Phalodi satta bazar of rajasthan News

ચૂંટણી પરિણામ પહેલાં સૌથી મોટો ધડાકો, ફોલાદી સટ્ટા બજારે કોને આપી કેટલી બેઠકો?
Phalodi Satta Bazar News: દેશભરમાં લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે. કુલ સાત તબક્કામાં આ ચૂંટણીઓનું મતદાન થવાનું છે. જો ભાજપ અને એનડીએ ગઠબંધન જીતશે તો ફરી એકવાર એટલેકે, સતત ત્રીજીવાર નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી બનશે. જ્યારે કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધન જીતશે તો પ્રધાનમંત્રી કોણ બનશે એ હજુ નક્કી નથી. એક તરફ મોદીનો અબકી બાર 400 પારનો ટાર્ગેટ છે જ્યારે બીજી તરફ રાહુલ ગાંધીની આગેવાની વાળા ઈન્ડિયા ગઠબંધનમાં ઘણાં આંતરિક મુદ્દાઓ પર જ ગાંઠ પડેલી છે. આ સ્થિતિની વચ્ચે એક નાનકડા ગામમાં આવેલાં ફલોદી બજાર પર દુનિયાની નજર છે. જાણો શું છે 'ફલોદી' અને કેમ હાલ દરેકના મુખ પર ચર્ચાઈ રહ્યું છે તેનું જ નામ.
May 9,2024, 17:38 PM IST

Trending news