हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AFG
BAN
105/ 10
(17.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
odi series
Odi series News
Ind vs Aus
IND vs AUS: ODI સિરીઝની વચ્ચે ટીમ ઈન્ડિયાના આ દિગ્ગજ ખેલાડીએ આપ્યા સન્યાસના સંકેત
IND vs AUS ODI: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ODI શ્રેણી રમાઈ રહી છે. આ શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક મેચ ચેન્નાઈમાં ચાલુ છે. દરમિયાન એક ખેલાડીની સોશિયલ મીડિયા પોસ્ટે તહેલકો મચાવ્યો હતો. વીડિયો જોઈને તે દિગ્ગજ ક્રિકેટરની નિવૃત્તિ અંગે પણ અટકળો લગાવવામાં આવી રહી છે.
Mar 22,2023, 20:05 PM IST
Rohit Sharma
રડતા નાનકડા ફેનને રોહિતે કરાવ્યો ચૂપ, કહ્યું-મોટા મોટા ગાલ તારા, જુઓ VIDEO
rohit sharma: શ્રીલંકા સામે વનડે મેચ રમવા માટે ભારતીય ટીમ ગુવાહાટી પહોંચી. તે સમયે રોહિત શર્મા પોતાના ફેન્સ વચ્ચે પહોંચ્યા, જ્યાં અચાનક જ તેમની નજર એક રડતા બાળક પર પડી હતી. જે બાદ તેમણે ત્યાં પહોંચીને રડતાં બાળકને ચૂપ કરાવ્યો હતો.
Jan 10,2023, 20:20 PM IST
IND vs BAN
IND vs BAN: બાંગ્લાદેશને હરાવવા ટીમ ઈન્ડિયાએ બનાવ્યો 'સોલિડ પ્લાન', રોહિતે કહ્યું
Rohit Sharma IND vs BAN: રોહિત શર્માએ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વનડે સિરીઝ પહેલાં જણાવ્યું કે ઢાકામાં સૌથી મોટો પડકાર ક્યો હશે. તેણે ટીમ ઈન્ડિયાને લઈને પ્રતિક્રિયા આપી છે.
Dec 3,2022, 19:34 PM IST
IND vs NZ
IND vs NZ, 1st ODI: ભારત-ન્યૂઝીલેન્ડ ODI માં વરસાદ અંગે મોટા સમાચાર, જાણો અપડેટ
India vs New Zealand, Weather Update: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ODI ને લઈને આવ્યાં મોટા સમાચાર. આવતીકાલે ઓકલેન્ડમાં હવામાન કેવું રહેશે તે અંગે ન્યૂઝ જાણવા જેવા છે. ટી-20 સિરીઝમાં વરસાદના કારણે બે મેચની મજા ફિક્કી પડી ગઈ હતી. જો કે ટીમ ઈન્ડિયા T20 શ્રેણી 1-0થી જીતવામાં સફળ રહી હતી. ત્યારે હવે વન-ડે સિરિઝમાં પણ વરસાદ બની શકે છે વિલન.
Nov 24,2022, 9:07 AM IST
Steve Smith
AUS vs NZ: ન્યૂઝીલેન્ડનો 0-3થી સફાયો, ઓસ્ટ્રેલિયાએ કેપ્ટન ફિન્ચને આપી વિજયી વિદાય
સ્મિથે પોતાની ઈનિંગ દરમિયાન 11 ફોર અને એક સિક્સ ફટકારી હતી. સ્મિથે વનડે ક્રિકેટમાં આશરે બે વર્ષ બાદ સદી ફટકારી છે. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ વનડે સિરીઝ પણ 3-0થી કબજે કરી છે.
Sep 11,2022, 19:18 PM IST
India vs West Indies
વેસ્ટ ઇન્ડિઝ સામે પહેલી મેચમાં જીત બાદ સીરિઝ જીતવા મેદાનમાં ઉતરશે ટીમ ઇન્ડિયા
IND vs WI: ભારતીય ટીમે શુક્રવારના પહેલી વન-ડેમાં બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગ એટલે કે તમામ વિભાગમાં સારું પ્રદર્શન કર્યું અને ત્રણ મેચની સીરિઝમાં 1-0 થી લીડ મેળવી છે. સીરિઝ જીતવા માટે હવે ભારતને વધુ એક મેચ જીતવાની જરૂરિયાત છે
Jul 24,2022, 7:30 AM IST
Sports News Updates
કોહલીના વિવાદ વચ્ચે રોહિતે ખોલી શેમ્પેઈનની બોટલ! મોજમાં આવી ગયા બધા ખેલાડીઓ, જુઓ Pic
Jul 18,2022, 17:00 PM IST
west indies vs INDIA
WI vs IND: વેસ્ટ ઈન્ડિઝ સામે વનડે સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, શિખર ધવન કેપ્ટન
આગામી 22 જુલાઈથી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાનારી ત્રણ મેચોની વનડે સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર કરવામાં આવી છે. આ સિરીઝ માટે તમામ સ્ટાર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.
Jul 6,2022, 16:03 PM IST
South Africa vs Bangladesh
બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આફ્રિકાની ધરતી પર પ્રથમવાર જીતી વનડે સિરીઝ
તસ્કીન અહમદની પાંચ વિકેટ અને તમીમ ઇકબાલની શાનદાર બેટિંગની મદદથી બાંગ્લાદેશે ત્રીજી વનડેમાં આફ્રિકાને 9 વિકેટે પરાજય આપી ઈતિહાસ રચી દીધો છે.
Mar 23,2022, 23:27 PM IST
india
કેવી છે વિરાટ કોહલી- રોહિત શર્માની વિન્ડીઝ સામે બેટિંગ, કોણ કોનાથી છે શ્રેષ્ઠ?
ભારતીય ટીમ નવા કેપ્ટન રોહિત શર્માની આગેવાનીમાં એક નવા યુગની શરૂઆત કરશે. વિરાટ કોહલીથી વન-ડે ટીમની કમાન પાછી લીધા પછી ટીમ આગામી વિશ્વ કપ માટે એક નવા કેપ્ટનની સાથે તૈયારીઓમાં જોડાઈ જશે.
Feb 4,2022, 23:10 PM IST
Team India
વે.ઈન્ડિઝ વિરુદ્ધ વનડે સિરીઝ પહેલા અનેક ખેલાડીને કોરોના, હવે આ ખતરનાક ખેલાડીની ટીમમા
India vs West Indies ODI: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 3 મેચોની વનડે સિરીઝની શરૂઆત 6 ફેબ્રુઆરીથી થઈ રહી છે. વનડે સિરીઝ બાદ 3 મેચોની ટી20 સિરીઝ પણ રમાશે. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પહેલી 3 વનડે મેચ 6, 9 અને 11 ફેબ્રુઆરીએ જ્યારે ટી20 મેચ 16, 18 અને 20 ફેબ્રુઆરીના રોજ રમાશે. વનડે સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાના 4 ખેલાડી કોરોના પોઝિટિવ થયા છે.
Feb 3,2022, 9:19 AM IST
india
IND Vs WI: વેસ્ટ ઈન્ડિઝ સામે ઘરમાં શેર ટીમ ઈન્ડિયા, જીતી ચૂકી છે સતત 6 વન-ડે સિરીઝ
ટીમ ઈન્ડિયાનો પોતાના ઘરમાં વેસ્ટ ઈન્ડિઝ સામે વન-ડે સિરીઝમાં શાનદાર રેકોર્ડ રહ્યો છે. યજમાન ભારતીય ટીમ છેલ્લાં 16 વર્ષથી વેસ્ટ ઈન્ડિઝ સામે ઘરમાં કોઈપણ વન-ડે સિરીઝ હારી નથી.
Jan 28,2022, 22:46 PM IST
Rohit Sharma
IND vs WI: Rohit Sharma થઈ ગયો ફિટ, આ ખેલાડીની 6 વર્ષ બાદ ટીમમાં થશે વાપસી!
દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર વનડે સિરીઝ ગુમાવ્યા બાદ કેટલાક ખેલાડીને બહાર કરી દેવામાં આવશે. તો વેસ્ટ ઈન્ડિઝ સામે શરૂ થઈ રહેલી સિરીઝ પહેલા રોહિત શર્મા ફિટ થઈ ગયો છે.
Jan 26,2022, 6:19 AM IST
india
દક્ષિણ આફ્રિકાનો આ ખેલાડી થયો બહાર, ભારતીય ટીમ માટે જીતનો રસ્તો સરળ
વનડે સીરીઝની શરૂઆત પહેલા જ ટીમ ઈન્ડિયા માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. એવું લાગે છે કે ODI શ્રેણી શરૂ થાય તે પહેલા જ ભારતે આ શ્રેણી જીતી લીધી છે. કારણ કે ટીમ ઈન્ડિયાની સૌથી મોટો દુશ્મન આ વનડે સિરીઝમાં નહીં રમે.
Jan 19,2022, 18:14 PM IST
india
શ્રેણી શરૂ થતાં પહેલાં જ ભારતે મેળવી લીધી જીત! ટીમ ઈન્ડિયાનો દુશ્મન થઈ ગયો આઉટ!
IND vs SA: દક્ષિણ આફ્રિકાનો આ ખેલાડી થયો બહાર, ભારતીય ટીમ માટે જીતનો રસ્તો સરળ..
Jan 19,2022, 11:52 AM IST
Ind vs SA
IND vs SA: ભારત સામે વનડે સિરીઝ માટે આફ્રિકાની ટીમ જાહેર, આ યુવા ખેલાડીને મળી તક
સેન્ચુરિયન ટેસ્ટમાં આફ્રિકાની હાર બાદ અચાનક ટેસ્ટ ક્રિકેટથી નિવૃતિ લેનારા 29 વર્ષીય ડિ કોકને પણ વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ફાસ્ટ બોલર એનરિક નોર્ત્જે ઈજાને કારણે ટીમમાં જગ્યા બનાવી શક્યો નથી.
Jan 2,2022, 21:19 PM IST
eng vs ind
INDvsENG: ઈંગ્લેન્ડમાં T20 અને વનડે સિરીઝ રમશે ટીમ ઈન્ડિયા, આ છે સંપૂર્ણ કાર્યક્રમ
India vs England ODI Series: ભારતીય ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસ પર ત્રણ મેચોની વનડે અને ત્રણ મેચોની ટી20 સિરીઝ રમશે.
Sep 8,2021, 16:48 PM IST
England Squad For ODI Series
ENG vs IND: ભારત સામે વનડે સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, આ સ્ટાર ખેલાડી બહાર
ભારત સામે 3 વનડે મેચોની સિરીઝ માટે ઈંગ્લેન્ડ અને વેસ્સ ક્રિકેટ બોર્ડે 14 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. ટી20 અને ટેસ્ટ સિરીઝ ભારતીય ટીમ જીતી ચુકી છે. વનડે સિરીઝનો પ્રારંભ 23 માર્ચથી થશે.
Mar 21,2021, 18:47 PM IST
ટિમ પેન
ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ કેપ્ટનનો દાવો, ભારતીય ખેલાડીઓ માટે કઠિન હશે વનડે સિરીઝ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચર્ચિત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા 3 એકદિવસીય અને એટલી મેચોની ટી20 સિરીઝ રમાશે. પ્રથમ એક દિવસીય મેચ 27 નવેમ્બરે રમાશે.
Nov 22,2020, 13:12 PM IST
Ind vs SA
SAvsIND: ભારત સામે વનડે સિરીઝ માટે આફ્રિકાની ટીમ જાહેર, 9 મહિના બાદ ફાફની વાપસી
પૂર્વ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ આફ્રિકા માટે છેલ્લે વનડે મેચમાં વિશ્વકપ દરમિયાન ઓસ્ટ્રેલિયા સામે ઉતર્યો હતો. 6 જુલાઈએ તેણે પોતાની છેલ્લી વનડે મેચ રમી હતી.
Mar 2,2020, 15:41 PM IST
Trending news
T20 World Cup 2024
આન, બાન અને શાનથી સેમી ફાઈનલમાં અફઘાનિસ્તાનની એન્ટ્રી, ઓસ્ટ્રેલિયા બહાર ફેંકાયું
trigrahi yog
10 દાયકા બાદ 3 શક્તિશાળી ગ્રહનું થયું મિલન, આ રાશિવાળાને સફળતાના શિખરે બેસાડશે
End of the world
દુનિયાના અંતની નવી ભવિષ્યવાણી, એક નવી મહામારીથી માણસો બની જશે ઝોમ્બી
Healthy Life
શરીરના આ 4 ભાગમાં સોજો આવે તો સમજવું કે આવી બન્યું! તમારી પર છે ગંભીર બીમારીની ઘાત
gujarat congress
ગુજરાત કોંગ્રેસમાં કંઈક મોટું થશે, રાહુલ ગાંધીએ દિલ્હીથી આપ્યા આદેશ
GST
GST લાગૂ થયા બાદ તમને શું થયો ફાયદો? જાણી લો....ટેક્સ ઘટતા આ બધી વસ્તુઓ થઈ ગઈ સસ્તી
Ambalal Patel
ભારે વરસાદની ચેતવણી: આગામી 24 કલાકમાં ગુજરાતના આ જિલ્લામાં હવામાન વિભાગનું રેડ એલર્ટ
oil sector
શું સવાર પડતાની સાથે જ ઘટી ગયા પેટ્રોલ-ડીઝલના ભાવ? જાણો લેટેસ્ટ કિંમત
અમેરિકા
અમેરિકામાં ગુજરાતીની હત્યા : મોટલ માલિકને સ્થાનિકે પંચ મારીને મોતને ઘાટ ઉતાર્યા
Ambalal Patel
પહેલા વરસાદમાં જ અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાયા, સ્માર્ટ સિટીની પોલ ખૂલી