हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Police Stations
Police stations News
gujarat
ગુજરાત ભાજપના સાંસદે પોલીસ પર લગાવ્યા મોટા આરોપ, પોલીસ વિભાગમાં મચ્યો ખળભળાટ
આણંદ જિલ્લામાં કેટલાક નિશ્ચિત પોલીસ મથકમાં નિશ્ચિત અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરાતો હોવા અંગે આણંદના ભાજપ સાંસદ મિતેષ પટેલે શહેરમાં સરકીટ હાઉસ ખાતે મળેલી પોલીસ સંકલન બેઠકમાં પોલિસ અધિક્ષક પ્રવિણકુમારને રજૂઆત કરી હતી.
May 31,2023, 21:22 PM IST
gujarat
અનેક પોલીસ સ્ટેશનની હદમાં વેચાઈ રહ્યો છે વિદેશી દારૂ! 'ઓપરેશન પાર્ટી'માં મોટો ધડાકો!
થર્ટી ફસ્ટની ઉજવણી માટે મોટી સંખ્યામાં જંગલ વિસ્તાર જાંબુઘોડના રિસોર્ટમાં લોકો આવતા હોય છે અને તેનો જ લાભ લેવા માટે રાહ જોઈને બુટલેગરો બેઠા હોય છે. સરહદ પર સઘન ચેકિંગના દાવા કરતી પોલીસ જાંબુઘોડાના અંતરિયાળ વિસ્તારમાં દૂર દૂર સુધી જોવા મળી નથી.
Dec 31,2022, 15:53 PM IST
Police Stations
રાજ્યમાં નવા 16 પોલીસ સ્ટેશનો, 7 નવી આઉટ પોસ્ટ પોલીસ ચોકીને મંજૂરી અપાઈ
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા તથા પોલીસ સ્ટેશનના વધુ સુવિધાયુક્ત બનાવવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની કાયદો અને વ્યવસ્થાને વધુ મજબત કરવા 11 જિલ્લાઓમાં નવા પોલીસ સ્ટેશનોને મંજૂરી આપવામાં આવે છે. રાજ્યમાં નવા 16 પોલીસ સ્ટેશનોને મંજૂરી અપાઈ છે. 8 જિલ્લામાં 8 PSI કક્ષાના પોલીસ સ્ટેશનોને અપગ્રેડ કરવામાં આવ્યા છે. 7 જિલ્લાઓમાં નવી 7 આઉટ પોસ્ટ પોલીસ ચોકીઓને મંજૂરી આપવામાં આવી હતી. બીજા તબક્કામાં 10 જિલ્લાના 10 PSI કક્ષાના પોલીસ સ્ટેશનો અપગ્રેડ કરાશે. કુલ 11 જિલ્લાના 16 નવા પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના પોલીસ સ્ટેશનને મંજૂરી આપવામાં આવી છે.
Jul 21,2019, 15:45 PM IST
માનવ તસ્કરી
માનવ તસ્કરીનાં રેકેટનો પર્દાફાશ, સગીરાનાં અપહરણ કરી બારોબાર લગ્ન કરાવતી ટો
અમદાવાદના ઇસનપુર માંથી માનવ તસ્કરીનું કૌભાંડ ઝોન 6 પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યું છે. ઇસનપુર માંથી દોઢ વર્ષ પહેલા ગુમ થયેલી યુવતી પરત આવતા સમગ્ર મામલો સામે આવ્યો .જે કેસમા પોલીસે મહિલા તસ્કરી કરનાર માયા નામની યુવતીની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, ઇસનપુરમાંથી દોઢ વર્ષ પહેલા પીડિતાનું અપહરણ થયું હતું. જે મામલે તપાસ કરી રહી પોલીસને યુવતી પરત આવતા મોટી સફળતા મળી છે. માયા નામની માહિલા આરોપી દ્વારા આ માનવ તસ્કરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું.
Feb 3,2019, 20:42 PM IST
હથિયાર
શા માટે આ યુવક ઘરમાં રાખતો 4 રિવોલ્વર સહિતના હથિયાર, કારણ જાણી ચોંકી જશો
વસ્ત્રાલમાં એક યુવકને ઘરમાં મોટી સંખ્યમાં ઘાતકી હથિયારો છુપાવવા ભારે પડ્યા છે. પોલીસે બાતમીના આધારે 4 પિસ્તલ સહીત રિવોલ્વર અને 30 જેટલા કારતુસ સહીત તીક્ષ્ણ હથિયાર જપ્ત કર્યાં છે.
Dec 12,2018, 17:08 PM IST
Trending news
fake baby bump
નકલી બેબી બમ્પ પહેરીને યુવતીઓ કેમ કરી રહી છે ફોટોશૂટ? કેવી રીતે શુરૂ થયો ટ્રેન્ડ
big decision
ગુજરાતની 8 મહાનગરપાલિકા અને 159 નગરપાલિકાના નાગરિકો માટે લોન્ચ કરાઈ બહુ કામની સુવિધા
Upcoming IPO
વર્ષનો છેલ્લો IPO: 31 ડિસેમ્બરે ઓપન થશે આ દિગ્ગજ કંપનીનો આઈપીઓ, જાણો દરેક વિગત
Ambedkar controversy
અમદાવાદમાં બાબાસાહેબની પ્રતિમાને તોડી ખંડિત કરાઈ, આક્રોશમાં રસ્તા પર ઉતર્યા લોકો
Gold rate
અચાનક સોનાના ભાવમાં ભારે ઉછાળો, ચાંદી પણ જબરદસ્ત ચડી ગઈ, ચેક કરી લો લેટેસ્ટ રેટ
Relationship Tips
વર્ષ 2024 માં ચર્ચામાં રહ્યા આ રિલેશનશીપ ટ્રેંડ્સ, નૈનો રિલેશનનું ચલણ સૌથી વધુ
Kisan Diwas 2024
ખાસ ખેડૂતો માટે છે આ 6 સરકારી યોજનાઓ, શું તમે તેના વિશે જાણો છો? ફટાફટ જાણો વિગતો
new rule
હવે લર્નિંગ લાઈસન્સ માટે RTO સુધી ધક્કો ખાવાની જરૂર નહિ પડે, બદલાશે નિયમ
Kitchen Hacks
Ginger: વાંકાચૂંકા આદુની છાલ કાઢવાની 3 સૌથી સરળ ટ્રીક, 1 મિનિટમાં આદુ એકદમ સાફ થશે
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા