हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
New Year 2021
New year 2021 News
daman
દમણમાં નવા વર્ષે પાર્ટી કરવા જઈશું... આવું પ્લાનિંગ કર્યુ હોય તો કેન્સલ કરજો
કેન્દ્રશાસિત દમણ લિકર ફ્રી પ્રદેશ છે. ત્યારે દર વર્ષે ગુજરાતના હજારો પ્રવાસીઓ વર્ષના અંતિમ દિવસ એટલે કે 31st નાઈટ પાર્ટીની (31st New Year Party Daman 2021) મજા માણવા દમણમાં પઘારે છે. દમણમાં આ વર્ષે પ્રશાસન (Daman) દ્વારા 31st ને ધ્યાને રાખી રાત્રીના 11 વાગ્યા બાદ નાઈટ કરફ્યુ (Night curfew) અમલમાં મુકાયો છે. સમયમર્યાદાને કારણે 12 વાગ્યે નવા વર્ષને વેલકમ કરવા યોજાતી ફેમસ DJ નાઈટ પાર્ટી પર ગ્રહણ લાગ્યું છે. હોટેલ સંચાલકોએ કોવિડ ગાઈડલાઈનને (Covid Guideline) પગલે પ્રવાસીઓનું બુકિંગ લેવાનું માંડી વાળી સીમિત આયોજન સાથે જ ઉજવણી કરવી પડશે તેવી ઘોષણા કરી છે.
Dec 29,2021, 15:35 PM IST
accident
વર્ષનો અંતિમ દિન હોંશેહોંશે ફરવા નીકળેલા કપલના જીવનનો અંતિમ દિવસ બન્યો
Jan 2,2021, 10:05 AM IST
narendra modi
હવે મકાન બનાવવા માટે ઈંટ-સિમેન્ટની જરૂર નથી, રમકડાંની જેમ જોડાઈ જશે બ્લોક
નવા વર્ષના પહેલા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના 6 રાજ્યોમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટ (LHP)નો શિલાન્યાસ કર્યો. આ યોજનાનો પાયો નાખવા ઉપરાંત તેમણે મધ્યમ વર્ગ અને ગરીબ લોકોને ભેટ આપી છે. ખરેખર, કેન્દ્રની આ યોજના અંતર્ગત નિર્માણ પામેલા ના માત્ર ભાવમાં કિફાયતી પરંતુ ખૂબ મજબૂત પણ હશે
Jan 1,2021, 20:11 PM IST
પીએમ નરેન્દ્ર મોદી
દેશભરમાં નવા વર્ષનો જશ્ન, PM મોદી સહિત આ નેતાઓએ પાઠવી શુભેચ્છાઓ
નવું વર્ષ 2021 (New Year 2021) આજથી શરૂ થઈ ગયું. દુનિયાભરના લોકો નવા વર્ષ 2021ના આગમનની ઉજવણીમાં ડૂબેલા છે. એકબીજાને શુભેચ્છા પાઠવી રહ્યા છે. લોકોએ નવી આશાઓ વચ્ચે નવા વર્ષ 2021નું સ્વાગત કર્યું. લોકો પોતાના પરિજનો, ચાહકો અને મિત્રો માટે નવું વર્ષ 2021 સારું રહે તેવી શુભકામનાઓ પાઠવી રહ્યા છે. ભારતમાં પણ હર્ષોલ્લાસ અને સકારાત્મકતા સાથે નવું વર્ષ 2021ની શરૂઆત થઈ.
Jan 1,2021, 9:42 AM IST
new year celebration
કોરોનાની દહેશત વચ્ચે દુનિયાભરમાં નવા વર્ષનું જોરદાર સ્વાગત, ઉજવણીના PHOTOS
દુનિયાભરમાં નવા વર્ષ 2021ના આગમનની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી. લોકોએ નવા વર્ષનું જોરદાર સ્વાગત કર્યું. રાતે 12 વાગતા જ દુનિયાના અલગ અલગ શહેરોમાં આતિશબાજી થઈ. આ દરમિયાન આકાશ રંગોથી ભરાઈ ગયું. લોકો મોટી સંખ્યામાં આ અદભૂત નજારો જોવા માટે પોતાના ઘરોમાંથી બહાર નીકળ્યા હતા. વર્ષ 2020માં લોકોએ કોરોના મહામારીથી લઈને આર્થિક મામલે અનેક પરેશાનીઓનો સામનો કર્યો. આવામાં નવું વર્ષ 2021 શરૂ થવાની સાથે જ લોકોને આશા છે કે આ વર્ષે મોટાભાગની મુશ્કેલીઓ દૂર થઈ જશે.
Jan 1,2021, 9:05 AM IST
weather department
ઠંડીમાં દારૂ પીતા હોવ તો થઇ જજો Alert! હવામાન વિભાગે આપી સલાહ
હવામન વિભાગના અનુસાર 28 ડિસેમ્બરથી ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં ઠંડી વધુ વધશે. તેથી તાપમાન ઉચ્ચતમ 3 થી 5 ડિગ્રી સુધી જઇ શકે છે.
Dec 30,2020, 16:42 PM IST
Male Pill
હવે મહિલાઓએ નહીં લેવી પડે 'ગોળી', પ્રેગ્નેન્સી રોકવા માટે આવી રહી છે Male Pill
વિજ્ઞાનીકોએ 1950ના દાયકામાં પ્રથમ વખત Male Pill બનાવવાનો પ્રયાસ કર્યો. જ્યારે અમેરિકન કંપની સ્ટર્લિંગ Anti Parasite Medication વિકસાવી રહી હતી
Dec 29,2020, 19:09 PM IST
Coronavirus
નવા વર્ષમાં આ શહેર સમગ્ર દેશની કોરોના સામે 'રક્ષા' કરવા તૈયાર
તેલંગણાની રાજધાની હૈદરાબાદ (Hyderabad) નવા વર્ષ (New Year 2021)માં કોરોના વાયરસ (Coronavirus)નું 'રક્ષક' સાબિત થઈ શકે છે, કારણ કે આ શહેરમાં પાંચ કંપનીઓ જીવલેણ વાયરસના ખાત્મા માટે કોરોના વેક્સિન (Corona Vaccine) બનાવવાના કામમાં લાગી છે.
Dec 27,2020, 18:48 PM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો