हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
marksheet
Marksheet News
marksheet
ખોવાઇ કે ફાટી ગઇ છે તમારી માર્કશીટ? તો ઘરેબેઠા આ રીતે મંગાવો ડુપ્લીકેટ માર્કશીટ
ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડે એટલે કે GSEBએ ધોરણ 10ના વર્ષ 1952 થી વર્ષ 2020 અને ધોરણ 12 ના વર્ષ 1976 થી વર્ષ 2019 સુધીના તમામ પરિણામના રેકોર્ડ્સ એકઠા કરેલા છે. લોકોના હિત માટે લાખો વિદ્યાર્થીઓના પરિણામોનું આ રેકોર્ડ ડિજીટલાઇઝેશન કરવામાં આવ્યું છે. માનનીય શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા GSEB SSC and HSC Duplicate Marksheet Download Online પ્રક્રિયાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
Feb 10,2023, 15:46 PM IST
BK Khachar
સુરતઃ ઓલપાડના પીઆઈ બીકે ખાચરે નાપાસ થયેલા વિદ્યાર્થીઓનું મનોબળ વધાર્યું
હમણાં થોડા દિવસો પહેલા જ ધોરણ-૧૦ અને ૧૨ નું પરિણામ જાહેર થયું છે, જેમાં સારા માર્કે પાસ થયેલા વિદ્યાર્થીઓને તો લોકો દ્વારા સારું પોત્સાહન મળ્યું જ હશે પરંતુ જે વિદ્યાર્થીઓના માર્ક ઓછા તેમજ નાપાસ થયાં હશે તેવા વિદ્યાર્થીઓની હાલત શુ હશે?
Jun 15,2022, 23:33 PM IST
gujarat
ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, આ રીતે તૈયાર થશે માર્કશીટ
ધોરણ 10ની એકમ કસોટીના ગુણ ધ્યાનમાં લેવામાં આવશે તથા જૂનના બીજા અઠવાડિયામાં માર્કશીટ અને પ્રમાણપત્ર મળશે. ધોરણ 10માં પ્રમોશન આપ્યાના 21મા દિવસે સરકારે નિર્ણય કર્યો છે
Jun 3,2021, 18:39 PM IST
Ahmedabad
લ્યો બોલો!!! માર્કશીટ વિના ધોરણ 11માં પ્રવેશની શરૂઆત,તંત્રએ નોટીસ પાઠવી માન્યો સંતોષ
(Gujarat) ની અનેક શાળાઓએ ધોરણ 10ની માર્કશીટ વગર જ ધોરણ 11માં વિદ્યાર્થી (Student) ને પ્રવેશ આપવાની શરૂઆત કરી છે. ત્યારે જે શાળાઓએ ધોરણ 11માં પ્રવેશ આપવાની કરી છે તેમને તંત્ર દ્વારા નોટીસ (Notice) પાઠવી સંતોષ માનવામાં આવ્યો છે.
May 31,2021, 11:27 AM IST
Ahmedabad
ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, ભાસ્કર પટેલે માર્કશીટ મામલે કહી આ વાત
ધોરણ 10 માં માસ પ્રમોશન (Mass Promotion) મેળવેલા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના (State School Administrators' Federation) પ્રમુખ ભાસ્કર પટેલ સાથે ઝી 24 કલાકે ખાસ વાતચીત કરી હતી
May 15,2021, 12:45 PM IST
ધોરણ 10નું પરિણામ
ધોરણ 10 પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર, 21 સપ્ટેમ્બરથી પ્રમાણપત્રોનું કરાશે વિતરણ
આજે ધોરણ 10ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે. ધોરણ 10માં બે વિષયમાં અનુઉત્તીર્ણ વિદ્યાર્થીઓની ઓગસ્ટમાં પરીક્ષા યોજાઇ હતી. જેમાં 1,08,869 વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધોરણ 10 પૂરક પરીક્ષાનું પરિણામ 8.17 ટકા જાહેર થયું.
Sep 18,2020, 13:16 PM IST
આરોપી
ગુજરાતના ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડના છેડા અડ્યા નવસારીને
વિદ્યાનગર-બાકરોલ રોડ પરથી સ. પ. યુનિવર્સિટી સહિત ગુજરાત રાજ્ય અને મહારાષ્ટ્ર રાજ્યની બોગસ માર્કશીટ બનાવવાનું આંતરરાજ્ય કૌભાંડ પકડાયું છે. પોલીસે 4 શખ્સની ધરપકડ કરી દસ્તાવેજો, લેપટોપ, મોબાઈલ વગેરે મળી કુલ રૂ. 81 હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો. કૌભાંડીઓ રૂ. 85 હજારમાં બનાવટી શૈક્ષણિક દસ્તાવેજો બનાવી આપતા હતા. આરોપીઓએ ગુજરાત બહારની શૈક્ષણિક સંસ્થાની માર્કશીટ નવસારીના હિરેન મૈસુરીયા પાસે બનાવતા હોવાની કબૂલાત કરી હતી.
Jan 8,2020, 12:30 PM IST
Trending news
gujarat
'તું મારો ફોન કેમ ઉપાડતી નથી'? યુવતી સાથે મંગેતરનો ઝઘડો, પ્રેમીએ તતડાવ્યો અને પછી...
breaking news
'અમારો એક ગયો, એટલે તમારો પણ એક જશે', પુત્રના વિયોગમાં બદલો લેવા માતાએ ઘડ્યો હત્યા..
Rajkot
વિધર્મી યુવકની હેવાનિયતની તમામ હદો પાર! જુદી જુદી હોટલો અને ઘરે વારંવાર ઈજ્જત લૂંટી
stock market news
રોકાણકારો માટે મોટા સમાચાર! હવે IPO એલોટ થતાની સાથે જ વેચી શકાશે શેર
Dark Neck
Dark Neck: કોફીમાં આ 2 વસ્તુ મિક્સ કરી લગાડો, ગરદનની કાળી ત્વચા ચહેરા જેવી ગોરી થશે
gujarat
ગુજરાતના વિકાસને વેગ આપવા શાહ ફરી આવશે અમદાવાદ; જાણો કયા વિસ્તારમાં શેની મળશે ભેટ?
Tulsi
વાસી મોઢે આ 2 વસ્તુ ખાવાથી દુર થશે રોગ, શ્રી શ્રી રવિશંકરએ જણાવ્યો ખાસ અને સરળ ઉપાય
Shukra Rashi Parivartan 2025
શુક્રના ગોચરથી બનશે શક્તિશાળી માલવ્ય યોગ, 5 રાશિવાળાઓની આર્થિક ઉન્નતિના પ્રબળ યોગ
Shah Rukh Khan
ક્યારેક છત્રીથી તો ક્યારેક હૂડીથી... કેમ ચેહરો છુપાવે છે શાહરૂખ ખાન? મળી ગયો જવાબ
India vs England
સૂર્યકુમાર પાસે જીતનો માસ્ટર પ્લાન, ટીમને ભીના બોલથી પ્રેક્ટિસ કરાવવાનું શું છે રાજ?