हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SVN
SER
160/ 4
(20)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
PM Modi's birthday
Pm modis birthday News
PM Modi’s birthday
PM Modi Birthday: PM મોદી ખાવાના ખૂબ જ શોખીન, જાણો તેમની ફેવરિટ વાનગીઓના નામ
PM Modi Birthday: પીએમ મોદી દર વર્ષે 17 સપ્ટેમ્બરે તેમનો જન્મદિવસ ઉજવે છે. આ વર્ષે પીએમ 73 વર્ષ પૂર્ણ કરશે. દેશના વડાપ્રધાન અવારનવાર કોઈને કોઈ કારણસર સમાચારમાં રહે છે. તેમની સ્ટાઇલ ઉપરાંત, તે તેમના ફૂડ લવ માટે પણ જાણીતા છે. પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે ચાલો જાણીએ તેમની કેટલીક મનપસંદ ફૂડ આઈટમ વિશે ચર્ચા કરીએ..
Sep 16,2023, 20:21 PM IST
gujarat
PM મોદીના જન્મદિને સાવરકુંડલામાં 73 કુંડી મહાયજ્ઞની તડામાર તૈયારીઓ...
ગુજરાતનું ગૌરવ અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સાવરકુંડલાના સેવાભાવી યુવાન અને અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા દ્વારા આવતીકાલે 73 કુંડી મહાયજ્ઞની તૈયારીઓ પૂર્ણતાને આરે છે.
Sep 16,2022, 20:03 PM IST
PM Modi's birthday
પીએમ મોદીના જન્મદિવસની અનોખી ઉજવણી, સુરતની આ હોસ્પિટલ એક વર્ષ સુધી આપશે સારવાર ફ્રી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બરે જન્મદિવસ છે. ત્યારે સુરતના એક ઉદ્યોગપતિએ જરૂરીયાતમંદ વડીલોની સેવા કરવાનું નક્કી કર્યું છે. મુકેશ પટેલ દ્વારા 60 વર્ષથી મોટી ઉંમરના વડીલોના દાંતનું ચોકઠું ફ્રી બેસાડી આપવામાં આવશે. ઉદ્યોગપતિ મુકેશ પટેલ દ્વારા આ સેવા સતત એક વર્ષ સુધી કરવામાં આવશે.
Aug 22,2022, 17:36 PM IST
PM Modi's birthday
711 KG Cake Was Made In Surat On PM Modi's Birthday
711 KG Cake Was Made In Surat On PM Modi's Birthday
Sep 16,2020, 21:15 PM IST
વાડાપ્રધાન નરેન્દ્ર મોદી
PM Modi's Birthday: લંડનમાં રહેતી આ ગુજરાતી યુવતીએ બનાવી હેલ્ધી કેક
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે (17 સપ્ટેમ્બર) જન્મદિવસ છે. સમગ્ર દેશમાં તેમના ચાહકો દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે પીએમ મોદીના જન્મદિવસ પર તેમની ચાહક મૂળ અમદાવાદી અને લંડનમાં રહેતી અનુજ વકીલે એક ખાસ કેક તૈયાર કરી છે.
Sep 17,2019, 12:15 PM IST
પીએમ નરેન્દ્ર મોદી
પોતાના જન્મદિવસ પર પીએમ મોદી ગુજરાતના પ્રવાસે, લેશે માતાના આશિર્વાદ
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બરથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. ગુજરાતની જીવાદોરી અને સમૃદ્ધિના દરવાજા ખોલનારી બહુહેતુક નર્મદા યોજના માટે બનાવાયેલો નર્મદા ડેમ તેની ઐતિહાસીક સપાટીને વટાવાથી 32 સે.મી દુર છે
Sep 15,2019, 11:58 AM IST
વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વારાણસીમાં બાળકો સાથે જન્મદિવસ ઉજવશે PM મોદી, કરોડની રિટર્ન ગિફ્ટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે પોતાનો જન્મદિવસ વારાણસી ખાતે બાળકો વચ્ચે મનાવશે. અહીં તેઓ પ્રજાપતિ સમાજના લોકોને માટીના વાસણ બનાવવા માટે ઇલેક્ટ્રિક સંચાલિત મશીનનનું વિતરણ કરશે. 362 કરોડની IPDS યોજના હેઠળ લોકાર્પણ કરવામાં આવશે. દીન દયાળ ગ્રામ જ્યોતિ યોજના હેઠળ 3722 મજરોનું લોકાર્પણ કરવા ઉપરાંત નાગેપુરમાં પેયજળ યોજનાનું લોકાર્પણ કરશે.
Sep 17,2018, 12:59 PM IST
Trending news
Mircle
તો શું આ ચમત્કારને કારણે સાઉદી અરેબિયા આખી દુનિયા પર રાજ કરે છે!
Packaging equipment firm
35 વર્ષ જૂની ગુજરાતી કંપનીનો આવી રહ્યો છે IPO, આશરે 75 દેશોમાં ફેલાયેલો છે કારોબાર
Business
EPFOએ બદલ્યો સૌથી મોટો નિયમ! દર મહિને ખાતામા આવશે વધુ રૂપિયા, ઇન-હેન્ડ સેલરી વધી જશે
gujarat monsoon
મેઘરાજાની સટાસટી! અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર, 5 ઈંચમાં સુરતની 'સૂરત' બગડી!
National news
જીત બાદ ફોન કરીને PM Modi એ ખેલાડીઓને શું કહ્યું? જાણો કોનું-કોનું લીધું નામ
Tech
આનંદો! હવે તમે કોઈપણ ક્રિએટર સાથે વાત કરી શકશો, Instagram લાવી રહ્યું છે દમદાર ફીચર
education
હવે ઓનલાઈન થશે NEET EXAM, જાણો ભારત સરકારનો નવો પ્લાન
garlic
પગના તળિયામાં લસણ ઘસવાથી દવા વિના મટે છે આ સમસ્યાઓ, પ્રિયંકા પણ અજમાવે છે આ નુસખો
World Cup 2024
જીત બાદ કઈ રીતે ટીમ ઈન્ડિયા પર થયો કરોડોનો વરસાદ? હારીને કઈ રીતે અમીર બન્યું આફ્રિકા
gujarat monsoon
આગામી 3 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર- દક્ષિણ ગુજરાતમાં રેડ અલર્ટ