हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
naked
Naked News
naked
નગ્ન થઈને ઉંઘવાથી એવા એવા ફાયદા થાય છે કે જાણીને ચક્કરાઈ જશે મગજ! શું કહે છે નિષ્ણાત
આપણે બધા જાણીએ છીએ કે ઉંઘ આપણા સ્વાસ્થ્ય માટે કેટલી ફાયદાકારક છે. પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે કપડા વગર સૂવું પણ આપણા માટે ફાયદાકારક છે. એવું માનવામાં આવે છે કે કપડા કાઢીને ઉંઘવાથી તમારા સ્વાસ્થ્યને ઘણા આશ્ચર્યજનક ફાયદા થાય છે. પુરુષો અને સ્ત્રીઓને પણ વિશેષ લાભ થાય છે. ચાલો જાણીએ કપડાં વગર સૂવાના ફાયદા.
Dec 10,2023, 11:40 AM IST
gujarat
મહેસાણામાં ચકચારી ઘટના; ફિયોન્સે નિર્વસ્ત્ર હાલતમાં યુવતીના વાળ કાપી કણસતી હાલતમાં
મહેસાણાના કડી નજીક હચમચાવી નાખનારી ઘટના સામે આવી છે, જેમાં 8 મહિના પૂર્વે સગાઈ કરેલા યુવકે જ યુવતી પર રેપ કરીને નિર્વસ્ત્ર હાલતમાં ફેંકી દેવાઈ છે. ગત રાત્રે યુવતીને નિર્વસ્ત્ર કરીને કેનાલ નજીક ફેંકી દેવાઈ હતી.
Jun 24,2023, 19:51 PM IST
naked
શું ખરેખર કપડા વિના સુવાથી થાય છે કોઈ લાભ? આ અફવા છે કે સાચું છે જાણો
કપડા વગર સૂવાથી તમારા શરીરના હોર્મોનને ખૂબ ફાયદો થાય છે. શરીરનો ન્યૂનતમ તાપમાન આપણા હોર્મોન્સના વિકાસ માટે લાભદાયી હોય છે અને એવામાં જેટલા આપણા શરીરના હોર્મોન્સનો વિકાસ થશે અને સાથે વાળ પણ સુંદર હોય છે.
May 8,2023, 9:50 AM IST
naked
Benefits of Sleeping Naked: પુરુષોએ કપડાં વગર સૂવું જોઈએ, મળશે આ ખાસ લાભ
આપણે બધા જાણીએ છીએ કે ઉંઘ આપણા સ્વાસ્થ્ય માટે કેટલી ફાયદાકારક છે. પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે કપડા વગર સૂવું પણ આપણા માટે ફાયદાકારક છે. એવું માનવામાં આવે છે કે કપડા કાઢીને ઉંઘવાથી તમારા સ્વાસ્થ્યને ઘણા આશ્ચર્યજનક ફાયદા થાય છે. પુરુષો અને સ્ત્રીઓને પણ વિશેષ લાભ થાય છે. ચાલો જાણીએ કપડાં વગર સૂવાના ફાયદા.
Aug 11,2021, 9:00 AM IST
Rajkot
RAJKOT માં ટ્રાન્સજેન્ડર-કિન્નરો સામસામે, એકે કહ્યું નગ્ન કરી માર માર્યો બીજાનો એટ્ર
ટ્રાન્સજેન્ડરને માર મારવાનો વધારે એક બનાવ સામે આવ્યો છે. શહેરના સામાકાંઠે રહેતા ટ્રાન્સજેન્ડર ચાંદની મકવાણાને કિન્નરોએ સાથે મળીને મોરબી રોડ પર નગ્ન કરીને માર મારવાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ અગાઉ આ જ પ્રકારનો બનાવ પાયલ રાઠોડ સાથે બન્યો હતો. જેથી પાયલ રાઠોડ અને ચાંદની મકવાણાએ પોલીસ કમિશ્નરને આવેદન પત્ર આપ્યું છે. જો તે બીજી તરફ કિન્નરોએ આક્ષેપ કર્યો કે તેમને એટ્રોસિટીના કાયદાથી ડરાવવામાં આવી રહ્યા છે.
Jun 28,2021, 20:20 PM IST
naked
ગરમીમાં કપડાં પહેર્યા વિના સુઈ જવાની આદત છે? તો ફરી આવી ભૂલ કરતા પહેલાં આ વાંચી લેજો
નવી દિલ્લીઃ ઘણાં લોકોને ગરમીની સિઝનમાં કપડાં પહેર્યા વિના જ સુઈ જવાની આદત (Sleeping without Clothes) હોય છે. આવા લોકો શરીર પર સામાન્ય ચાદર કે માત્ર એક પાતળું કપડું ઓછી લેતાં હોય છે. ત્યારે જો તમને પણ આવી આદત હોય તો આવી ભૂલ કરતા પહેલાં આ આર્ટીકલ વાંચી લેજો. અને જાણી લેજો કે આ પ્રકારે સુઈ જવાની આદત વાળા લોકો માટે નિષ્ણાત આપી રહ્યાં છે શું સલાહ...
Jun 4,2021, 18:14 PM IST
Cyber crime
અજાણ્યા નંબર પરથી વીડિયો કોલ ઉપાડતા પહેલા સાવધાન, તમારી સાથે પણ થઈ શકે છે કંઈક આવું
સાયબર આરોપ સતત વધી રહ્યાં છે. આરોપીઓ હવે ગુના આચરવા યુવતીઓનો ઉપયોગ કરે છે. મધ્યપ્રદેશમાં વીડિયો કોલ પર નગ્ન અવસ્થામાં યુવતીને બતાવી રૂપિયા પડાવાની ફરિયાદ મળી છે.
Apr 3,2021, 0:07 AM IST
girl
યુવતીએ ફેસબુક ફ્રેન્ડ યુવકને વીડિયો કોલ કરીને કહ્યું નગ્ન થઇ જા અને...
સ્ત્રીઓ સાથે સેક્સના ચક્કરમાં યુવકે નગ્ન થઇ અજાણી વ્યક્તિને વીડિયો કોલ કર્યો, અને થયું આવું, વિડીયો કોલ જ રેકોર્ડ કરી યુવકને મોકલી પાંચ લાખની ખંડણી માંગતા પોલીસ ફરિયાદ થઇ જરૂરિયાતમંદ સારા ઘરની સ્ત્રીઓ શરીર સબંધ બાંધશે તેમ કહી એનજીઓ ના નામથી ટોળકીનું કારસ્તાન સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિઓ સાથે વાતચીત કરતા લોકોને ચેતવા જેવો અને ચોંકાવનારો કિસ્સો નિકોલમાં પ્રકાશમાં આવ્યો છે. જેમાં સ્ત્રીઓ સાથે સેક્સના ચક્કરમાં યુવકે નગ્ન થઇ અજાણી વ્યક્તિને વીડિયો કોલ કર્યો હતો. જે કોલ રેકોર્ડ કરી યુવકનો નગ્ન વીડિયો તેને જ મોકલી પાંચ લાખની ખંડણી માગવામાં આવી હતી. જેથી કંટાળી યુવકે નિકોલ પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે.
Jan 21,2020, 0:17 AM IST
Trending news
gujaratnews
પાકિસ્તાનમાં ગરમીનો કોહરામ, સૂર્યની અગનજ્વાળાથી 568નાં મોત!
gujarat news
સિવિલમાં હવે વડીલોને નહીં ઉભું રહેવું પડે લાઈનમાં, દર્દીઓ માટે કરાઈ ખાસ વ્યવસ્થા
lifestyle
વારંવાર નસ પકડાઈ જતી હોય તો તુરંત બંધ કરી દો આ 5 વસ્તુઓનું સેવન
gujarat
જૈન સમાજ પર અભદ્ર કોમેન્ટ કરતા યુવકની ધરપકડ; ગ્રુપમાં સ્ક્રીનશોટ વહેતા કર્યા!
breaking news
સોનાની દાણચોરી માટે ગજબની યુક્તિ; તમે સપનામાં પણ વિચાર્યું ના હોય એવી રીતે લવાયું!
gujarat news
AMC ના હજારો કર્મચારીઓને લાગી લોટરી! નવી પેન્શન સ્કીમનો અપાશે લાભ
NEET exam
5 વર્ષમાં 65 વાર પેપર લીક! વિદ્યાર્થીઓ-ઉમેદવારો સાથે ક્યાં સુધી થશે અન્યાય?
ujarat
ફરી વિદેશની ઘેલછા ભારે પડી! એક જ દિવસમાં અમદાવાદ એરપોર્ટ પરથી બે યુવકોની ધરપકડ
gujarat
સાવધાન! રિક્ષામાં બેસતા પહેલા સો વાર વિચારજો! આ રીતે એક ઝાટકે થશે સામાનની ચોરી
gujarat
વડોદરામાં એક એવી સરકારી શાળા જ્યાં વિદ્યાર્થીઓને રહેવું પડ્યું એડમિશન માટે વેઇટિંગમા