हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
lrd call letter 2021
Lrd call letter 2021 News
LRD ભરતી
વધુ એક ગ્રાઉન્ડ પર આવતીકાલે PSI-LRD ની શારીરિક કસોટી મોકૂફની જાહેરાત
ગુજરાતમાં એલઆરડી ભરતી (LRD ભરતી) ને લાગેલું ગ્રહણ હટી રહ્યું નથી. અગાઉ ઉમેદવારોએ આપેલી લાંબી લડત બાદ હવે જ્યારે પરીક્ષાની તારીખ જાહેર થઈ, તો રાજ્યમાં કમોસમી વરસાદ LRD ના ઉમેદવારો (LRD exam) ને નડ્યો છે. બે દિવસ અગાઉ કમોસમી વરસાદને કારણે રાજ્યના 6 ગ્રાઉન્ડ પર LRD અને PSI ની કસોટી મૌકૂફ રાખવામાં આવી હતી. જેના બાદ આજે વધુ એક ગ્રાઉન્ડ પર શારીરિક કસોટીની પરીક્ષા મોકૂફ રાખવામા આવી છે. આવતીકાલે સુરત ખાતે પોલીસ ભરતીની શારીરીક કસોટી મોકુફ રાખવામાં આવી છે.
Dec 5,2021, 15:19 PM IST
LRD ભરતી
આતુરતાનો આખરે અંત આવ્યો, આજથી LRD-PSI ના ઉમેદવારોની શારિરીક કસોટી લેવાશે
રાજ્યમાં LRD અને PSIના ઉમેદવારોની શારીરિક કસોટી આજથી શરૂ થનાર છે. આજે LRD - PSIની શારીરિકક કસોટી યોજાશે. પરંતુ 15ને બદલે 8 ગ્રાઉન્ડ પર જ પરીક્ષા યોજાશે. કમોસમી વરસાદને પગલે 6 ગ્રાઉન્ડ પરની કસોટી મોકૂફ રાખવામા આવી છે. એક ગ્રાઉન્ડ પર એક દિવસમાં 1200 થી 1500 ઉમેદવારોની શારીરિક કસોટી લેવાશે, જે જાન્યુઆરી સુધી ચાલશે.
Dec 3,2021, 7:54 AM IST
LRD ભરતી
LRD-PSI ભરતીને લાગ્યું ગ્રહણ, આવતીકાલે આ 6 ગ્રાઉન્ડ પર નહિ લેવાય શારીરિક કસોટી
ગુજરાતમાં એલઆરડી ભરતી (LRD ભરતી) ને લાગેલું ગ્રહણ હટી રહ્યું નથી. અગાઉ ઉમેદવારોએ આપેલી લાંબી લડત બાદ હવે જ્યારે પરીક્ષાની તારીખ જાહેર થઈ, તો રાજ્યમાં કમોસમી વરસાદ LRD ના ઉમેદવારો (LRD exam) ને નડ્યો છે. કમોસમી વરસાદને કારણે રાજ્યના 6 ગ્રાઉન્ડ પર LRD અને PSI ની કસોટી મૌકૂફ રાખવામાં આવી છે. ભરૂચ, ખેડા, નડિયાદ, સુરેન્દ્રનગરમાં કસોટી મૌકૂફ રખાઈ છે. તો અમરેલી અને વાવ-સુરતના ગ્રાઉન્ડમાં પણ કસોટી મૌફુફ રખાઈ છે. 3 અને 4 ડિસેમ્બરે શારીરિક કસોટી લેવાની હતી.
Dec 2,2021, 15:50 PM IST
lrd call letter
અરવલ્લી : સરકારી નોકરીની આશાએ આવેલા યુવકનું હોમગાર્ડ ભરતી મેળા દરમિયાન મોત થયું
Nov 28,2021, 16:02 PM IST
lrd call letter
નર્મદામાં હોમગાર્ડની ભરતી માટે બેરોજગાર યુવાનો ઉમટ્યા, રાત્રે 3 વાગ્યાથી લાઈનમાં ઉભા
ગુજરાતમાં હાલ ભરતીની મોસમ ચાલી રહી છે. ગુજરાતમાં એલઆરડી, જીઆરડી, પીએસઆઈની પરીક્ષા માટે યંગસ્ટર્સ તૈયારી કરી રહ્યાં છે. ત્યારે નર્મદા જિલ્લામાં હોમગાર્ડની ભરતી ચાલી રહી છે. સરકારની નોકરી મેળવવાની આશાએ વહેલી રાત્રે 3 વાગ્યાથુ યુવકો લાઈનમાં ઉભા રહ્યા હતા અને પોતાનો નંબર આવે તેની રાહ જોઈ રહ્યા હતા.
Nov 28,2021, 12:17 PM IST
GRD bharti
GRD ભરતી મેળામાં નોકરીની આશાએ આવેલા બેરોજગારો પર પાલનપુરમાં લાઠી ચલાવાઈ
ગુજરાતમા એક તરફ LRD-PSI ભરતી માટે તૈયારીઓ ચાલી રહી છે, ત્યાં બીજી તરફ પાલનપુરમાં GRD ભરતી વિવાદમાં આવી છે. સરકારી નોકરીની આશાએ આવેલા નવયુવાનો પર પોલીસે લાઠી ચાર્જ કર્યો હતો. બનાસકાંઠાના પાલનપુરમાં GRD ભરતીના ઉમેદવારોનું ઘોડાપૂર ઉમટી પડ્યુ હતું. પાલનપુરમાં હજારોની સંખ્યામાં આવેલી યુવાનો વચ્ચે ધક્કામૂક્કી સર્જાઈ હતી. જેથી પોલીસ જવાનોએ ભીડને કાબૂમાં લેવા માટે યુવાનો પર લાઠી ચાર્જ પણ કર્યો હતો.
Nov 27,2021, 12:29 PM IST
lrd call letter
PSI-LRD ની પરીક્ષા પહેલા લાઈમલાઈટમાં આવ્યુ ધોરાજી, અહીં યંગસ્ટર્સને મળી રહી છે ખાસ ટ
Nov 27,2021, 8:08 AM IST
lrd call letter
PSI અને LRD ભરતી માટે આજે મહત્વનો દિવસ, જાણો કેવી રીતે ડાઉનલોડ કરવો કોલ લેટર
LRD અને PSI ની ભરતી પર હાલ ગુજરાતભરના યુવાનોની નજર અટકેલી છે. ત્યારે આ ભરતીને લઈને આજે મહત્વનો દિવસ છે. આજે 26 નવેમ્બરથી કોલ લેટર (lrd call letter) ડાઉનલોડ કરવાની પ્રક્રિયા શરૂ થશે. શારીરિક પરિક્ષા માટે કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે. તો બીજી તરફ, LRDની તૈયારી કરતા ઉમેદવારો સાથે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી (harsh sanghvi) એ મુલાકાત કરી હતી. તેઓ સુરતના જહાંગીરપુરા ગ્રાઉન્ડમાં તૈયારી કરતા ઉમેદવારોને મળવા પહોંચ્યા હતા. હાલ ગ્રાઉન્ડ પર ભરતી (lrd bharti news) ની તૈયારી કરતા ઉમેદવારો મોટી સંખ્યામાં હાજર છે. ત્યારે હર્ષ સંઘવીએ ભરતીના ઉમેદવારો સાથે વાતચીત કરી હતી.
Nov 26,2021, 9:08 AM IST
Trending news
Mohammed Shami
મોહમ્મદ શમીને લાગ્યો મોટો ઝટકો, ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વાપસીની આશા લગભગ સમાપ્ત!
Ahmedabad
તહેવારના દિવસે અમદાવાદમાં લોહીની નદીઓ વહી, હત્યાના બે બનાવ બન્યા
US election 2024
દુનિયા આખાની નજર જેના પર છે એ અમેરિકાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું, જાણો અપડેટ
gold
એક ઝટકામાં સોનું ₹1300 થયું સસ્તું, ચાંદીમાં પણ 4600 રૂપિયાનો ઘટાડો
health tips
ડાયાબિટીસના દર્દીઓએ આ લીલું પાન ખાવું જોઈએ, બ્લડ સુગર લેવલ 200ને પાર નહીં કરે!
Football
ફૂટબોલની ચાલું મેચમાં વીજળી પડવાથી ખેલાડીનું મોત, જુઓ ભયાનક વીડિયો
Gujarat politics
વાવમાં કોણ છે આયાતી ઉમેદવાર! હર્ષ સંઘવીના એક નિવેદન પર ધડાધડ જવાબો આવ્યા
Gujarat politics
મનમાં ને મનમાં માવજી પટેલ બની ગયા સાહેબ, શંકર ચૌધરીને લઈને આપ્યું મોટું નિવેદન
jay shah
અમિત શાહના દીકરાની જગ્યા લેવા તૈયાર છે આ નેતાનો દીકરો, આ ગુજરાતી પણ અગ્રેસર
Gujarat Tourism
ગીર જંગલમાં ફરવા જતા પહેલા આ જાણી લેજો, પ્રવાસીઓ માટે બનાવાયા નવા નિયમો