हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
109/ 7
(31)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
NABARD
Nabard News
Government Job
ગ્રેજ્યુએટ થયેલાને મળશે 90 હજાર પગાર, આ વેકેન્સી માટે ફટાફટ કરી લો અરજી
Government Job: જો તમે ગ્રેજ્યુએટ હોવ અને સરકારી નોકરી શોધી રહ્યા હોવ તો તમારો ઈન્તેજાર ખતમ થવાનો છે. છે. બહાર પડેલા નોટિફિકેશન મુજબ 150 પદો પર ભરતી કરવામાં આવશે. આ પદો માટે અરજી જલદી બંધ થવાની છે. આવામાં જે લોકોએ આ પદો માટે અરજી કરી નથી તેઓ જેમ બને તેમ જલદી અરજી કરી લે.
Sep 20,2023, 8:27 AM IST
Computerization
Cabinet decisions: મોદી સરકારનો મોટો નિર્ણય, 13 કરોડ કિસાનોને થશે ફાયદો
મોદી સરકારે કિસાનો અને રૂરલ સેક્ટર માટે મોટો નિર્ણય કર્યો છે. તે હેઠળ દેશભરમાં સક્રિય 63000 પ્રાઇમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટીનું કમ્પ્યૂટરીકરણ કરવામાં આવશે. તેનાથી આશરે 13 કરોડ કિસાનોને ફાયદો થશે.
Jun 29,2022, 22:29 PM IST
NABARD
Jobs: સરકારી નોકરીની રાહ જોતા યુવાનો માટે સૌથી સારી તક! મેનેજરના પદ માટે પણ છે જગ્યા
કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક માં મેનેજરના પદ માટે કુલ 162 જગ્યા પર ભરતી કરવામાં આવી છે . સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે આ એક સારી સમાચાર કહી શકાય.
Jul 24,2021, 13:38 PM IST
NABARD
નાબાર્ડ આ વર્ષે રાજ્યમાં 39 નવા એફ.પી.ઓ શરૂ કરશે
મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે નાબાર્ડના ચેરમેન ચિંતાલાએ ગાંધીનગરમાં યોજેલી બેઠકમાં ગુજરાત સરકાર અને નાબાર્ડના સંબંધો ભારતભરમાં શ્રેષ્ઠ છે તેવો મત વ્યકત કર્યો હતો. મુખ્યમંત્રીએ ગુજરાત વિકાસમાં અગ્રીમ રાજ્ય છે. ત્યારે નાબાર્ડ પણ આર.આઇ.ડી.એફ, વેરહાઉસ ઇન્ફ્રાસ્ટ્રકચર, એગ્રી ઇન્ફ્રાસ્ટ્રકચર, માઇક્રો ઇરીગેશન જેવી મહત્વપૂર્ણ યોજનાઓ માટે રાજ્ય સરકારને માતબર નાણાં ભંડોળથી સહાય આપે છે તે માટે આભાર દર્શાવ્યો હતો.
Oct 5,2020, 16:27 PM IST
Maharashtra Assembly Elections 2019
ચૂંટણી પહેલા ED એ શરદ પવાર પર લગામ કસી, NABARD ના રિપોર્ટ આધારે કેસ દાખલ
શરદ પવાર સહિત 75 નેતાઓની વિરુદ્ધ નાબાર્ડ દ્વારા 2010માં તૈયાર કરાયેલા એક અહેવાલનાં આધારે તપાસ ચાલુ કરી છે
Sep 26,2019, 20:33 PM IST
નોટબંધી
નોટબંધીમાં ગુજરાતની 4 સહિત દેશની 10 મોટી બેંકોમાં બદલાવી હતી નોટ
આરટીઆઇથી મળેલી જાણકારી અનુસાર આ કોઓપરેટિવ બેંકોમાં નોટબંધી વખતે મોટા પ્રમાણમાં 500 અને 1000 રૂપિયાની નોટો બદલવામાં આવી હતી
Sep 18,2018, 11:45 AM IST
Trending news
8th Pay Commission
ફરી ખુશીના સમાચાર! જાન્યુઆરીમાં કેટલો વધશે પગાર? કર્મચારીઓના પેન્શનમાં પણ થશે વધારો
gujarat government
દીકરીઓને ભણવામાં મદદ કરતી નમો લક્ષ્મી યોજનામાં આવ્યા મોટા ફેરફાર, ખાસ જાણી લેવા જેવુ
KBC 16
OMG! અમિતાભને પણ લાગી હતી આ 'ગંદી આદત'! લોકોને સલાહ આપતા કહ્યું, 'દૂર રહેજો'
Patidar
આવું કોણે કહ્યું હતું કે, ખોડલધામ બોદુ છે! ખોડલધામ સરદારધામની બબાલમાં નવો વળાંક
Maharashtra
શિંદેનું રાજીનામું, શિવસેના MPsએ PMને મળવા માંગ્યો સમય, RSSનો CM અંગે આ ફોર્મ્યૂલા
અમેરિકા
અમેરિકામાં ગુજરાતીએ જ કરી ગુજરાતીની હત્યા, ગાંધીનગરના યુવકે કાર-ડોલરની ચોરી કરી
Gold rate
સોનાના ભાવમાં ધડાધડ થયો ઘટાડો, એક જ દિવસમાં આટલો ઘટી ગયો ભાવ, જાણો લેટેસ્ટ રેટ
Gujarat Poltiics
કોણ બનશે મોદી-શાહની પસંદ? નવા પ્રદેશ પ્રમુખ માટે આ નામો પર ભાજપમાં શરૂ થઈ ગઈ ચર્ચા
Redmi A4 5G
આ છે દેશનો સૌથી સસ્તો 5G ફોન! Airtelનુ સિમ વાપરો છો તો ના લેતા, કેમ નહીં ચાલે Airtel
accident
રાજકોટ ચોટીલા હાઈવે પર કાળ ત્રાટક્યો, પિતૃ કાર્ય માટે જતા કોળી પરિવારના 4 લોકોના મોત