हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
live gujarati samachar
Live gujarati samachar News
Bharuch
ભરૂચ : 3 વર્ષની છોકરી સાથે શારીરિક અડપલા
bharuch school van driver arrested for molesting three year old girl.
Nov 30,2018, 12:30 PM IST
gujarati news paper
TOP 25 NEWS: આજના ટોપ ન્યૂઝ VIDEO
Nov 22,2018, 12:01 PM IST
gujarati news paper
આજના મહત્વના ગુજરાતી સમાચાર, જુઓ વીડિયો
Top News Headlines Around Gujarat 12-11-2018
Nov 12,2018, 12:19 PM IST
અયોધ્યા વિવાદ
અયોધ્યા કેસની સુનાવણીની ટળી, આગામી વર્ષે જાન્યુઆરીમાં સુનાવણી થશે
દેશભરમાં રામ મંદિર નિર્માણ પર ચાલી રહેલી મોટી ચર્ચા વચ્ચે આજથી સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે મહત્વપૂર્ણ સુનાવણી ટળી ગઇ છે. રામ મંદિર નિર્માણ મુદ્દે જાન્યુઆરી 2019 સુધી સુનાવણી ટાળી દેવામાં આવી છે.
Oct 29,2018, 12:17 PM IST
અયોધ્યા વિવાદ
રામ મંદિરના મહંત બોલ્યા: અમને માત્ર ભગવાન પર વિશ્વાસ, કોઇ વ્યક્તિ પર નહીં
અયોધ્યામાં પીએમ મોદીના પ્રવાસ ન કરવાના સવાલ પર મહંતે કહ્યું કે અમે લોકો કોઇ નેતાને બોલાવતા નથી, અમે માત્ર ભગવાનને બોલાવીએ છે.
Oct 29,2018, 12:31 PM IST
નેટ બેન્કિંગ
બેંકીંગ એપ દ્વારા ટ્રાજેક્શન કરતા લોકો થઇ જાવ સાવધાન, નહિ તો...
માહિતી ટેકનોલોજી ક્ષેત્રે કામ કરનારી આઇટી સિક્યુરિટી ફર્મ Sophos Labsના એક રીપોર્ટ અનુસાર ગૂગલ પ્લે સ્ટોર પર ધણી બધી બન્કોની ખોટી એપ આવેલી છે, આ બેંકીંગ એપનો ઉપયોગ ખતરનાક સાબિત થઇ શકે છે.
Oct 29,2018, 11:53 AM IST
ગેંગ રેપ
હરિયાણામાં સગીરાનું 8 લોકોએ કર્યું અપહરણ, ખેતરમાં લઇ જઇ કર્યો ગેંગરેપ
પાનીપતની સનોલી સ્ટેશન વિસ્તારના એક ગામમાં માતા પાસે સુઇ રહેલી 17 વર્ષની સગીરાનું આઠ લોકો દ્વારા અપહરણ કર્યા બાદ ગેંગરેપ કર્યાની ઘટના સામે આવી છે. જાણવા મળી રહ્યું છે કે આરપી સગીરાનું અપહરણ કરી ખેતરમાં લઇ ગયા અને ત્યાં તેની સાથે કથિત દુષ્ક્રર્મ આચરી અને પીડિતાને કોઇને આ વિશે જણાવવા પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
Oct 29,2018, 11:35 AM IST
ભારતVsવેસ્ટઇન્ડિઝ
બ્રેબ્રોર્ન સ્ટેડિયમમાં 23 વર્ષ બાદ રમશે ટીમ ઇન્ડિયા, ભારત માટે જીત જરૂરી
મુંબઇના બ્રેબ્રોન સ્ટેડિયમમાં જો ટીમ ઇન્ડિયા મેચ જીતશે, તો સીરીઝમાં 2-1થી જીક મેળવી શકશે. અત્યારે સીરીઝ 1-1ની બરાબરી પર છે.
Oct 29,2018, 11:19 AM IST
અયોધ્યા વિવાદ
અયોધ્યા વિવાદ મામલે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી
ગત સુનાવણીમાં તાત્કાલીત ચિફ જસ્ટિસ દીપક મિશ્રાની સાથે જસ્ટિસ અશોક ભૂષણ અને અબ્દુલ નજીર મામલાને સાંભળી રહ્યા હતા.
Oct 29,2018, 11:59 AM IST
અયોધ્યા
આજે નવી પાર્ટીનું એલાન કરી શકે છે તોગડિયા, કહ્યું- અબ કી બાર હિન્દુ સરકાર
હિન્દુ નેતા પ્રવિણ તોગડિયાએ મંદિર નહીં તો મત નહીં નો નારો આપતાં કહ્યું કે, આગામી સરકાર હિન્દુ સરકાર બનશે. જે શપથ ગ્રહણની સાથે જ મંદિર નિર્માણનો રસ્તો સ્પષ્ટ કરશે.
Oct 23,2018, 11:12 AM IST
સુપ્રીમ કોર્ટ
રેપ કેસ : દાતી મહારાજને મળી રાહત, SC એ હાઇકોર્ટ જવા કર્યો નિર્દેશ
દાતી મહારાજ સામે એમની જ શિષ્યા દ્વારા લગાવાયેલ રેપના આરોપ મામલે સુપ્રીમ કોર્ટે દખલ ન કરવા તેમજ આ મામલે હાઇકોર્ટમાં જવા નિર્દેશ કર્યો છે. અહીં નોંધનિય છે કે, દાતી વિરૂધ્ધ સીબીઆઇને તપાસ કરવા હાઇકોર્ટે કરવા આદેશથી નારાજ થઇ દાતીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
Oct 22,2018, 12:12 PM IST
વિશ્વ કુસ્તી ચેમ્પિયનશિપ
2018માં ગોલ્ડન હેટ્રિકથી બજરંગ માત્ર એક જીત દૂર
બજરંગ પૂનિયા છેલ્લા આઠ વર્ષમાં વિશ્વ કુસ્તી ચેમ્પિયનશિપના ફાઇનલમાં પહોચનારો ત્રીજો ભારતીય ખેલાડી બન્યો છે.
Oct 22,2018, 11:39 AM IST
મહેન્દ્રસિંહ વાઘેલા
મહેન્દ્રસિંહ વાઘેલાએ ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડ્યો
હજુ ત્રણ મહિલા પહેલા જ ભાજપમાં જોડાયેલા શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાએ ગુરૂવારે રાજીનામું આપ્યું છે
Oct 18,2018, 18:08 PM IST
કિંજલ દવે
આઠમાં નોરતે લોક રોષનો ભોગ બની કિંજલ દેવ, લોકોએ રોકી તેની કાર
અમદાવાદમાં સાયન્સ સીટી નજીકના પાર્ટી પ્લોટમાં કિંજલ દવેએ બુધવારે રાત્રે એક ગરબા કાર્યક્રમ દરમિયાન લોકરોષનો ભોગ બનવું પડ્યું હતું.
Oct 18,2018, 16:52 PM IST
n d tiwari
UP અને ઉતરાખંડના પૂર્વમુખ્યમંત્રી એનડી તિવારીનું જન્મ દિવસે જ નિધન
ઉત્તરપ્રદેશના ઉતરાખંડના પૂર્વ મુખ્યમંત્રી એનડી તિવારીનું ગુરૂવારે બપોરે નિધન થઇ ગયું, દિલ્હી ખાતેની મૈક્સ હોસ્પિટલમાં તેમનું નિધન થયું
Oct 18,2018, 16:56 PM IST
આશિષ પાંડે
દિલ્હી: રિવોલ્વરની અણીએ હોટલમાં ધમાલ મચાવનારા આરોપી આશિષ પાંડેએ કર્યું સરન
દિલ્હીની હયાત હોટલમાં ખુલ્લેઆમ રિવોલ્વર લઈને ઘૂમતા અને ગુંડાગીરી કરવાના મામલે ફરાર થઈ ગયેલા પૂર્વ સાંસદના પુત્ર આશિષ પાંડેએ આજે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં સરન્ડર કર્યુ છે.
Oct 18,2018, 13:43 PM IST
શ્વેતા પંડિત
મહિલા સિંગર પર અનુ મલિકનો આરોપ
સિંગર જ્યારે માત્ર 15 વર્ષની હતી ત્યારે અનુ મલિકે કર્યું હતું ગેરવર્તન
Oct 18,2018, 13:44 PM IST
નવરાત્રી
અહીં પૂજાના પંડાલમાં એકસાથે થઇ રહી છે માં દુર્ગાની પૂજા અને અલ્લાહની ઇબાદત
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની કર્મભૂમિ અને મહર્ષિ વાલ્મિકીની તપોભૂમિથી સર્વધર્મ સદભાવનનો અનોખો સંદેશ ધર્મના ઠેકેદારોને સમસરતાના પાઠ ભણાવી રહ્યા છે. પવિત્ર શારદીય નવરાત્રિના ભક્તિમય માહોલમાં એક એવો વ્યક્તિ પણ છે, જેને અલ્લાહ સાથે પ્રેમ છે અને ભગવાનમાં પણ એટલી જ શ્રદ્ધા છે.
Oct 18,2018, 13:45 PM IST
બાંગ્લાદેશ
PM શેખ હસીનાએ બાંગ્લાદેશના સૌથી મોટા મંદિરને કરોડોની જમીન ભેટમાં આપી
બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ દુર્ગા પૂજાના અવસરે ઢાકાના એક મંદિરને લગભગ દોઢ વીઘા જમીન ભેટ આપી છે.
Oct 18,2018, 13:48 PM IST
સબરીમાલા મંદિર
સુપ્રીમના ચુકાદા બાદ આવતીકાલે ખુલશે સબરીમાલા મંદિરના દ્વાર, કેરળમાં તણાવ
પર્વત પર આવેલા સબરીમાલા મંદિરથી લગભગ 20 કિમી દૂર બેઝ કેમ્પ નિલાકલમાં પરંપરાગત સાડી પહેરેલી મહિલાઓના જૂથનાં દરેક વાહનને રોકવામાં આવી રહ્યા છે
Oct 16,2018, 20:57 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભની ભવ્યતાથી બેચેન થયા પાકિસ્તાની, ભવ્ય અને દિવ્ય આયોજન પર લોકો ફિદા
Egg Price
Egg Price: ઈંડાના ભાવે તોડ્યો રેકોર્ડ, 2000નું એક ક્રેટ હોવા છતા પણ બજારમાંથી ગાયબ
Ranpur
ગુજરાતના આ નગરમાં પાણીની સમસ્યાથી પરેશાન લોકો, છ દિવસે એકવાર આવે છે પાણી
donald trump
ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટી રાહત, હશ મની કેસમાં તમામ આરોપોમાંથી બિનશરતી મુક્ત
Ravindra Jadeja
CT 2025: એક સમયે હતો હીરો... હવે દિગ્ગજના કરિયર પર લટકી 'તલવાર'
Live death
શું બાળકોને પણ આવે છે હાર્ટ એટેક? શું હોય છે તેના લક્ષણો, કેવી રીતે રાખશો સંભાળ
rajkot police
યૌન શોષણના સાક્ષીની હત્યા કરનાર આસારામ સાથે જોડાયેલા શૂટરને રાજકોટ પોલીસે ઝડપ્યો
Human Metapneumovirus
HMPV ના ગુજરાતમાં અત્યાર સુધી ત્રણ કેસ, આરોગ્ય મંત્રીએ લોકોને આપી સલાહ
Benefits Of Consuming Nutmeg
પેટથી લઈને બ્લડપ્રેશર સુધીની સમસ્યાઓ દુર કરે છે આ ચપટી પાવડર
amreli letter kand
આવતીકાલે અમરેલી બંધનું એલાન, ધંધા-વેપાર બંધ રાખવા પરેશ ધાનાણીએ કરી અપીલ