हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
10/ 1
(3.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Matter
Matter News
ZEE 24 Kalak Original Video
મહાદેવ બેટિંગ એપ મામલે તમન્ના ભાટિયાની પૂછપરછ, EDની ઓફિસથી પૂછપરછ બાદ પરત ફરી એક્ટ્રેસ.....
Tamannaah Bhatia's questioning in Mahadev betting app matter, actress returned after questioning from ED's office.....
Oct 18,2024, 12:55 PM IST
gujarat
રાજકોટમાં પશુના મોત મામલે રાજકારણ ગરમાયું! છેલ્લા 90 દિવસમાં 756 જેટલા પશુઓના મોત
આગામી સમયમાં કોન્ટ્રાક્ટર દ્વારા ઢોર ડબ્બા નું કોન્ટ્રાક્ટ છોડવામાં આવી શકે છે. કોન્ટ્રાક્ટર દ્વારા કોન્ટ્રાક્ટ છોડવા મુદ્દે હજુ સુધી લેખિતમાં જાણ કરાય નથી. લેખિત રજૂઆત બાદ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા આ અંગે નિર્ણય લેવાશે.
Sep 26,2024, 16:16 PM IST
banaskantha
પાલનપુર-અમદાવાદ હાઈવે પર કરોડોની લૂંટનો કેસ, LCBએ પેટ્રોલિંગ સમયે રુવાવી ગામેથી 3 લૂંટારુને ઝડપ્યા
Banaskantha: Matter of loot of gold on Palanpur-Ahmedabad highway; Three arrested by cops
Sep 7,2024, 16:50 PM IST
Matter
બનાસકાંઠા: ડીસા APMCના ચેરમેન ગોવા રબારીને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો, કોર્ટે પિટિશન રદ
Matter of irregularities in Banaskantha's Deesa APMC; Supreme Court rejects petition of Gova Rabari
Sep 4,2024, 23:35 PM IST
Matter
"ગેરહાજર શિક્ષકોને સમર્થન કરનારા આચાર્યો સામે કાર્યવાહી થશે": શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરનું મોટુ નિવેદન
Matter of absent teachers:Guj Education Min assures action against principals for filling attendance
Aug 10,2024, 16:25 PM IST
breaking news
જન્મ-મરણ સર્ટિફિકેટ મામલે મહત્વપૂર્ણ નિર્ણય; સુધારો કરાવવાનો હોય તો વાંચી લેજો...
નામ, માતા પિતાનું નામ અથવા સરનામું સુધારી શકાશે. જન્મના સર્ટીમાં એક જ વારમાં જે સુધારો કરવો હશે તે થશે, એકવાર સુધારો થયા બાદ બીજી વખત સુધારો થશે નહીં. હવેથી જન્મનું સર્ટીફિકેટ મળ્યા બાદ માત્ર એક જ વાર સુધારો થશે.
Jul 25,2024, 16:39 PM IST
breaking news
હોટલ મોલ વિવાદ મામલે સુરત APMCને હાઈકોર્ટે લગાવી ફટકાર; ખાલી ન કરે તો તોડવા આદેશ
સુરતમાં કૃષિ બજારની જમીન પર ફાઇવ સ્ટાર હોટલ બનાવી દેવા મામલે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઇ છે.જેમા હાઇકોર્ટે કૃષિ બજારનો ઉધડો લીધો હતો.સરકાર તરફે રજુઆત કરાઇ હતી કે, હાઇકોર્ટના આદેશ મુજબ દરેક ગેરકાયદે કબજેદારને લીઝ રદ કરવા નોટિસો આપી છે.
Jul 14,2024, 18:24 PM IST
gujarat
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે ખખડાવ્યા ગુજરાત હાઈકોર્ટના દ્વાર! જાણો શું છે મામલો?
વડોદરા મહાનગરપાલિકાની માલિકીના ટીપી સ્કીમ 22ના ફાઇનલ પ્લોટ નંબર 90ના પ્લોટ પર પશ્ચિમ બંગાળના ટીએમસીના સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે કબજો કર્યો હોવાની બાબત સામે આવતાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે પાલિકાએ યુસુફ પઠાણને રૂ. 5.60 કરોડની કિંમતના પ્લોટ પરનાં દબાણો દૂર કરવા નોટિસ ફટકારી છે.
Jun 20,2024, 19:56 PM IST
gujarat
રાજુ બાપુ કથા નહીં કરે તો આ સ્કૂલને તાળાં મારવા પડશે, ભણવા-જમવાના પડશે બાળકોને ફાંફા
સાવરકુંડલાના મોટા ઝીંઝુડામાં આવેલી શિવ કુમારી વિદ્યાલય આ કોઈ સરકારી કે ખાનગી નહીં પણ દાનથી ચાલતી એક શાળા છે. અહીં ધોરણ એકથી 8 સુધીનો અભ્યાસ ગરીબ અને નિરાધાર બાળકો કરે છે. અહીં ભણતા એક પણ વિદ્યાર્થી પાસેથી કોઈ ફી લેવામાં આવતી નથી. એટલું જ નહીં બાળકોને રહેવા તથા જમવાની સુવિધા પણ આપવામાં આવે છે.
May 23,2024, 17:37 PM IST
breaking news
ચૂંટણી પૂરી થતાં જ દમણમાં ભાજપના નેતાની કરપીણ હત્યા! ભાઈએ જ ભાઈનું ઢીમ ઢાળ્યું!
વિકી હરી ટંડેલ ઉર્ફે વિકી કાશી નામના યુવકની તીક્ષણ હથિયારોના ઘર ઝીંકી હત્યાની ઘટના બનતા જ ચકચાર મચી ગઈ હતી. તાજેતરમાં જ લોકસભાની ચૂંટણી પૂર્ણ થતા જ અચાનક જ દમણ જિલ્લા ભાજપ ઉપપ્રમુખની હત્યા થઈ જતા નાનકડા સંઘ પ્રદેશમાં સનસની વ્યાપી ગઈ હતી.
May 10,2024, 17:59 PM IST
gujarat
રસ્તાઓ પર બેફામ કાર ચાલકો...! ગણતરીની સેકન્ડમાં કાર ચાલક અકસ્માત સર્જી ફરાર, VIDEO
સુરતના નાની વેડ વિસ્તારમાં આવેલ સેવન થ્રી ગાર્ડન ફાર્મ ના ગેટ પર ફોર્ચ્યુનર કાર પુરઝડપે આવી ભટકાઈ હતી.કાર ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી અકસ્માત સર્જ્યો હતો.જે ઘટના સીસીટીવી માં કેદ થઇ હતી.
Sep 20,2023, 17:54 PM IST
gujarat
ભાવનગરમાં SPએ 7 પોલીસ જવાનોને કર્યા સસ્પેન્ડ, જાણો શું છે સમગ્ર મામલો?
રવિવારે LCBએ સિંહોરમાંથી વિદેશ દારૂ ઝડપ્યો હતો. રેડમાં વિદેશી દારૂ સહિત 12.55 લાખનો મુદ્દામાલ ઝડપાયો હતો. દારૂ પકડાયા બાદ જિલ્લા પોલીસ અધિક્ષકની કાર્યવાહી કરવામાં આવી હતી.
Feb 22,2023, 20:34 PM IST
Bhavnagar
ભાવનગર : શહેરનો રિંગરોડ બિસ્માર તંત્રના પેટનું પાણી પણ નથી હલતું
શહેરનો રિંગ રોડ બિસ્માર બન્યો છે, અનેક જગ્યા પર ખાડાઓ પડી ગયા છે તો ક્યાંક રોડનું જ ધોવાણ થઈ ગયું છે, હિલપાર્ક નજીકથી પસાર થતા રિંગ રોડની હાલત પણ અતિ કફોડી બની છે, અહીં રોડનું કામ ચાલુ થયા બાદ બે વર્ષ વીતવા છતાં લોકોને રોડની સુવિધા જ નથી મળી, બીજા જિલ્લામાં જવા માટે પસાર થતા ભારે વાહનોને કારણે ધૂળની ડમરી ઉડવાથી સ્થાનિક રહીશો પણ પરેશાની ભોગવી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા ઝડપથી રોડની કામગીરી શરૂ કરવામાં આવે એવી માંગ ઉઠી છે.
Sep 8,2020, 19:14 PM IST
વર્ષ
વર્ષ 2009 કાગડાપીઠ લઠ્ઠા કાંડના મામલે સેશન્સ કોર્ટે બાકી રહેલા બે આરોપીઓ સામે આપ્યો ચુકાદો
વર્ષ 2009 કાગડાપીઠ લઠ્ઠા કાંડ મામલો: સેશન્સ કોર્ટે બે આરોપીઓને લઠ્ઠાકાંડમાં દોષિત જાહેર કર્યા છે. આરોપી જયેશ ઠક્કર તેમજ યોગેન્દ્રને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી છે. તેમજ 50 હજારનો દંડ પણ ફટકાર્યો.તો સરકાર પક્ષની દલીલો અને પૂરાવાના આધારે મૃતકોના પરિજનોને ન્યાય મળ્યો છે.
Jul 1,2019, 17:25 PM IST
Bharuch
ભરૂચમાં નજીવી બાબતમાં જૂથઅથડામણ, 2 ઘાયલ
ભરૂચમાં યુનિયન સ્કુલ નજીક બે જીથ વચ્ચે અથડામણ સર્જાઇ હતી, પાઇપ તૂટી જવા મુદ્દે બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઇ હતી, અથડામણમાં પથ્થરમારો થતાં બે વ્યક્તિને ઇજા થઇ હતી.અથડામણમાં એક વાહનને પણ નુકસાન થયું છે
May 15,2019, 18:40 PM IST
Ahmedabad
જુઓ પેપ્સીકો મામલે ખેડૂત સંગઠને શું દાવો કર્યો
રાજ્યના ખેડૂતો પર સંકટ સર્જનાર પેપ્સિકો કંપનીના કેસમાં હવે ખેડૂત સંગઠનો આગળ આવ્યા છે, ખેડૂત સંગઠને એવો દાવો કર્યો છે કોઈ પણ ખેડૂતને ગભરાવાની જરૂર નથી, ખેડૂતોએ બટાકાંનું વાવેતર અને ઉત્પાદન કર્યા બાદ અન્ય કોઈ સ્થળ પર વેચાણ કર્યું હોય તો પણ કોઈ ખોટી વાત નથી.
Apr 30,2019, 13:58 PM IST
Trending news
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી
Harsh Sanghvi
માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો, તેમનો બહિષ્કાર કરો : હર્ષ સંઘવી
bjp
નવા વર્ષમાં 'નવા રંગરૂપમાં ભાજપ', રાષ્ટ્રીય અધ્યક્ષ જ નહીં, 2025માં બદલાશે ઘણા ચહેરા