हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
marriage ceremony
Marriage ceremony News
astrology
લગ્ન કરવામાં પડી રહ્યા છે ડખા તો ગભરાશો નહી, અજમાવો આ ઉપાય, બધું થાળે પડી જશે
late marriage: લાંબા સમયથી લગ્ન નથી થઈ રહ્યાં? લગ્નની વાતમાં વારંવાર આવે છે વિઘ્ન? કોઈકને કોઈક કારણે સગપણ થતા થતા રહી જાય છે? ઘણાં લોકો જીવનમાં આવી સમસ્યાઓનો સામનો કરતા હોય છે. તેનાથી ગભરાવાની જરૂર નથી. અહીં આ સમસ્યાના સમાધાન સામે સરળ ઉપાય પણ જણાવવામાં આવ્યો છે.
Jun 20,2023, 17:06 PM IST
gujarat
મંત્રી કુંવરજી હળપતિ 156 દીકરા-દીકરીના બાપ બન્યા! પાટિલે કહ્યું; દીકરી ભણે છે ત્યારે
સી.આર.પાટીલે ભવ્ય સમૂહ લગ્નના આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા અને આદિવાસી વિસ્તારમાં દીકરીઓ વધુ છે માટે દીકરીઓને ભણાવવી પણ ખૂબ જ જરૂરી છે.
May 7,2023, 21:24 PM IST
gujarat
અમરેલીના સમુહ લગ્નમાં આખલાઓએ મચાવ્યો આતંક, લગ્નના માંડવામાં યુદ્ધનો VIDEO વાયરલ
અમરેલીના ચાલાલા ખાતેના એક સમુહ લગ્નમાં બે આખલા આવી ચઢ્યા હતા. બંને વચ્ચેનું યુદ્ધ જોવા એક સમયે જાનૈયાઓ અને મહેમાનો પણ હાજર હતા. પરંતુ એક સમય એવો આવ્યો કે બન્ને આખલાઓ વચ્ચેનું યુદ્ધ ઇગ્ર બની ગયું હતું.
Mar 12,2023, 23:30 PM IST
Man marry two woman
ત્રણ વર્ષ લિવ ઇનમાં રહ્યો, બાળકો થયા, હવે બે મહિલાઓ સાથે કર્યાં લગ્ન
લગ્નના ઘણા રસપ્રદ વીડિયો અને સમાચારો હંમેશા સામે આવતા રહે છે. કેટલાક વીડિયો તો સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થાય છે. હવે તેલંગણામાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. લગ્ન સમારોહમાં એક આદિવાસી વ્યક્તિએ બે મહિલાઓ સાથે લગ્ન કર્યાં. આ વ્યક્તિ છેલ્લા ત્રણ વર્ષથી મહિલાઓ સાથે લિવ-ઇનમાં રહેતો હતો. લગ્ન સમારોહનું આયોજન બુધવારે ભદ્રાદ્રી કોઢાગુડેમ જિલ્લાના એક ગામમાં થયું જ્યાં મોટી સંખ્યામાં આદિવાસી લોકો હાજર રહ્યાં હતા. ખાસ વાત છે કે બંને મહિલાઓને આ પુરૂષથી એક-એક બાળક પણ છે.
Mar 9,2023, 18:49 PM IST
marriage
લગ્નની પરંપરા ક્યારે અને કોણે શરૂ કરી, લગ્ન કેવી રીતે બની ગયા સંબંધોનું બંધન
લગ્ન એક અનોખુ બંધન છે જે બે લોકોને જીવનભર પ્રેમના સંબંધમાં બાંધી દે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું કે આખરે લગ્નની શરૂઆત કઈ રીતે થઈ. લગ્નની પરંપરાનો આરંભ ક્યારે અને કેમ કરવામાં આવ્યો. આજે અમે તમને જણાવીશું કે લગ્ન પ્રથા આખરે કેમ શરૂ થઈ હતી.
Feb 1,2023, 18:53 PM IST
gujarat
OMG! હિંમતનગરમાં યોજાયો અનોખો લગ્નોત્સવ, 50 વર્ષના 28 દંપતીઓના સન્માન સાથે લગ્ન
હિંમતનગરના ઉમિયા મંદિરમાં સિનિયર સીટીઝન એસોસીએસન ધ્વારા આયોજન કર્યું હતું. જેમાં સાફા પહેરીને આવેલા દંપતીઓએ ઉમિયા માતાજીના મંદિરે દર્શન કર્યા સાથે ગરબે ઘૂમીને પોતાના સફળ દાંમ્પત્યની મજા માણી હતી.
Dec 27,2022, 9:47 AM IST
Trending news
business sector
આજે ઘટી ગયા પેટ્રોલ-ડીઝલના ભાવ? જાણો દરેકના મનમાં થતા આ સવાલનો જવાબ
Health Care Tips
શરીરમાં થતી 100માંથી 80 બીમારીનો ઈલાજ છે તમારા રસોડામાં પડેલો આ નાનકડો દાણો!
Weather Forecast
બંગાળની ખાડીમાં ઉથલપાથલની અસર, ગુજરાત સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી
BSNL
સરકારે માથે હાથ ફેરવ્યો અને BSNL એ લગાવી મોટી છલાંગ! મુકેશ અંબાણી માટે બન્યો પડકાર
Improve Vision
Improve Vision:આ આયુર્વેદિક ટીપ્સ ચશ્મા પહેરવાની આદતથી અપાવશે છુટકારો, આજથી કરો ફોલો
PM Kisan Samman Nidhi
કરોડો ખેડૂતોને મળશે નવરાત્રીની ભેટ, આ તારીખે ખાતામાં આવશે રૂપિયા
URIC ACID
Uric Acid: હેલ્ધી દેખાતા આ શાકભાજી 100 ની સ્પીડે વધારે છે યુરિક એસિડ
Birth and Death Patterns
BIG BREAKING: જન્મ મરણના દાખલામાં સુધારા માટેના નિયમોમાં ફેરફાર, જાહેર કરાયો પરિપત્ર
gujarat
ગુજરાતમાં 40 કિ.મીની ઝડપે ફૂંકાશે પવન! જતાં જતાં મેઘરાજા આ વિસ્તારોમાં બોલાવશે સટાસટ
gujarat
વિશ્વ વિખ્યાત ડાકોરની પ્રસાદીમાં ભેળસેળનું શું છે સત્ય? કેમ પુજારીને પ્રસાદી પર શંકા