हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
PNB fraud
Pnb fraud News
નીરવ મોદી
માલ્યા કેસમાં થઈ હતી તે ભૂલ નહીં દોહરાવાય, 'જડબેસલાક' પ્લાનિંગથી નીરવ મોદી
ભારતે બેંક કૌભાંડના આરોપી નીરવ મોદીની લંડનમાં બ્રિટિશ અધિકારીઓ દ્વારા કરાયેલી ધરપકડનું સ્વાગત કર્યું છે અને કહ્યું છે કે જેમ બને તેમ જલદી તેના પ્રત્યાર્પણ માટે બ્રિટન સાથે વાતચીત કરી રહ્યા છે. આ વખતે ભારતીય એજન્સીઓ વિજય માલ્યા કેસમાં જે ભૂલ થઈ તેમાંથી પાઠ ભણીને નીરવ મોદીને ભારત લાવવા માટે દરેક જરૂરી કોશિશમાં લાગી ગઈ છે. બ્રિટનની જટિલ પ્રત્યાર્પણ પ્રક્રિયાને પહોંચી વળવા માટે ભારત સરકારે દરેક એજન્સીને પોત પોતાના સ્તર પર કામ કરવાનું કહ્યું છે.
Mar 21,2019, 15:11 PM IST
આર્થિક ભાગેડુ
ભાણીયા બાદ હવે મામાનો વારો, બહુ જલદી આવશે પકડમાં, ભારતે એન્ટીગુઆને આપ્યાં
ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સી વિરુદ્ધ એન્ટીગુઆમાં પ્રત્યાર્પણની પ્રકિયા ચાલુ છે. અધિકૃત સૂત્રોએ જણાવ્યું કે એન્ફોર્સમેન્ટ ડાઈરેક્ટોરેટ(ઈડી) અને સીબીઆઈ જેવી ભારતીય તપાસ એજન્સીઓએ એન્ટીગુઆના અધિકારીઓને દસ્તાવેજો મોકલ્યા છે જેથી કરીને તેઓ તેના પર વિચાર કરે અને ચોક્સીને ભારત પાછા મોકલે.
Mar 21,2019, 7:44 AM IST
Nirav Modi
ડિમોલેશન દરમિયાન નીરવ મોદીના બંગ્લામાંથી મળી આવ્યો ખજાનો, કામગીરી અટકાવાઇ
દેશના સૌથી મોટા પંજાબ નેશનલ બેંક (PNB) ગોટાળાના આરોપી નીરવ મોદીના આલીશાન બંગ્લાને તોડી પાડવાનું કામ અટકાવી દેવાયું છે.
Jan 29,2019, 18:57 PM IST
મેહુલ ચોક્સી
મેહુલ ચોક્સીએ કહ્યું, 41 કલાકની મુસાફરી કરીને ભારત ન આવી શકું
દેશના સૌથી મોટા બેંકિંગ કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીનું વધુ એક નિવેદન સામે આવ્યું છે. મેહુલ ચોક્સીએ પોતાના સ્વાસ્થ્યનો હવાલો આપતાં કહ્યું કે તે ફ્લાઇટમાં 41 કલાકની મુસાફરી કરીને ભારત ન આવી શકે. તમને જણાવી દઇએ કે મેહુલ ચોક્સીને ભાગેડૂ નાણાકીય અપરાધી જાહેર કરવા માટે પ્રિવેંશન ઓફ મની લોંડ્રિંગ એક્ટ (PMLA) સ્પેશિયલ કોર્ટમાં ઈડી (ED) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં મેહુલ ચોક્સી દ્વારા પોતાના સ્વાસ્થ્યનો હવાલો આપતાં આ વાત કહી છે. મેહુલ ચોક્સીનું આ નિવેદન ત્યારે સામે આવ્યું છે જ્યારે થોડા દિવસ પહેલાં જ ઇન્ટરપોલ દ્વારા તેના વિરૂદ્ધ રેડ કોર્નર નોટીસ જાહેર કરવામાં આવી છે.
Dec 25,2018, 11:58 AM IST
પીએનબી કૌભાંડ
PNB કૌભાંડ : નીરવ મોદીને સૌથી મોટો ઝાટકો, જપ્ત થઈ 255 કરોડની સંપત્તિ
Oct 25,2018, 13:04 PM IST
નીરવ મોદી
સામે આવ્યુ નીરવ મોદીનું ‘જૂઠાણ’,કૌભાંડની રકમનો કર્યો આ જગ્યાએ ઉપયોગ
પંજાબ નેશનલ બેંકના મુખ્ય આરોપી નીરવ મોદી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એનફોર્સમેન્ટ ડાયરેક્ટર(ઇડી)એ 4 દોશોમાં નીરવ મોદી વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરી છે.
Oct 1,2018, 14:46 PM IST
મેહુલ ચોક્સી
મેહુલ ચોક્સી પર નવો ખુલાસો, 3,250 કરોડ રૂપિયા બીજા દેશમાં મોકલ્યા: ઈડી
પીએનબી કૌભાંડમાં ભાગેડું જાહેર કરાયેલા મેહુલ ચોક્સીએ પીએનબીની મુંબઇ બ્રાંચ સાથે છેતરપીંડિ દ્વાર ભેગા કરેલા 3,250 કરોડ રૂપિયા દેશમાંથી બહાર મોકલ્યા હતા.
Sep 12,2018, 16:51 PM IST
પીએનબી કૌભાંડ
PNB કૌભાંડ: નીરવ મોદીની બહેન વિરૂદ્ધ રેડ કોર્નર નોટીસ જાહેર
ઓગસ્ટમાં મુંબઇની એક વિશેષ કોર્ટે નીરવ મોદીની બહેન પૂર્વી અને ભાઇ નિલેશને કોર્ટ સમક્ષ 25 સપ્ટેમ્બર સુધી હાજર થવા માટે સમન જાહેર કર્યું હતું. બંને બેલ્ઝિયમના નાગરિક છે.
Sep 10,2018, 16:08 PM IST
પંજાબ નેશનલ બેંક
શું બંધ થઇ જશે PNB ની સૌથી મોટી બ્રાંચ? જાણો બેંકે શું આપ્યું નિવેદન
નીરવ મોદીના કૌભાંડના લીધે ચર્ચામાં આવેલી આ બેંકની બ્રેડી બાંચ બંધ થવાની ચર્ચા છે. જોકે બેંકે તેના પર વિરામ લગાવી દીધો છે. પરંતુ સૂત્રોનું માનીએ તો બેંક મેનેજમેંટે આ બ્રાંચને બંધ કરવા માંગતું હતું. બ્રાંચમાં હવે કોઇપણ પ્રકારનું કોર્પોરેટ બેકિંગ નહી થાય.
Jul 4,2018, 13:58 PM IST
નિરવ મોદી
પંજાબ નેશનલ બેંકના 13 હજાર કરોડના કૌભાંડમાં ફરાર નિરવ મોદી બ્રિટનના શરણે !
દેશની પીએનબી સહિત બેંકોમાં કરોડોનું ઉઠમણું કરી જનાર ભાગેડુ નિરવ મોદીએ બ્રિટનમાં શરણ શોધી રહ્યો હોવાની વિગતો સામે આવી છે.
Jun 11,2018, 13:02 PM IST
Trending news
Mohammed Shami
મોહમ્મદ શમીને લાગ્યો મોટો ઝટકો, ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વાપસીની આશા લગભગ સમાપ્ત!
Ahmedabad
તહેવારના દિવસે અમદાવાદમાં લોહીની નદીઓ વહી, હત્યાના બે બનાવ બન્યા
US election 2024
દુનિયા આખાની નજર જેના પર છે એ અમેરિકાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું, જાણો અપડેટ
gold
એક ઝટકામાં સોનું ₹1300 થયું સસ્તું, ચાંદીમાં પણ 4600 રૂપિયાનો ઘટાડો
health tips
ડાયાબિટીસના દર્દીઓએ આ લીલું પાન ખાવું જોઈએ, બ્લડ સુગર લેવલ 200ને પાર નહીં કરે!
Football
ફૂટબોલની ચાલું મેચમાં વીજળી પડવાથી ખેલાડીનું મોત, જુઓ ભયાનક વીડિયો
Gujarat politics
વાવમાં કોણ છે આયાતી ઉમેદવાર! હર્ષ સંઘવીના એક નિવેદન પર ધડાધડ જવાબો આવ્યા
Gujarat politics
મનમાં ને મનમાં માવજી પટેલ બની ગયા સાહેબ, શંકર ચૌધરીને લઈને આપ્યું મોટું નિવેદન
jay shah
અમિત શાહના દીકરાની જગ્યા લેવા તૈયાર છે આ નેતાનો દીકરો, આ ગુજરાતી પણ અગ્રેસર
Gujarat Tourism
ગીર જંગલમાં ફરવા જતા પહેલા આ જાણી લેજો, પ્રવાસીઓ માટે બનાવાયા નવા નિયમો