઠક યોજી છે અને રાત્રિના 10 વાગ્યા સુધી જ સાઉન્ડ વગાડવાની મંજૂરી આપવામાં આવી છે, જેના કારણે ખેલૈયાઓમાં ભારે વિવાદ ઉભો થઈ શકે છે.
Sep 21,2022, 20:36 PM IST
rajkot police
પોલીસને ટ્રેનિંગમાંથી જ મળશે ભ્રષ્ટાચારના પાઠ?તોડકાંડમાં આક્ષેપો બાદ અગ્રવાલની બદલી
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર રાજકોટ દક્ષિણના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે લાંચ-રુશ્વત સ્વીકાર્યા અંગેના ગંભીર આરોપો મૂક્યા બાદ હડકંપ મચી ગયો હતો. આ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતા સરકારની આબરૂના પણ ધજાગરા ઉડ્યા હતા. ત્યાર બાદ ભાજપના સાંસદ રામ મોકરીયા પણ ખુલીને ગોવિંદ પટેલના સમર્થનમાં આવ્યા હતા. આ ઘટના બાદ તો જાણે ફટાકડાની લુમ હોય તે પ્રકારે એક પછી એક તોડકાંડની ફરિયાદો આવવા લાગી હતી.
Feb 28,2022, 22:30 PM IST
8 PSI
રાજકોટ કમિશ્નર તોડ કાંડના પડઘા: રાજકોટ પોલીસના 8 PSI ની સાગમટે બદલ
દક્ષિણના ધારાસભ્ય ગોવિંદ પટેલ દ્વારા રાજકોટ પોલીસ કમિશ્નર અને રાજકોટ ક્રાઇમ બ્રાંચ વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને આ અંગે લેખિત ફરિયાદ બાદ તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. આ ઉપરાંત આ અંગે કડક કાર્યવાહી શરૂ થતાની સાથે જ અનેક નવા ફરિયાદીઓ પણ સામે આવ્યા હતા. રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના તમામ 8 PSI રાજકોટ બહાર અન્ય જિલ્લામાં બદલી કરવામાં આવી છે. અમુક PSI રાજકોટ બહાર અન્ય જિલ્લાઓમાં બદલી કરવામાં આવી છે.
Feb 17,2022, 23:34 PM IST
rajkot police
રાજકોટ પોલીસ કમિશ્નર હતા કે દલાલ? વધારે એક જમીનના વહીવટનું ઉઘરાણુ સામે આવ્યું
પોલીસ કમિશનર અને ક્રાઇમ બ્રાંચની તોડબાજીનો કિસ્સો હાલ ખુબ જ ચર્ચાન ચકડોળે ચડેલો છે. ધારાસભ્યો પણ તેનો ભોગ બની ચુક્યા હોવાના આક્ષેપો બાદ હવે સમગ્ર તંત્ર દોડતું થયું છે. જો કે આ કેસ સામે આવતા હવે એક પછી એક નવા નવા આરોપો થઇ રહ્યા છે અને ભોગ બનેલા લોકો પણ સામે વી રહ્યા છે. હાલ તો આ મામલે ઉચ્ચ કક્ષાએથી તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત જવાબદારો સામે કડક પગલા લેવાઇ શકે છે. સરકાર પણ ચૂંટણી ટાણે દબાણમાં છે એટલે કમિશ્નર જેવા માતેલા સાંઢ પર ગાળીયો કસવાના મિજાજમાં છે.
Feb 13,2022, 16:01 PM IST
gujarat
જો તમે 24 કલાકમાં પાકિસ્તાન કનેક્શન લાવો છો તો આ કેસમાં કેમ કોઈ કનેક્શન નથી નીકળતું?
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું છે કે, ભાજપે પોલીસને ટાર્ગેટ આપ્યો છે. આ કેસમાં ભાજપના ધારાસભ્યએ જ પાર્ટીની પોલ ખોલી છે. તમને બધા કનેક્શન તાત્કાલિક મળી જાય છે તો પૈસા ઉઘરાવવામાં કેમ કોઈ કનેક્શન નીકળતું નથી.
Feb 7,2022, 14:08 PM IST
Rajkot Police Commissioner
રાજકોટ પોલીસ કમિશ્નરની ગાડીને નડ્યો અકસ્માત, બાઇક ચાલકનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત
રાજકોટ પોલીસ કમિશ્નરની કારને અકસ્માત નડ્યો છે. સાણંદ-બાળવા રોડ પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે અકસ્માતની ઘટના બની હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. પોલીસ કમિશ્નર રાજકોટ જઇ રહ્યા હતા તે દરમિયાન ગાડીને અકસ્માત નડ્યો હતો. બાઇક ચાલક કારમાં ઘુસી ગયો હોવાનું હાલ પ્રાથમિક તબક્કે સામે આવી રહ્યું છે.
Aug 27,2020, 22:44 PM IST
લોકમેળો
રાજકોટ: પ્રખ્યાત મલ્હાર લોકમેળાનો છેલ્લો દિવસ, 10 લાખ લોકોએ માણી મોજ
રાજકોટનાં રેસકોર્ષ મેદાનમાં ચાલી રહેલા મલ્હાર લોકમેળાનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે સૌરાષ્ટ્રભરમાંથી આજે માનવ મહેરામણ મેળાની મોજ માણવા માટે ઉમટી રહ્યું છે. પાંચ દિવસ દરમિયાન આશરે 10 લાખ લોકોએ મેળાને મહાલ્યો હતો. વિવિધ રાઇડોમાં લોકોની કિલકારીઓ ગુંજતી જોવા મળી હતી. તો બીજી તરફ પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત રાખીને મેળાને સફળ બનાવ્યો હતો.
Aug 26,2019, 16:52 PM IST
Trending news
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
Budget 2025
10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ!
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય
Maharashtra Train Acciden
મહારાષ્ટ્રના જલગાંવમાં ટ્રેન દુર્ઘટના, આગની અફવા બાદ મુસાફરો નીચે કુદતા 11ના મોત
Coldplay concert in Ahmedabad
'કોલ્ડપ્લે કોન્સર્ટ' માટે 3825 જવાનો બંદોબસ્તમાં ખડેપગે, આ રસ્તાઓ રહેશે બંધ
Healthy Drinks Benefits
શિયાળામાં રામબાણ છે શાકભાજીમાંથી બનેલ આ 3 ડ્રિંક્સ, અનેક બીમારીઓ રહેશે દૂર
Chhava Trailer
Chhava Trailer: છાવા ફિલ્મનું ટ્રેલર જોઈ રૂંવાડા ઊભા થઈ જશે, જુઓ ટ્રેલર
Board Exam
બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને મળશે સચોટ માર્ગદર્શન, આ ટોલ ફ્રી નંબર પર કરો કોલ
India vs England
કરો યા મરો... વિસ્ફોટક ખેલાડી માટે છેલ્લી તક છે ઈંગ્લેન્ડ સામેની સિરીઝ