हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
minimum temperature
Minimum temperature News
Gujarat Weather
આખરે જેનો ડર હતો એ જ થશે! હવે વધશે ગુજરાતીઓની મુશ્કેલી, આ આગાહીથી છૂટી જશે પરસેવો
Gujarat Weather Update: ગુજરાતમા આ વર્ષે શિયાળાનો અનુભવ લગભગ થયો ના હોય તેવું કહીએ તો ખોટું નથી. ચાર મહિનામાં પંદરેક દિવસ બાદ કરીએ તો સ્વેટર, મફલર કે ધાબડાની જરૂર જ નથી પડી. ત્યારે હવે અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં રાત્રે ઠંડી બાદ દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થવા લાગ્યો છે. ત્યારે ગુજરાતમાં આગાહી કરાઈ છે કે આગામી પાંચ દિવસ વાતાવરણ સુકૂં રહેશે. જોકે, ધીરે ધીરે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો નોંધાશે. માવઠા બાદ ઠંડીનો હળવો જે રાઉન્ડ આવ્યો હતો તે પછી હવે તાપમાનમાં આગામી દિવસોમાં 2-3 ડિગ્રીનો વધારો થવાની આગાહી કરવામાં આવી છે. જોકે ગરમીનો પારો ઉચકાય તે પહેલા નલિયા સહિત અમદાવાદ અને ગાંધીનગર રાજ્યના સૌથી ઠંડા શહેર રહ્યા છે. જ્યારે રાજ્યના ઘણાં ભાગોમાં મહત્તમ તાપમાનનો પારો 34 ડિગ્રી નોંધાયો હતો.
Mar 9,2024, 12:41 PM IST
Ooty
પ્રવાસીઓના હૉટ ફેવરિટ સ્પોટ એવા ઊટીમાં 2.5 ડિગ્રી તાપમાન, છોડ પર બરફ પથરાયો...
Frost forms on plants in Ooty shivers as minimum temperature dips to 2.5 degrees
Jan 27,2024, 10:59 AM IST
Winter Alert
ઉત્તર ભારતમાં ઠંડીના ચમકારા વચ્ચે દિલ્હીમાં યલ્લો એલર્ટ જાહેર, IMD એ આપી ચેતવણી
સમગ્ર ઉત્તર ભારત ઠંડીના કારણે ઠંડક ઠુંઠવાઇ ગયું છે. દિલ્હી સહિત અનેક રાજ્યોમાં પારો ગગડ્યો છે. પહાડો પર હિમવર્ષા બાદ ઘણા વિસ્તારોમાં તાપમાન માઈનસ સુધી પહોંચી ગયું છે. દિલ્હીમાં ઠંડી દરરોજ રેકોર્ડ તોડી રહી છે. કોલ્ડવેવના કારણે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.
Dec 19,2021, 12:52 PM IST
ઠંડી
ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું, 13 ડિગ્રી સાથે નલિયા રાજ્યમાં ઠંડુંગાર
શુક્રવારે અમદાવાદનું લઘુત્તમ તાપમાનમાં 15.9 ડિગ્રી નોધાયું હતું. મોડી રાત્રે ઠંડા પવનો ફૂકાતા લોકોએ ગરમ વસ્ત્રો પહેરવાનો વારો આવ્યો હતો.
Dec 1,2018, 9:13 AM IST
Trending news
Venus Transit 2024
શુક્ર કરશે મંગળના નક્ષત્રમાં પ્રવેશ, 22 ડિસેમ્બરથી શરુ થશે 3 રાશિઓનો ગોલ્ડન પિરિયડ
Congress Workers Death
આસામ અને યુપીમાં કોંગ્રેસના બે કાર્યકર્તાઓના મોત, રાહુલ-પ્રિયંકાનો BJP પર ગંભીર આરોપ
ayurevda for hair fall
રસોડામાં રહેલ આ મસાલો હેર ફોલ માટે છે રામબાણ! ડેન્ડ્રફ સહિત વાળની સમસ્યાઓ થશે દૂર
Shani Dev
Shani Dev: આ 3 રાશિઓના જીવનમાં શનિ મચાવશે કોહરામ, 2025 માં શરુ થશે સાડાસાતી અને ઢૈયા
JPC
એક દેશ-એક ચૂંટણી માટે JPC ની રચના, રૂપાલા, અનુરાગ ઠાકુર, પ્રિયંકા ગાંધી મળ્યું સ્થાન
surat police
ગુજરાતમાં નકલીનો રાફડો ફાટ્યો, બનાવટી લિપબામનો પકડાયો જથ્થો, 2 વેપારીની ધરપકડ
Gujarat St
સરકારની ‘ઇ- પાસ સિસ્ટમ’બની લોકપ્રિય, અત્યાર સુધી લાખો છાત્રોએ લીધો લાભ
Carrots
શિયાળામાં ગાજર ખાવાથી આ ખતરનાક બીમારીઓ રહેશે દૂર, ફાયદાઓ જાણીને તમે પણ થઈ જશો હેરાન
Bharuch
ભરૂચ બળાત્કાર કાંડે 'નિર્ભયા'ની યાદ અપાવી, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખ્યો
Cold Wave
આ જિલ્લાઓમાં કોલ્ડવેવ સાથે યલો એલર્ટ, અમદાવાદમાં પણ નીચે જશે તાપમાન, ઠંડીની આગાહી