हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
358/ 9
(116)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
OMG
Omg News
Shocking News
અહો આશ્ચર્યમ! આ નદીનું પાણી છાંટવાથી ભાઈ-બહેન બની જાય છે પતિ-પત્ની
Bizarre News: હિન્દુ ધર્મમાં ભાઈ-બહેનનો સંબંધ સૌથી પવિત્ર માનવામાં આવે છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આપણા દેશમાં જ એક સમાજ એવો છે. જ્યાં ભાઈ-બહેનની વચ્ચે લગ્નનો રિવાઝ છે અને આવું ના કરવા પર તેમની પાસેથી દંડ વસૂલવામાં આવે છે.
Sep 28,2024, 15:21 PM IST
Jamnagar
ગુજરાતના આ 11 ટાપુ પર જવા માટે લેવી પડશે પરમિશન, આવા છે સૌથી મોટા અપડેટ
જામનગર જિલ્લામાં આતંકવાદી તેમજ દેશદ્રોહી પ્રવૃત્તિઓ રોકવા 11 ટાપુઓ પર પ્રવેશ અંગે પ્રતિબંધ જાહેર કરાયો. જામનગર જિલ્લામાં કુલ 11 દરિયાઈ ટાપુઓ આવેલા છે. જે પૈકી માત્ર 1 પિરોટન ટાપુ પર માનવ વસાહત આવેલી છે. જયારે અન્ય ટાપુઓ માનવ વસાહત રહિત છે.
Mar 13,2024, 17:08 PM IST
Jamnagar
શા માટે કચ્છના 21 ટાપુ પર પ્રવેશબંધી કરાઈ? વાંચી લો આ જાહેરનામું, આવા છે મોટા અપડેટ
કચ્છ જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરીયાઈ સીમા પર આવેલ એક અતિ સંવેદનશીલ જિલ્લો છે. પશ્ચિમ કચ્છ-ભુજ તથા પૂર્વ કચ્છ-ગાંધીધામમાં માનવ વસાહત રહીત કુલ-21 જેટલા ટાપુઓ આવેલ છે. આ નિર્જન ટાપુઓ પૈકી અમુક ટાપુઓ પર ધાર્મિક જગ્યાઓ આવેલી છે જે જગ્યાઓએ અવારનવાર ધાર્મિક પ્રસંગોએ અને દર્શનાર્થે માણસો અવર-જવર કરતા હોય છે.
Jan 24,2024, 18:04 PM IST
One Day Marriage
ગમે તેટલું કરો...આ શહેરમાં ફક્ત 24 કલાક જ ટકે છે લગ્ન, કારણ જાણીને વિશ્વાસ નહીં કરો
Nov 30,2023, 15:50 PM IST
OMG
OMG 2 પર રિલીઝ પહેલા થઈ બબાલ, સેન્સર બોર્ડે અક્ષય કુમારની ફિલ્મ પર લગાવ્યો પ્રતિબંધ
OMG 2: સેન્સર બોર્ડે અક્ષય કુમાર, પંકજ ત્રિપાઠી અને યામી ગૌતમની અપકમિંગ ફિલ્મ ઓ માય ગોડ 2 પર પ્રતિબંધ લગાવી દીધો છે.
Jul 12,2023, 22:31 PM IST
THE DONKEY PALACE
એક સમયે સ્કૂલ છોડી રખડપટ્ટી કરનાર છોકરો આજે ગધેડીનું દૂધ વેચીને કરે છે લાખોની કમાણી!
નવી દિલ્હીઃ એક સમયે સ્કૂલ છોડી રખડપટ્ટી કરનાર છોકરો આજે ગધેડીનું દૂધ વેચીને કરે છે લાખોની કમાણી! તમે ઊંટ, ગાય, ભેંસ, બકરીના દૂધથી કમાણી વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ શું તમે ગધેડાના દૂધથી લાખોની કમાણી વિશે જાણો છો. તાલિનાડુના બાબુ અલાગનાથને આ કામ કર્યું હતું. શાળા છોડી દેનાર આ વ્યક્તિએ ગધેડીના દૂધમાંથી પણ ઘણી વસ્તુઓ બનાવી છે અને વિદેશમાં પણ બિઝનેસ કરી રહી છે.
May 3,2023, 14:01 PM IST
Viral Video
આ સુહાગરાતનો VIDEO તમે જોયો કે નહીં! એક ભૂલથી દુનિયા સામે શરમમાં મૂકાયા વર-વધૂ!
આજકાલ લગ્નની સિઝન ચાલી રહી છે. વર-કન્યા સાથે જોડાયેલા તમામ પ્રકારના ફની વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળે છે, પરંતુ આજનો વીડિયો જોઈને તમારા હોંશ ઉડી જશે. વાસ્તવમાં આ વીડિયો હનીમૂનનો છે.
Jun 23,2023, 10:44 AM IST
Lord Shiva
ઓહ માય ગોડ! ભગવાન શિવને મળી કોર્ટની નોટિસ; ભગવાન ખુદ હાજર થયા! પણ મળી તારીખ
જોકે, આખી ઘટના એવી છે કે રાયગઢ નગર નિગમ ક્ષેત્રના વોર્ડ નંબર 25 કઉહાકુંડામાં એક મહિલા દ્વારા નઝૂલ ભૂમિ પર ગેરકાયદેસર કબજાને હટાવવા માટે છત્તીસગઢ હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.
Mar 26,2022, 12:41 PM IST
Cockroach
OMG ! એક વ્યક્તિના કાનમાં જીવતા 10 વંદા જોઈને ડોક્ટર પણ અચંભિત...!
હોસ્પિટલના કાન-નાક-ગળાના નિષ્ણાતને દર્દીએ કહ્યું કે, "મને કાનમાં ખુબ જ દુખાવો થઈ રહ્યો છે. એવું લાગી રહ્યું છે જાણે તેના કાનમાં કોઈ કોતરી રહ્યું છે અને ખાઈ રહ્યું છે. મારાથી જરા પણ સહન થતું નથી."
Nov 7,2019, 18:49 PM IST
સમાજ સેવા
20 ટકા જ આઈ વિઝીબીલીટી હોવા છતાં આ ગુજરાતી મહિલા કરે છે સમાજ સેવાનું કાર્ય
શહેરની એક એવી મહિલા જેમને આંખે ઓછુ દેખાતું હોવા છતાં તેઓ યુવાનો અને સમાજ માટે કામ કરી રહ્યા છે. માત્ર 20 ટકા જ આઈ વિઝીબીલીટી હોવા છતાં સામાજિક કાર્યકર લીના ઠકકર યુવાનોને જાગૃત કરવા તનતોડ મહેનત કરે છે. વડોદરાના સુભાનપુરામાં રહેતા અને હેલ્ધી કેમ્પસ એનજીઓ ચલાવતા લીના ઠકકર યુવાનોને વ્યસનમાંથી મુક્ત કરવાનું અભિયાન ચલાવી રહ્યા છે.
Mar 12,2019, 22:01 PM IST
Trending news
Amrelil
અમરેલીમાં ભાજપના ધારાસભ્યને પાડી દેવાનો ખેલ ઉંધો પડ્યો, વાત છેક ગાંધીનગરમાં પાટીલ સુ
gujarat
PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ લોથલ વિશ્વફલક પર ચમકશે! આ રીતે પ્રવાસીઓને આકર્ષશે નજરાણું!
health
આ નાના બીજ છે ડાયાબિટીસ અને વજન ઘટાડવાનું સુપર ફૂડ, જાણો ખાવાની સાચી રીત
gujarat
વાપીમાં નરાધમે માસૂમ બાળક સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચરી ગળું દબાવી ચીરી નાખ્યો!
Jio
Jio ની કરોડો યુઝર્સને નવા વર્ષની ભેટ, આ પ્લાનમાં મળશે 20GB એક્સ્ટ્રા ડેટા
health
અપચો, ગેસ, એસિડિટી...પપૈયા સાથે આ 5 ફૂડ્સ ખાશો, તો હાલત થઈ જશે ખરાબ
Reliance Industries
મુકેશ અંબાણીએ લગાવ્યો મોટો દાવ, આ કંપનીનું 375 કરોડમાં કર્યું અધિગ્રહણ, જાણો વિગત
gujarat
કોણ છે આ કળિયુગી કંસ મામો? રૂપિયાની લાહમાં ભાણાનો બન્યો દુશ્મન, જાણો વલસાડની ઘટના
Girnar ropeway
ગિરનાર પર્વત પર એવો ભારે પવન ફૂંકાયો કે આસપાસના ઉડ્યા પતરા, રોપવે કરાયો બંધ
ipo
6 કંપનીના IPO પર આગામી સપ્તાહે દાવ લગાવવાની મળશે તક, પૈસા રાખો તૈયાર