Mm narvane News

ZEE NEWS ને કહ્યું સેના પ્રમુખ, સીમા પાર આતંકવાદ અંગે એક્શન થશે
નવા સેના પ્રમુખ એમએમ નરવણેએ ZEE NEWS સાથેની એક્સક્લુસીવ વાતચીતમાં કહ્યું કે, ભવિષ્યની રણનીતિ અંગે જણાવી શકાય નહી. સેના પ્રમુખે કહ્યું કે, સીમા પાર અનેક આતંકવાદી સંગઠન સક્રિય છે, પરંતુ સેના પડકારોને પહોંચી મળવા માટે હંમેશા તૈયારીઓ કરતા રહે છે. તેમણે કહ્યું કે, સીમા પર હંમેશા તણાવ રહે છે. અમે સીમા પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવામાં આવી રહ્યું છે. જનરલ નરવણેએ કહ્યું કે, પહેલા બે દિવસ નિશ્ચિત રીતે ખુબ જ સારા રહ્યા. અમારી સેના હંમેશા તૈયાર રહી અને પડકારોને પહોંચી વળે, તે અંગે અમે વધારે ફોકસ કર્યું છે. LoC પર તણાવ રહે છે, સીઝ ફાયરનું ઉલ્લંઘન થાય છે, સીમા પાર આતંકવાદી કેમ્પ છે. તેઓ ભારતમાં ઘુસવા માંગે છે.
Jan 2,2020, 22:37 PM IST

Trending news