हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
national anthem
National anthem News
national anthem
શું તમે જાણો છો ભારતનું રાષ્ટ્રગીત 'જન ગણ મન' કઈ તારીખે પહેલીવાર ગવાયું હતું?
National Anthem: ભારતનું રાષ્ટ્રગીત જન ગન મન 27 ડિસેમ્બર 1911 ના રોજ કોંગ્રેસના કલકત્તા અધિવેશનમાં પહેલીવાર ગાવામાં આવ્યું હતું. જન ગન મન નોબેલ પુરસ્કાર વિજેતા રવીન્દ્રનાથ ટાગોર દ્વારા લખવામાં આવેલા બંગાળી હેમ ભરોતો ભાગ્ય બિધાતા નું પહેલું છંદ છે.
Dec 27,2023, 13:00 PM IST
controversy
પોરબંદરમાં રાષ્ટ્રગીત અંગે મૌલાનાને પૂછવા જતા સર્જાયો વિવાદ
Controversy on Porbandar Maulana's audio clip saying not to utter Jai Ho in National Anthem
Aug 12,2023, 18:35 PM IST
porbandar
મૌલાનાએ યુવકોને કહ્યું રાષ્ટ્રગાનમાં જય હો ન ગાવા અને રાષ્ટ્રધ્વજને સલામી નહિ આપવા અંગેનો ઓડીયો વાયરલ
Porbandar : 'Don't utter Jai Ho in National anthem and don't salute National Flag', Maulana's audio clip goes viral
Aug 12,2023, 12:20 PM IST
gujarat
વડોદરા MS યુનિવર્સિટીમાં JNUવાળી! કેલેન્ડર કોન્ટ્રોવર્સી બાદ રાષ્ટ્રીય ગીતની અવગણના
વાઈસ ચાન્સેલરને ફોટાનો એટલો મોહ છે કે તેમણે યુનિવર્સિટીની ડાયરીમાં સ્થાપક મહારાજા પ્રતાપસિંહ રાવ ગાયકવાડ અને સયાજીરાવ ગાયકવાડ કરતાં પોતાના વધુ ફોટો મૂકાવ્યા છે. જ્યારે પૂર્વેના 17 વાઈસ ચાન્સેલરોના ફોટોની બાદબાકી કરી છે.
Jan 31,2023, 17:45 PM IST
National Anthem of India
Independence Day 2022: 'જન ગણ મન' કઈ રીતે બન્યું રાષ્ટ્ર ગીત, જાણો ઈતિહાસ
અંગ્રજોથી આઝાદી મેળવ્યા બાદ ટાગોર દ્વારા લખાયેલું ગીત રાષ્ટ્રીય ગીત તરીકે પસંદ કરવામાં આવ્યું. અને આ ગીતમાં રબિન્દ્રનાથ ટાગોરે ભારતની વિવિધતા અને સંસ્કૃતિ ઉમેરી. બંગાળીમાં લખાયેલું આ ગીત આજે મોટે ભાગે ભારતીયોને કંઠસ્થ યાદ છે.
Aug 15,2022, 13:23 PM IST
Madrasa
યુપાના મદરેસામાં આજથી રાષ્ટ્રગાન ફરજીયાત, યોગી સરકારનો મોટો નિર્ણય
National Anthem in UP Madrasas: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકારે હવે યુપીના મદરેસામાં ભણતા બાળકોને રાષ્ટ્રવાદી બનાવવા માટે મોટી પહેલ કરી છે. સરકારે મદરેસાઓમાં દરરોજ રાષ્ટ્રગાન ગાવાનું ફરજીયાત કરી દીધુ છે.
May 12,2022, 19:49 PM IST
Mamata Banerjee
મમતા બેનર્જીએ કર્યું રાષ્ટ્રગીતનું અપમાન, કોર્ટે જાહેર કર્યું સમન્સ
રાષ્ટ્રગીતના અપમાન બદલ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરુદ્ધ કોર્ટે સમન્સ જાહેર કર્યું છે. તેને 2 માર્ચે કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
Feb 2,2022, 17:11 PM IST
15મી ઓગસ્ટ 2019
રાષ્ટ્રગાન સાથે ભારત ઝિંદાબાદના નારા ‘મક્કા’માં ગુંજ્યા, કરાયું ધ્વજવંદન
સુરત: 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ ઉજવણી આખા ભારત દેશમાં કરવામાં આવી હતી. જ્યારે મક્કા મદીના ખાતે ગયેલા ગુજરાતના હાજીઓએ પણ 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણી મકકા ખાતે કરી હતી
Aug 16,2019, 12:04 PM IST
જમ્મીકુંટી
આ રાજ્યના એક શહેરમાં દરરોજ વાગે છે રાષ્ટ્રગીત, 1 મિનિટ માટે થંભે છે શહેર
હૈદરાબાદથી 140 કિમી દૂર આવેલા કરીમનગર જિલ્લાના આ નાનકડા કસબામાં 15 ઓગસ્ટ, 2017થી રાષ્ટ્રગીત લોકોની દિનચર્યાનો એક ભાગ બની ગયું છે. આ એક સ્થાનિક પોલીસ ઈન્સ્પેક્ટરની પહેલ છે, જેનો મુખ્ય હેતુ લોકોમાં દેશભક્તીની લાગણી જગાડવાનો છે.
May 29,2019, 9:59 AM IST
જુનાગઢ
જુનાગઢમાં સામાન્ય સભા યોજાઈ હતી, ત્યારે ચાલુ સભાની વચ્ચે જ બોલાચાલી થઈ હતી.
Jan 31,2019, 16:40 PM IST
અમદાવાદ
આ કંપનીના કર્મચારીઓ પર રાષ્ટ્રગીતની પડે છે પોઝીટિવ અસર
રાષ્ટ્રીય ગીતના ગાનની કંપનીના કર્મચારીઓ અને ગ્રાહકો પર પોઝીટીવ અસર થઇ છે આજે કંપની 2 કર્મચારીથી લઇને 181 પ્લસ સુધી પહોચી છે જે રાષ્ટ્રીય ગીતને આભારી છે.
Aug 15,2018, 15:59 PM IST
વડોદરા
અર્થવ દેશનો એકમાત્ર એવો ટેણિયો જેને 76 દેશોના રાષ્ટ્રગીત મોંઢે હોય
ધોરણ11 માં અભ્યાસ કરતો અથર્વ અમિતભાઇ મૂળે દુનિયાના 76 દેશોના રાષ્ટ્રગીત કડકડાટ મોઢે ગાઈ શકે છે અને તે તમામ રાષ્ટ્રગીતના અર્થને સમજી પણ શકે છે.
Aug 15,2018, 10:51 AM IST
શેર એ કાશ્મીર યુનિવર્સિટી
VIDEO: શેર-એ-કાશ્મીર યુનિવર્સિટીમાં રાષ્ટ્રગીતનું અપમાન
જમ્મુ અને કાશ્મીરની શેર એ કાશ્મીર યુનિવર્સિટીમાં 4થી જુલાઈ બુધવારના રોજ દીક્ષાંત સમારોહ હતો.
Jul 5,2018, 10:59 AM IST
Trending news
Gold rate
અચાનક સોનાના ભાવમાં ભારે ઉછાળો, ચાંદી પણ જબરદસ્ત ચડી ગઈ, ચેક કરી લો લેટેસ્ટ રેટ
Relationship Tips
વર્ષ 2024 માં ચર્ચામાં રહ્યા આ રિલેશનશીપ ટ્રેંડ્સ, નૈનો રિલેશનનું ચલણ સૌથી વધુ
Kisan Diwas 2024
ખાસ ખેડૂતો માટે છે આ 6 સરકારી યોજનાઓ, શું તમે તેના વિશે જાણો છો? ફટાફટ જાણો વિગતો
new rule
હવે લર્નિંગ લાઈસન્સ માટે RTO સુધી ધક્કો ખાવાની જરૂર નહિ પડે, બદલાશે નિયમ
Kitchen Hacks
Ginger: વાંકાચૂંકા આદુની છાલ કાઢવાની 3 સૌથી સરળ ટ્રીક, 1 મિનિટમાં આદુ એકદમ સાફ થશે
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા