हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Nirbhaya mother
Nirbhaya mother News
Nirbhaya gangrape case
ફાંસીથી બચવા નિર્ભયાના દોષિતોના હવાતિયા, મુકેશનો નવો પેંતરો જાણીને ચક્કર ખાઈ જશો
નિર્ભયાના દોષિત મુકેશે ટ્રાયલ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો છે. તેણે ટ્રાયલ કોર્ટના ચુકાદાને પડકારતા કહ્યું કે વારદાત વખતે તે દિલ્હીમાં હાજર જ નહતો. આ બધા વચ્ચે તિહાડ જેલમાં 20 માર્ચે નિર્ભયના દોષિતોને લટકાવવાની તૈયારીઓ ચોથીવાર જોરશોરથી થઈ રહી છે.
Mar 18,2020, 13:43 PM IST
Fresh Death Warrant
નિર્ભયા કેસ: નવું ડેથ વોરન્ટ જાહેર, ચારેય દોષિતોને 20મી માર્ચે થશે ફાંસી
અનેક ઉથલપાથલ બાદ હવે નિર્ભયાના દોષિતો માટે ફાઈનલ ડેથ વોરન્ટ બહાર પડી ગયું છે. જે મુજબ ચારેય દોષિતોને 20મી માર્ચે સવારે 5.30 વાગે ફાંસીના માંચડે લટકાવવામાં આવશે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નવું ડેથ વોરન્ટ ઈશ્યું કર્યું છે. અત્રે જણાવવાનું કે દોષિતો પાસે બચવાના તમામ કાયદાકીય વિકલ્પો ખતમ થઈ ગયા છે.
Mar 5,2020, 14:47 PM IST
Nirbhaya gangrape case
નિર્ભયાના દોષિતોના કોઈ પેંતરા હવે નહીં ચાલે, આજે નક્કી થઈ જશે ફાંસીની તારીખ અને સમય
નિર્ભયાના દોષિતોના મોતની તારીખ અને સમય આજે નક્કી થઈ જશે. પટિયાલા હાઉસ કોર્ટે નવું ડેથ વોરન્ટ બહાર પાડવાની તિહાડ જેલની અરજી પર દોષિતોને નોટિસ પાઠવી છે. આ મામલે કોર્ટ આજે બપોરે 2 વાગે સુનાવણી હાથ ધરશે. હવે જે ડેથ વોટન્ટ બહાર પડશે તે અંતિમ હશે.
Mar 5,2020, 6:55 AM IST
president
નિર્ભયા કેસ: પવનની દયા અરજી રાષ્ટ્રપતિએ ફગાવી, તમામ દોષિતો માટે હવે બચવાના રસ્તા બંધ
નિર્ભયા કેસમાં ચારેય દોષિતોની પાસે તમામ કાયદાકીય વિકલ્પ ખતમ થઈ ગયા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દોષિત પવન ગુપ્તાની દયા અરજી ફગાવી દીધી છે. રાષ્ટ્રપતિએ દયા અરજી ફગાવી દેતા હવે દોષિતોની ફાંસીનો રસ્તો ક્લિયર થઈ ગયો છે.
Mar 4,2020, 14:56 PM IST
Pawan Gupta
ફાંસીથી બચવા નિર્ભયાના દોષિતોના હવાતિયા, પવને રાષ્ટ્રપતિ પાસે મોકલી દયા અરજી
નિર્ભયા કેસમાં દોષિત પવન ગુપ્તાએ રાષ્ટ્રપતિ પાસે દયા અરજી દાખલ કરી છે. પવને આ અરજી આજે બપોરે 12 વાગે મોકલી. અત્રે જણાવવાનું કે આવતી કાલે નિર્ભયાના દોષિતોને ફાંસી થવાની છે.
Mar 2,2020, 14:25 PM IST
Nirbhaya gangrape case
નિર્ભયા કેસ: સુપ્રીમ કોર્ટે દોષિત પવનને આપ્યો મોટો ઝટકો, ક્યુરેટિવ અરજી ફગાવી
નિર્ભયા ગેંગરેપ અને હત્યા કેસના ચોથા દોષિત પવનની ક્યુરેટિવ પિટિશન સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. પવને પોતાની અરજીમાં કહ્યું હતું કે તે ઘટના સમયે સગીર હતો. આ મામલે તેની રિવ્યુ અરજી અગાઉ ફગાવી દેવાઈ હતી. 5 જજોની પેનલે સર્વસંમતિથી પવનની અરજી ફગાવી દીધી.
Mar 2,2020, 11:24 AM IST
વિનય શર્મા
નિર્ભયા કેસ: ફાંસીથી બચવા માટે દોષિત વિનય શર્માનો નવો પેંતરો
નિર્ભયા ગેંગરેપ અને મર્ડરના દોષિત ફાંસીની સજાથી બચવા માટે નીતનવા ગતકડાં અપનાવી રહ્યાં છે. દોષિત વિનય શર્માએ રાષ્ટ્રપતિ તરફથી દયા અરજી ફગાવવાની પ્રક્રિયા પર સવાલ ઉઠાવવાની સાથે જ માનસિક સ્થિતિ ખરાબ હોવાની દલીલ આપીને ફાંસીની સજામાંથી માફી મળે તેવી માગણી કરી છે.
Feb 13,2020, 17:14 PM IST
Nirbhaya gangrape case
સ્મૃતિનો કેજરીવાલ સરકાર પર પ્રહાર, નિર્ભયાના સગીર દોષિતને 10,000 કેમ આપ્યા
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની (Smriti Irani) એ આજે નિર્ભયા કેસ (Nirbhaya gangrape case) ના એક દોષિત મુકેશની દયા અરજીને રાષ્ટ્રપતિ દ્વારા ફગાવવાના નિર્ણયનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે જે પ્રકારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાષ્ટ્રપતિ મહોદયને ઝડપથી દયા અરજી નિકાલ લાવવા માટે મોકલી અને તેના પર રાષ્ટ્રપતિ મહોદયે વાર લગાડ્યા વગર તેને ફગાવવાનો નિર્ણય લીધો તેનાથી દેશની મહિલાઓમાં ન્યાય પ્રત્યે એક નવી આશા જાગી છે. તેમણે કહ્યું કે નિર્ભયાને જે ન્યાય મળી રહ્યો છે તેમાં તેની માતા આશાદેવીના સંઘર્ષની મોટી ભૂમિકા છે અને અમે તેમના જુસ્સાને સલામ કરીએ છીએ.
Jan 17,2020, 20:07 PM IST
Nirbhaya gangrape case
નિર્ભયાના દોષિતોનું નવું ડેથ વોરન્ટ, 1 ફેબ્રુઆરીએ સવારે 6 વાગે ફાંસી અપાશે
નિર્ભયા કેસમાં ટ્રાયલ કોર્ટે ચારેય દોષિતો માટે નવું ડેથ વોરન્ટ બહાર પાડ્યું છે. જે મુજબ આ ચારેય દોષિતોને હવે પહેલી ફેબ્રુઆરીના રોજ સવારે 6 વાગે ફાંસી આપવામાં આવશે.
Jan 17,2020, 17:54 PM IST
Nirbhaya gangrape case
દોષિતોને ફાંસીમાં થતા વિલંબથી નિર્ભયાના માતા રડી પડ્યાં, PMને કરી આ અપીલ
નિર્ભયા (Nirbhaya Case) ના માતાએ નિર્ભયા ગેંગરેપ અને હત્યા કેસના ચારેય દોષિતોને ફાંસી આપવામાં થઈ રહેલા વિલંબ પર નિરાશા વ્યક્ત કરી છે.
Jan 17,2020, 14:07 PM IST
Trending news
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો
Sanjay Nirupam
આટલા ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન
Jamnagar
ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત
Anant Singh
બિહારના મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ, 60-70 રાઉન્ડ ફાયરિંગ
Ind vs Eng
બોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતની જીત
peanut
ભાજપના બે નેતાઓ આવી ગયા આમને સામને, ધારાસભ્ય અને સહકારી આગેવાન વચ્ચે ટકરાવ
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
Budget 2025
10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ!
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય