हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
67/ 7
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
mushrooms
Mushrooms News
Benefits of Mushrooms
શરીરમાં તાકાત અને હાર્ટ માટે ખાસ છે આ સુપરફૂડ, ગંભીર રોગો પણ થાય છે દૂર
Immunity: મશરૂમ્સમાં ઘણા મહત્વપૂર્ણ ખનિજો અને વિટામિન્સ જોવા મળે છે. તેમાં વિટામિન બી, ડી, પોટેશિયમ, કોપર, આયર્ન અને સેલેનિયમ ભરપૂર માત્રામાં હોય છે. આ સિવાય મશરૂમ્સમાં કોલીન નામનું એક ખાસ પોષક તત્વ જોવા મળે છે.
Aug 19,2023, 8:34 AM IST
Weight loss
મશરુમ જોઈને હવેથી મોં ન બગાડતા, વજન ઝડપથી ઘટાડવું હોય તો 15 દિવસ આ રીતે કરો ઉપયોગ
Weight Loss Tips: જો તમે પણ તમારા વધતા વજનથી પરેશાન છો તો મશરૂમને ડાયટમાં સામેલ કરીને આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. આજે તમને જણાવીએ કે વજન ઘટાડવામાં મશરૂમ કેવી રીતે મશરુમ મદદરૂપ થાય છે.
Jul 1,2023, 13:40 PM IST
mushrooms
મશરૂમ ખાઓ અને મોજમાં રહો, તમારો 'પેલો' પ્રોબ્લેમ પણ થઈ જશે દૂર
Benefits of Mushrooms: ઇમ્યુનિટી, પાચન શક્તિ વધારવાની સાથે સ્કીન બનાવવી છે મુલાયમ તો મશરૂમ ખાવાનું શરૂ કરો, મળશે આ અદ્ભુત ફાયદા...મશરૂમ્સમાં ઘણા મહત્વપૂર્ણ ખનિજો અને વિટામિન્સ જોવા મળે છે. તેમાં વિટામિન બી, ડી, પોટેશિયમ, કોપર, આયર્ન અને સેલેનિયમ ભરપૂર માત્રામાં હોય છે. આ સિવાય મશરૂમ્સમાં કોલીન નામનું એક ખાસ પોષક તત્વ જોવા મળે છે, જે સ્નાયુઓની પ્રવૃત્તિ અને યાદશક્તિ જાળવી રાખવામાં ખૂબ જ ફાયદાકારક છે.
Mar 14,2023, 13:54 PM IST
heart attack
Heart Attack Risk: હાર્ટ એટેકનો ખતરો ઓછો કરશે આ શાકભાજી, ડાયટમાં કરો સામેલ
Heart Attack Risk: હાર્ટ એટેકનો ખતરો ઓછો કરવા માટે કેટલાક શાકભાજી ખુબ જરૂરી છે. તો આવો જાણીએ ક્યા પ્રકારના ભોજનનું સેવન કરવાથી હાર્ટ ફિટ રહે છે.
Jul 10,2022, 14:17 PM IST
mushrooms
Winter Diet :ઠંડીમાં મશરૂમ ખાવાથી ઇમ્યૂનિટી, પાચન અને સ્કિન સહિત થશે આ 6 ફાયદા
આજે અમે તમારા માટે મશરૂમના ફાયદા લાવ્યા છીએ. હા, મશરૂમ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી આપણે ઘણી બીમારીઓથી બચી શકીએ છીએ. રોગપ્રતિકારક શક્તિ વધારવાની હોય કે વજનને નિયંત્રણમાં રાખવાની વાત હોય, મશરૂમ દરેક જગ્યાએ ઉપયોગી છે.
Jan 7,2022, 22:58 PM IST
mushrooms
જો તમારે શક્તિ વધારવી હોય તો આ રીતે ખાઓ મશરૂમ, જાણો તેના 4 અદ્ભુત ફાયદા
આજે અમે તમારા માટે મશરૂમના ફાયદા લાવ્યા છીએ. હા, મશરૂમ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી આપણે ઘણી બીમારીઓથી બચી શકીએ છીએ.
Oct 27,2021, 18:00 PM IST
Meghalaya
મેઘાલયના જંગલોમાં દેખાયા 'ઇલેક્ટ્રિક મશરૂમ', રાત્રે અંધારામાં ફેંકે છે પ્રકાશ
મશરૂમ સ્વાદ સુગંધ અને ઊંચી ગુણવત્તા તથા પોષકતત્વોવાળો ઉત્તમ ખોરાક છે. તેમાં પ્રોટીન અને ફોસ્ફરસનું પ્રમાણ વધારે હોય છે. જેના સેવનથી વિટામીન બી,વિટામિન સી, વિટામિન કે, કાર્બોહાઈડ્રેટસ, એમિનો એસિડ્રેસ છે.454 ગ્રામ તાજા મશરૂમ 120 કિલો કેલરી આપે છે.
Dec 10,2020, 16:08 PM IST
Trending news
Maharashtra Elections Result
મહારાષ્ટ્રમાં અબકી બાર કોની સરકાર? કાલે પરિણામ, CM પર તમામના દાવા
indian railway
રેલ્વે પ્લેટફોર્મ પર કેમ બનાવવામાં આવે છે આ પીળી લાઈન? આજે જ જાણો તેનું સાચું કારણ
Jobs
મહિલાઓ માટે સરકારી નોકરીનો મોટો ચાન્સ! મળશે 200000 લાખ સુધીનો પગાર, આ પોસ્ટ છે ખાલી
Rajkot
માત્ર બાઈક માટે પિતાની દર્દનાક હત્યા! બોથડ પદાર્થના ઘા ઝીંકી દીકરાએ કરી પિતાની હત્યા
Vav Bypoll
વાવ બેઠકની પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ; આ ત્રણ ઉમેદવારોના ભાવિ પરથી ઉંચકાશે પડદો
Aadhaar card
કોઈના નિધન બાદ તેના આધાર, પાન, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટનું શું કરવું જોઈએ? જાણો
gujarat
રેપના આરોપીને જલસા! મોરબી સેન્ટ્રલ જેલમાં બંધ કેદીએ LIVE કરી માણી દારૂની મહેફિલ
world
આ શહેર બની ગયું છે સેક્સ ટૂરિઝ્મનું સૌથી મોટું હબ! કોરોના સાથે છે ખાસ કનેક્શન
heart attack
હાર્ટ એટેકથી બચવા માટે એક્સપર્ટ જણાવ્યા 3 સરળ ઉપાય, તેનાથી બદલાઈ જશે તમારું જીવન!
Vapi GIDC
દેશની તમામ GIDCમાં ગુજરાતે મેદાન માર્યું! આ GIDCને મળ્યું પ્રથમ સ્થાન! એવોર્ડ એનાયત