हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
popatlal
Popatlal News
Taarak Mehta Ka Ooltah Chashmah
'પોપટલાલ'ની દુલ્હન બનશે આ અભિનેત્રી! નથી મળી ફેમ, તારક મહેતા શો બનાવશે મોટી સ્ટાર?
Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા શોમાં પોપટલાલનું લગ્નનું સપનું પૂરું થઈ શકે છે. નિર્માતાઓએ પોપટલાલ માટે યોગ્ય છોકરી શોધી કાઢી છે. અભિનેત્રી પૂજા ભારતી શર્માએ શોમાં એન્ટ્રી કરી છે. સૂત્રોનો દાવો છે કે પૂજા શોમાં કેમિયો કરશે. તેની ભૂમિકા ખૂબ જ રસપ્રદ છે. તેણી પોપટલાલની અપોઝિટ કાસ્ટ કરવામાં આવી છે. તેના પાત્રનું નામ અનોખી છે.
Jan 24,2024, 12:09 PM IST
Taarak Mehta Ka Ooltah Chashmah
તારક મહેતા શોની સામે આવી કેટલી વાતો, જે કદાચ જ તમે જાણતા હશો
Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા શો સાથે જોડાયેલા કેટલાક ચોંકાવનારા ફેક્ટ્સ જેના વિશે કદાચ જ તમે જાણતા હશો. અહીં જાણો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો સાથે જોડાયેલી કેટલીક રોચક વાતો...
Aug 7,2022, 16:07 PM IST
entertainment news
ગોકુલધામમાં ગોલમાલ! આખરે જેઠાલાલે કેમ ચોર્યા પોપટલાલના દાગીના?
Taarak Mehta Ka Ooltah Chashmah Episode: પોપટલાલનાં જે દાગીનાને લઈને આટલા દિવસથી હલ્લો મચ્યો હતો, તે બીજા કોઈએ નહીં પરંતુ જેઠાલાલે જ ચોર્યા છે. આ વાત જે પણ સાંભળે છે તેને વિશ્વાસ નથી થતો, પરંતુ સીરિયલના અપકમિંગ એપિસોડ જોઈને તો એવુ જ લાગે છે.
Aug 3,2022, 11:23 AM IST
entertainment
તારક મહેતા શોના 3500 એપિસોડ પૂરા, દર્શકોને ક્યારે મળશે આ 5 રહસ્યમય પ્રશ્નોના જવાબ?
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા...' શોમાં જેઠાલાલ, દયાબેન, ટપ્પુ ઉર્ફે ટીપેન્દ્ર, બબીતા જી, એકમાત્ર સેક્રેટરી આત્મારામ ભીડે, ડોક્ટર હાથી, સોઢી.... જેવા દરેક પાત્રો પોતાનામાં એક આગવી ઓળખ ધરાવે છે. દરેક વ્યક્તિની પોતાની એક કહાની છે, જેની સાથે આપણે કોઈને કોઈ જોડાણ અનુભવીએ છીએ.
Jul 3,2022, 10:31 AM IST
Taarak Mehta Ka Ooltah Chashmah
કુંવારા નથી.. ઘરેથી ભાગીને લગ્ન કરી ચુક્યા છે પોપટલાલ, ત્રણ બાળકોના છે પિતા
Taarak mehta Ka Ooltah Chashmah Popatlal: તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોમાં પોપટલાલ લગ્ન કરવા માટે ઉતાવળા છે. તે દિવસ રાત પ્રયાસ કરે છે કે તેના લગ્ન થઈ જાય. પરંતુ આ પાત્ર ભજવનાર શ્યામ પાઠક રિયલ લાઇફમાં કુંવારા નથી પરંતુ ત્રણ-ત્રણ બાળકોના પિતા છે.
Jun 12,2022, 19:58 PM IST
Taarak Mehta Ka Ooltah Chashmah
TMKOC: પોપટલાલના ઘરે વાગશે શરણાઈઓ! જાણો સ્ટાઈલમાં નંબર 1 છે દુલ્હન થનાર ખુશ્બુ પટેલ
Khushbu Patel Photos: ફેમસી ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દર્શકો માટે ખુશખબર આવી છે. કારણ કે, સોશિયલ મીડિયા પર મેકર્સ દ્વારા પોપટલાલના લગ્નની ડિમાન્ડ સામે આવ્યા બાદ હવે શોમાં નવું ટ્વિસ્ટ જોવા મળશે. હવે એવુ લાગી રહ્યુ છે કે લગ્ન માટે ઝઝૂમી રહેલા પોપટલાલના લગ્ન થઈ જશે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આખરે એ દિવસ આવી ગયો જેની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ વખતે લાગે છે કે પોપટલાલ ઘોડી પર ચઢશે અને આ લગ્ન થશે. બીજી તરફ પોપટલાલ કી દુલ્હનિયા પણ સ્ટાઈલમાં ઓછી નથી. વિશ્વાસ ન આવતો હોય તો જુઓ તેની આ ખાસ તસવીરો..
May 27,2022, 14:00 PM IST
Taarak Mehta Ka Ooltah Chashmah
'તારક મહેતા...'ના પોપટલાલ વિશે થયો જબરદસ્ત ખુલાસો, જાણીને વિશ્વાસ નહીં કરી શકો
શ્યામ પાઠક શોમાં એક બેચલર પત્રકારની ભૂમિકા ભજવી રહ્યા છે. શ્યામ સંબંધિત કેટલીક ખાસ વાતો અહીં તમને જણાવીએ છીએ...
Jun 27,2021, 13:09 PM IST
Taarak Mehta Ka Ooltah Chashmah
Taarak Mehta... ના પોપટલાલ પર બનશે ફિલ્મ? વાયરલ થયું પોસ્ટર
Taarak Mehta Ka Ooltah Chashmah: 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ( Taarak Mehta Ka Ooltah Chashmah)' માં પત્રકાર પોપટલાલ (Popatlal) પર જો ફિલ્મ બનશે તો તેનું પોસ્ટર અને ટાઇટલ કેવું હશે, તે પોપટલાલના ફેન્સે વિચારી લીધું છે. તમે પણ જુઓ ફેન મેડ પોસ્ટર..
Jun 9,2021, 17:21 PM IST
Taarak Mehta Ka Ooltah Chashmah
12 વર્ષથી લગ્ન માટે તડપતા પોપટલાલે પરિવારની વિરૂદ્ધ જઇ કર્યા લગ્ન, આ છે તેમની પત્ની
પ્રખ્યાત ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં (Taarak Mehta Ka Ooltah Chashmah) પોપટલાલ છેલ્લા 12 વર્ષથી લગ્ન માટે તડપી રહ્યા છે. પરંતુ હજી સુધી તેમના લગ્ન થયા નથી. જ્યારે તેમના લગ્નની વાત કરવામાં આવે છે
Apr 26,2021, 20:37 PM IST
Tarak Mehta Ka Ooltah Chashmah
તારક મહેતા શોમાં આવશે મોટા ટ્વિસ્ટ એન્ડ ટર્ન, દયાબેનની વાપસી પર મોટા અપડેટ
Jan 22,2021, 8:30 AM IST
Trending news
Pandemic
ગુજરાતમાં આવેલા ચીની વાયરસના લેટેસ્ટ અપડેટ, નિષ્ણાતોએ આપી આ સલાહ
ટ્રેન કેન્સલ
સુરત સ્ટેશન પર નહિ ઉભી રહે કોઈ ટ્રેન, આગળ આ સ્ટેશન પર રોકાશે
Sara Ali Khan
ભોળાનાથને શરણે પહોંચી સૈફ અલી ખાનની લાડલી, કપાળમાં ચંદનનું તિલક, ભક્તિમાં તરબોળ
earthquake
નેપાળથી બિહાર-બંગાળ સિક્કિમ સુધી ધરા ધ્રુજી, ભૂકંપથી તિબ્બતમાં ભારે તબાહી, 53ના મોત
daily horoscope
રાશિફળ 07 જાન્યુઆરી: મેષ સહિત આ રાશિવાળાને મળશે ચંદ્ર મંગળ પરિવર્તન યોગનો લાભ
milk with jaggery
રાત્રે સૂતા પહેલા દૂધમાં મિક્સ કરીને પીવો આ ચમત્કારિક વસ્તુ,5 બીમારીઓથી મળશે છુટકારો
Champions Trophy 2025
વિશ્વકપ રમ્યા.. પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફીનું સપનું રહેશે અધુરૂ, આ 3 ખેલાડીઓ થશે ડ્રોપ
Canada PM
કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ આપ્યું રાજીનામું, આલોચનાઓ વચ્ચે લીધો નિર્ણય
calories
જિમ અને ડાઇટિંગ વગર વજન ઓછું કરવા માંગો છો? આજથી જ આ ટિપ્સ ફોલો કરો
Town Education Committee
સુરતમાં નગર શિક્ષણ સમિતિની શાળાઓમાં શિક્ષકોની ઘટના ચોંકાવનારા આંકડા