हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
occasion
Occasion News
gujarat
દિવાળી પહેલા ગોંડલમાં દિવાળીથી વિશેષ માહોલ! ઉજવવામાં આવી રહ્યો છે આ ભવ્ય મહોત્સવ
જયેશ ભોજાણી/ગોંડલ: અત્રેના લાખો હરિભક્તોનું આસ્થાનું કેન્દ્ર સમાન ગોંડલ રામજી મંદિર જે સદગુરુદેવ રણછોડદાસજી મહારાજના અદ્રશ્ય આશીર્વાદ અને ગુરૂદેવ હરિચરણદાસજી મહારાજની નિશ્રામાં દાયકાઓથી કાર્યરત છે. પૂ.હરિચરણદાસજી મહારાજના સાકેતવાસ બાદ 1નવેમ્બરથી 4 દિવસીય ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે.
Nov 1,2023, 19:35 PM IST
Ganesh Modak competition in Jamnagar
Ganesh Modak Competition: જામનગરમાં અનોખી મોદક સ્પર્ધા, જાણો કોણે કેટલા લાડવા ખાધા?
આજે પણ જામનગરના બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા શહેરમાં ખંભાળિયા નાકા પાસે આવેલ શ્રી વિશા ઓશવાળની વાડી ખાતે ઓપન સૌરાષ્ટ્ર મોદક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, આ સ્પર્ધામાં ત્રણ વિભાગમાં પુરુષ, મહિલા અને બાળકો સહિત 47 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
Sep 19,2023, 16:36 PM IST
gujarat
આનંદો! રક્ષાબંધનના દિવસે આ મોટા શહેરમાં મહિલાઓ માટે બસ સેવા ફ્રી, મોટી જાહેરાત
Raksha Bandhan 2023: રક્ષાબંધન પર્વને લઈને સુરત મહાનગર પાલિકા દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. તારીખ 30/08/2023નાં રોજ રક્ષાબંધન પર્વ નિમિત્તે સુરત સિટીલીંક લી. અંતર્ગત કાર્યરત BRTS બસો તેમજ સિટી બસોમાં તમામ બહેનો તેમજ તેમના 15 વર્ષનાં બાળકોને ફ્રીમાં મુસાફરી કરવા દેવામાં આવશે.
Aug 29,2023, 15:08 PM IST
ZEE 24 Kalak Original Video
અધિક પૂર્ણિમા નિમિત્તે શામળિયાના દર્શન માટે ઉમટ્યા હજારો ભક્તો...
On the occasion of Adhik Purnima, thousands of devotees flocked to see Shamaliya...
Aug 1,2023, 12:10 PM IST
gujarat
આ ફૂલને ઔષધિનો રાજા કહીએ તો પણ ખોટું નથી, ધરતી પર હજુ પણ છે અસ્તિત્વમાં...
કેસૂડાથી શોભાયમાન ખાખરાના વનમાં કોઇપણ આકર્ષાયા વિના રહેતું નથી. આ કેસૂડાની સુંદરતા એટલી બધી હોય છે કે તેમાં સુગંધ છે કે નહિ તેની પણ કોને ખબર રહેતી નથી.
Mar 7,2023, 17:51 PM IST
gujarat
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થમાં આજે અનેક કાર્યક્રમો, તમે જવાનો હોય તો વાંચી લેજો
હેલી સવારથી હજારોની સંખ્યમાં શિવ ભક્તો સોમનાથમાં ઉમટી પડતા યાત્રાધામમાં જ્યાં જુઓ ત્યાં ભક્તો જ નજરે પડી રહ્યા હતા. આજે સવારે 6 વાગ્યે સોમનાથ મહાદેવને પ્રાતઃ મહાપુજા અને આરતી કરવામાં આવી હતી. ત્યારબદ 8 વાગ્યે સોમનાથ મહાદેવને નુતન ધ્વજારોહણ કરવામાં આવેલ હતુ.
Mar 1,2022, 11:00 AM IST
Alia Bhatt
કંઈક વધારે રોમેન્ટિક થયા Alia Bhatt અને Ranbir Kapoor, એકબીજાની બાહોમાં આ શું કર્યું
આલિયાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર દિવાળીની બે પોસ્ટ શેર કરી છે. પ્રથમ પોસ્ટમાં તેણીના વાયોલેટ રંગના કપડામાં ત્રણ તસવીરો હતી,
Nov 5,2021, 17:07 PM IST
occasion
રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે: PM મોદી 31 ઓક્ટોબરે કેવડિયામાં હાજર રહેશે, અધિકારીઓનો
2021 માં રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણી કેવડિયા ખાતે ભવ્ય રીતે કરવામાં આવશે. આઝાદી કા અમૃત મહોત્સવ થીમ આધારિત રાષ્ટ્રીયકક્ષાનો સમારોહ કેવડિયા ખાતે યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પીને રાષ્ટ્રીય એકતા પરેડની સલામી ઝીલશે. કેદ્રિય ગૃહ સચિવ અજય ભલ્લાએ કેવડિયા ખાતે સમિક્ષા બેઠક યોજી હતી.
Oct 8,2021, 23:22 PM IST
surat
શિક્ષક દિવસ નિમિતે અનાથ બાળકોને હવાઇ મુસાફરી અને પ્લેનની સમજ આપવામાં આવી
Sep 5,2021, 16:37 PM IST
presence
બંધારણ દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને લોકસભા સ્પીકર કેવડિયા ખાતે ઉપસ્થિત
બંધારણ દિવસની ઉજવણી અને પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સની શતાબ્દીને ધ્યાને રાખીને ચાલુ વર્ષે 80 ઓલ ઇન્ડિયા પ્રિાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સનું આયોજન 25-26 નવેમ્બર દરમિયાન કેવડિયા ખાતે આયોજીત થવાનું છે. ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સનું ઉદ્ધાટન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે આવતીકાલે સવારે 11 વાગ્યે કરવામાં આવશે.
Nov 25,2020, 0:01 AM IST
occasion
બાપુની જન્મજયંતી પ્રસંગે CM રૂપાણી વીડિયો કોન્ફરન્સથી આપશે હાજરી
Oct 1,2020, 21:57 PM IST
Ahmedabad
અમદાવાદ: યુવતીએ લગ્ન પ્રસંગે માત્ર એક સેલ્ફી પડાવી અને જીવન બદલી ગયું
સાયબર ક્રાઇમે એવા એક આરોપીની ધરપકડ કરી જેણે તેની બહેનની ભાણી સાથે એક પ્રસંગમાં મુલાકાત કરી અને એકતરફી પ્રેમમાં પડ્યો. યુવતી સાથે પડાવેલી સેલ્ફી સોશ્યલ મીડિયામાં વાયરલ કરી લગ્ન બાબતે દબાણ કરતા આરોપી ની ધરપકડ કરાઈ. અમદાવાદમાં રહેતી એક યુવતી તેના મામાના ઘરે કોઈ પ્રસંગમાં ગઈ હતી. જ્યાં તેને મામીના ભાઈ સાથે મુલાકાત થઈ હતી. પ્રસંગ હોવાથી સેલ્ફી અને ફોટો પણ પડાવ્યા હતા. જોકે બાદમાં યુવક આ યુવતીના પ્રેમમાં પાગલ થતા તેને યુવતીની મંજૂરી વગર ફોટો સોશ્યલ મીડિયામાં અપલોડ કરતા મામલો સાયબર ક્રાઇમમાં પહોંચ્યો હતો.
Sep 21,2020, 23:14 PM IST
Ahmedabad
અમદાવાદ: કોરોનાના કહેર વચ્ચે નાથ નિકળશે નગરચર્યાએ, ભક્તોને કરવામાં આવી ખાસ અપીલ
કોરોના મહામારીનાં કારણે મોટા ભાગનાં ધાર્મિક ઉત્સવો રદ્દ થઇ ચુક્યા છે અથવા તો થઇ રહ્યા છે. તેવામાં રથયાત્રા માટે સરકાર અને મંદિર ટ્રસ્ટ દ્વારા સમાધાન લાવવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા અંગે પોલીસ તંત્ર અને સ્થાનિક તંત્ર દ્વારા પ્રાથમિક તૈયારીઓનાં ભાગરૂપે બેઠકોનો દોર ચાલુ કરી દેવામાં આવ્યો છે.
Jun 13,2020, 22:02 PM IST
Trending news
modi government
નવા વર્ષની ખેડૂતોને ભેટ! સરકારનો મોટો નિર્ણય, એક્સ્ટ્રા સબસિડીની કરાઈ જાહેરાત
health
બસ બઉ થયું! નવા વર્ષમાં ખાવાની આ 3 આદતો બદલો, નહીં થાય હેલ્થનું મીટર ડાઉન
solar eclipse
આ વર્ષે કેટલા સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ? ભારતમાં કેટલા જોવા મળશે? જાણી લો તારીખ
air india
નવા વર્ષે Air India ની ભેટ, ડોમેસ્ટિક ફ્લાઈટમાં પણ ધડાધડ યૂઝ કરી શકશો ફ્રી Wi-Fi
breaking news
આ શું? ગુજરાતમાં સસ્તા અનાજની દુકાનમાં ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે આ પદાર્થ, લોકોનો જીવ
India captain
રોહિત શર્માની જગ્યાએ કોણ બનશે ભારતીય ટીમનો કેપ્ટન? BCCIની સામે આ છે 4 મોટા દાવેદાર
baba vanga
બાબા વેંગાની ભવિષ્યવાણીઓ વાયરલ, વર્ષ 2025માં કરોડપતિ બનશે આ રાશિના જાતકો!
Municipal Corporations
ગુજરાતમાં હવે 17 મહાનગર પાલિકા અને 149 નગરપાલિકા, જાણો નવી મનપા વિશે સમગ્ર માહિતી
banaskantha
બનાસકાંઠા જિલ્લાનું વિભાજન, નવા વાવ-થરાદ જિલ્લામાં આ તાલુકાઓનો થશે સમાવેશ, જાણો
mumbai attack
ભારતને મોટી સફળતા, મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાના પ્રત્યાર્પણનો રસ્તો સાફ