हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
pm narendra modi cares fund
Pm narendra modi cares fund News
corona virus death
કાશ્મીરમાં કોરોનાથી બીજું મોત, સારવાર દરમિયાન વ્યક્તિએ ગુમાવ્યો જીવ
એક સરકારી અધિકારીએ જણાવ્યું કે, આજે સવારે 4 કલાકે હોસ્પિટલમાં પીડિતે અંતિમ શ્વાસ લીધા હતા. એક ડોક્ટરે કહ્યું કે, બીમાર વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
Mar 29,2020, 10:25 AM IST
Bulandshahr
UP: એક પરિવારના પાંચ લોકો કોરોનાથી સંક્રમિત, 50 સંબંધીઓની થશે તપાસ
35 લોકોને સુભારતી હોસ્પિટલ તો 15 લોકોને લાલા લાજપત રાય મેડિકલ કોલેજમાં દાખલ કર્યાં છે. મેરઠ સીએમઓ ડોક્ટર રાજકુમારનું કહેવું છે કે આ વ્યક્તિ ટ્રેનમાં બેસીને અમરાવતીથી મેરઠ આવ્યો હતો.
Mar 29,2020, 9:54 AM IST
Coronavirus
કોરોનાઃ અક્ષયે દાન કર્યાં 25 કરોડ રૂપિયા, ટ્વિંકલ બોલી- ગર્વ છે તારા પર
અક્ષય કુમારની આ પહેલથી ફેન્સ તો ખુબ ખુશ છે, સૌથી વધુ ગર્વ અનુભવી રહી છે તેની પત્ની અને અભિનેત્રી ટ્વિંકલ ખન્ના.
Mar 29,2020, 8:43 AM IST
બીએસએફ
BSF ઓફિસર થયા કોરોનાથી સંક્રમિત, 50 જવાનોને કરવામાં આવ્યા ક્વોરેન્ટાઇન
મધ્યપ્રદેશના ટેકનપુરમાં બોર્ડર સિક્યોરિટી ફોર્મના 50 જવાનોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. આ નિર્ણય ત્યાં પર બીએસએફના એક અધિકારીમાં કોરોના વાયરસ પોઝિટિવ મળ્યા બાદ કરવામાં આવ્યું છે.
Mar 29,2020, 8:23 AM IST
BCCI
કોરોના વાયરસ વિરુદ્ધ જંગમાં 51 કરોડ રૂપિયાની મદદ આપશે બીસીસીઆઈ
બોર્ડ તરફથી જારી નિવેદન પ્રમાણે, બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી, સચિવ જય શાહ, બીસીસીઆઈના પદાધિકારીઓ અને સંબંધિત રાજ્ય એસોસિએશને શનિવારે પીએમ-કેયર્સ ફંડમાં રાહત તરીકે 51 કરોડ રૂપિયાનું દાન કરવાની જાહેરાત કરી છે.
Mar 29,2020, 8:01 AM IST
Trending news
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય
Gandhinagar news
BREAKING: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ મહત્વના સમાચાર, સૂત્રોએ આપ્યા મોટા સંકેત