हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
New Corona Variant
New corona variant News
Coronavirus
કોરોના: આ 10 રાજ્યમાં મળ્યા નવા વેરિએન્ટના કેસ, ઈઝરાયેલી વૈજ્ઞાનિકનો ચોંકાવનારો દાવો
કોરોના વાયરસ છેલ્લા અઢી વર્ષથી સમગ્ર વિશ્વમાં ઉત્પાત મચાવી રહ્યો છે. લાખો લોકોના કોરોના સંક્રમણથી મોત થયા છે. આમ છતાં હજુ પણ કોરોના જાણે માનવજાતિનો પીછો છોડવા તૈયાર નથી. ઈઝરાયેલના એક વૈજ્ઞાનિકે ડોક્ટર સમુદાય અને મહામારી પર્યવેત્રકોમાં ચિંતા પેદા કરી છે. ઈઝરાયેલના વૈજ્ઞાનિક ડોક્ટર શાય ફ્લીશોને દાવો કર્યો છે કે ભારતના 10 રાજ્યમાં કોરોનાના સબ વેરિએન્ટ BA.2.75 ના કેસ મળ્યા છે.
Jul 5,2022, 8:36 AM IST
Deltacron
ઓમિક્રોન અને ડેલ્ટા સાથે મળીને બન્યો નવો વાયરસ, જાણો કેટલો ખતરનાક અને શું છે લક્ષણ
ભારતમાં કોરોના વાયરસના નવા કેસમાં ઘટાડા સાથે જ કોવિડ 19ના એક નવા વેરિએન્ટે એન્ટ્રી મારી છે અને આ પહેલાંથી વધુ સંક્રમક ગણવામાં આવી રહ્યો છે. કોરોના વાયરસના નવો વેરિએન્ટ ડેલ્ટા અને ઓમિક્રોન વેરિએન્ટને મળીને બન્યો છે અને તેનાથી ડેલ્ટાક્રોન નામ આપવામાં આવ્યું છે.
Mar 25,2022, 9:30 AM IST
Coronavirus
આ દેશમાં મળ્યો કોરોનાનો નવો વેરિયન્ટ, જાણો કેટલો છે ખતરનાક?
સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે ઈઝરાયલના બેન ગુરિયન એરપોર્ટ પર ઉતરેલા બે મુસાફરોનો RT PCR રિપોર્ટમાં આ નવો વેરિયન્ટ મળ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે અત્યારે હાલ સમગ્ર વિશ્વને આ વેરિયન્ટ વિશે કોઈ જાણકારી નથી.
Mar 17,2022, 7:55 AM IST
Omicron
Omicron: બાળકોમાં આ 5 લક્ષણોને ન કરો નજરઅંદાજ, તત્કાલ કરાવો ટેસ્ટ
માતા-પિતા ફ્લૂ જેવા લક્ષણોને હળવાશમાં ન લે અને બાળકનો કોરોના ટેસ્ટ કરાવે. જાણકાર આશંકા વ્યક્ત કરી રહ્યાં છે કે ઓમિક્રોન બાળકોને પણ સંક્રમિત કરી શકે છે.
Dec 7,2021, 18:13 PM IST
Corona Third Wave
ત્રીજી લહેરની 'પીક'નો સમય સામે આવ્યો. દરરોજ સામે આવશે આટલા કેસ!
ભારતમાં ઓમિક્રોન (Omicron) ના અત્યાર સુધી 21 કેસ સામે આવી ચુક્યા છે. આઈઆઈટીના વૈજ્ઞાનિકે ત્રીજી વેવને લઈને અનુમાન વ્યક્ત કર્યું છે.
Dec 7,2021, 7:08 AM IST
New Corona Variant
આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે આજથી નવા નિયમો લાગૂ, 'ઓમિક્રોન' અંગે સરકાર એકદમ સતર્ક
આંતરરાષ્ટ્રીય મુસાફરો ખાસ કરીને રિસ્કવાળા દેશોથી આવતા લોકો માટે આજથી કડક નિયમો લાગૂ થયા છે.
Dec 1,2021, 7:13 AM IST
World news
કોરોનાના નવા વેરિયન્ટની સામે વેક્સિન, બૂસ્ટર ડોઝ... બધું ફેલ! WHO એ શું આપી ચેતવણી?
વિશ્વ હેલ્થ ઓર્ગનાઈજેશનની એક સલાહકાર સમિતિએ દક્ષિણ આફ્રિકામાં પહેલીવાર સામે આવેલા ખતરનાક કોરોના વાયરસના નવા વેરિયન્ટને 'ખૂબ જ ઝડપથી ફેલાતું સ્વરૂપ' ગણાવ્યું છે.
Nov 27,2021, 12:00 PM IST
New Covid-19 variant
કોરોનાનો નવો વેરિએન્ટ ગણાઈ રહ્યો છે અત્યંત જોખમી, 'બહુરૂપિયો' 30 વાર બદલી ચૂક્યો છે
કોરોના વાયરસના નવા વેરિએન્ટથી એકવાર ફરીથી દુનિયામાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
Nov 26,2021, 14:35 PM IST
Trending news
Personnel Loan
સૌથી સસ્તી પર્સનલ લોન કઈ બેંક આપે છે? આ રહ્યું તમામ બેંકના વ્યાજદરનું આખું લિસ્ટ
Book Now
Indian Railways: રેલવેની ફાડું સ્કીમ! આજે મુસાફરી કરો, રૂપિયા બાદમાં ચૂકવજો
vastu tips
શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને જણાવ્યા હતા વાસ્તુ શાસ્ત્રના 5 નિયમો, ઘરમાં આવે છે રૂપિયા-સુખ
Coldplay Concert
કોલ્ડપ્લે કોન્સર્ટના દિવસે અમદાવાદના આ રસ્તાઓ રહેશે બંધ, પોલીસનું જાહેરનામું છે
bihar
આટલી બધી નોટ! બેતિયાનો ધનકુબેર DEO, અધધધ...રૂપિયા ગણવા મશીન મંગાવવું પડ્યું
ગુજરાત પોલીસ
ખોટો કોલલેટર લઈ પોલીસ ભરતી માટે આવેલો યુવક પકડાયો, મિત્રના લેટરમાં કર્યા હતા ચેડાં
California
કેલિફોર્નિયામાં ફરીથી આગ ભભૂકી, 10,000 એકર વિસ્તાર રાખ
Ahmedabad
કોટામાં અમદાવાદની વિદ્યાર્થીનીનો આપઘાત, માતાએ કહી દીકરીની હચમચાવી દેતી વાત
E Auction
ફક્ત 13 લાખમાં ઘર, 15 લાખમાં ઓફિસ....જો જો હાથમાંથી તક ન જતી રહે, ફટાફટ જાણો વિગતો
acid attack
સગાઈ તૂટી જતા યુવકે પ્રેમિકાની પિતરાઈ બહેન પર કર્યો એસિડ એટેક, નાની દીકરી માંડ બચી