हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AFG
AUS
16/ 1
(2.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
leopard
Leopard News
Cheetah
દીપડો, જેગુઆર અને ચિત્તામાં હોય છે શું તફાવત? શું ભારતમાં સાચે જ એક પણ ચિત્તો નથી?
What is the difference between Cheetah, Leepard & Jaguar: ભારતમાં છેલ્લો ચિત્તો વર્ષ 1948માં છત્તીસગઢ રાજ્યમાં દેખાયો હતો.સરકારે ચિત્તાની શોધ કરી આપનાર માટે 5 લાખનું ઇનામ પણ જાહેર કર્યું હતું. પરંતુ કોઇને ચિત્તા દેખાયાો નહોતા. કહેવાય છે કે મુગલ રાજા અકબરે તેના શાસન કાળમાં લગભગ 1000 ચિત્તા સાચવી રાખ્યા હતા.એ સમયે દેશમાં ચિત્તાઓની સંખ્યા ખુબ જ વધારે હતી. એવા અનેક ઐતિહાસિક પુરાવા છે જેનાથી જાણી શકાય છે તે આઝાદી પહેલા મુઘલ કાળમાં આઝાદી પહેલા સુધી કેટલાક નવાબો અને રાજા મહારાજ ચિત્તા પાળવાનો ખતરનાક શોખ ધરાવતા હતા. ચિત્તાઓને સાંકળોથી બાંધીને રખાતા. ઘણીવાર નવાબો તેમના વિરોધી અને દુશ્મનોને સજા આપવા તેમને ચિત્તાઓ સામે જીવતા નાંખી દેતા. જાણકારી મુજબ ભારતમાં આઝાદી બાદ 1947માં છેલ્લા 3 એશિયાઇ ચિત્તા બચ્યા હતા. છત્તીસગઢમાં કોરિયાના મહારાજા રમાનુજ પ્રતાપ સિંહ દેવે 1947માં ત્રણ ચિત્તાઓનો શિકાર કર્યો હતો. જાણો દીપડો, જેગુઆર અને ચિત્તો એટલેકે, પેન્થરમાં હોય છે શું તફાવત...
Jun 12,2024, 11:26 AM IST
leopard
ખાટલા અને લાકડી સહારે દીપડો પકડાય? જુઓ રાજસ્થનના કોટડીનો વીડિયો, લોકોના જીવ અદ્ધર થયા
the leopard escaped due to the negligence of the forest department Rajasthan
Mar 14,2024, 20:15 PM IST
Viral Video
ખુલ્લેઆમ ફરતા દીપડાને જોઇ ટ્રક ચાલકનો જીવ અદ્ધર, UPના બાગપતનો વીડિયો વાયરલ
viral video of leopard roaming in UP's Baghpat
Feb 15,2024, 15:52 PM IST
Viral Video
રસ્તા પર દોડી રહેલા દીપડાનો વીડિયો વાયરલ, રાજસ્થાનના પીપલખૂંટ ગામ નજીક ભયનો માહોલ
viral video of a leopard near Pipalkhunt village in Rajasthan
Feb 10,2024, 11:25 AM IST
gujarat news
દીપડાના ડરથી પાણી વાળવા રાત્રે ખેતરમાં નથી જઈ શકતા ખેડૂતો, દિવસે વીજળી આપવા માગ
રાત્રે ખેતરોમાં દીપડાની દહેશત હોવાને કારણે ખેતરમાં પાણી વાળવા જવામાં ભારે ડર લાગે છે. એટલું નહીં રાત્રે ખેતરમાં લાઈટના હોવાને કારણે ગામમાંથી ઘણાં ખેડૂતોએ પાણી વાળવા જવાનું જ બંધ કરી દીધું છે.
Jan 24,2024, 13:44 PM IST
breaking news
ડરતા શહેરીજનોને ગુહાર, કંઈક કરો સરકાર! શહેરમાંથી હવે આ ગામડામાં ઘૂસ્યો ડરામણો દીપડો
રાજકોટના અલગ અલગ વિસ્તારમાં લોકોને ડરાવતો આ દીપડો એક બાદ એક સ્થાન બદલી રહ્યો છે. સ્થળ બદલતા આ દીપડાથી લોકોનો ડર ઘટવાની જગ્યાએ સતત વધતો જ જઈ રહ્યો છે. દીપડાની દહેશતને દૂર કરવા વન વિભાગે પાંચ પાંજરા લગાવ્યા છે. પરંતુ એક પણ પાંજરામાં દીપડો કેદ થઈ રહ્યો નથી
Jan 5,2024, 17:40 PM IST
gujarat
ગાંધીનગરના લોકો થઈ જાઓ સાવધાન! આદમખોર દીપડો તમારા પરિવારને કરી શકે છે નુકસાન
દહેગામ તાલુકામાં દીપડાનો આતંક સામે આવ્યો છે. દહેગામ તાલુકમાં દીપડાએ છ લોકોને ઘાયલ કરતાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. કડજોદરા ગામમાં દીપડો આફત બન્યો છે.
Dec 22,2023, 17:18 PM IST
leopard
વહેલી સવારે હાઇવે પર કારની ટક્કરથી દીપડાનું મોત, દિલ્હીના અલીપુર વિસ્તારની ઘટના...
A leopard died after hit by a car on the highway
Dec 13,2023, 20:20 PM IST
Navsari
નવસારીમાં આતંક મચાનવનાર દીપડો પાંજરે પૂરાયો, જલાલપોર તાલુકાના કરાડી ગામે દીપડો પકડાયો
Sigh of relief for residents of Navsari's Karadi village as forest department traps leopard from the locality
Nov 29,2023, 17:40 PM IST
gujarat news
ગામની સીમમાંથી મળ્યો દીપડાનો મૃતદેહ, શું હજુ બીજો દીપડો જીવે છે? સમગ્ર પંથકમાં દહેશત
ગુજરાતના આ જિલ્લામાં ફરી ફેલાયો દીપડાને લીધે ફફડાટ. ખેતરમાંથી મળી આવ્યો છે દીપડાનો મૃતદેહ. જોકે, ગ્રામજનોને ત્યાં બીજો દીપડો હજુ છુપાયેલો હોવાની છે આશંકા. ડરના માર્યા લોકો નથી જઈ રહ્યાં ખેતરોમાં....
Nov 2,2023, 10:50 AM IST
Narmada
નર્મદા જિલ્લાના તિલકવાડામાં દીપડાનો આતંક, સવાલી વસાહત નજીકના સિમ વિસ્તારમાં પશુંનું કર્યું મરણ
Leopard terror in Tilakwara of Narmada district
Oct 19,2023, 19:00 PM IST
ZEE 24 Kalak Original Video
રાત્રિના અંધાકારમાં ફાર્મમાં ઘૂસ્યો દીપડો, મરઘીને દબોચતા કેમેરામાં થયો કેદ.....!
રાત્રિના અંધાકારમાં ફાર્મમાં ઘૂસ્યો દીપડો, મરઘીને દબોચતા કેમેરામાં થયો કેદ.....!
Aug 10,2023, 13:38 PM IST
ZEE 24 Kalak Original Video
ગોરેગાંવ ફિલ્મ સિટીમાં શૂટિંગ દરમિયાન ઘૂસ્યો દીપડો! લોકોમાં અફરાતફરી
ગોરેગાંવ ફિલ્મ સિટીમાં શૂટિંગ દરમિયાન ઘૂસ્યો દીપડો! લોકોમાં અફરાતફરી
Jul 27,2023, 13:54 PM IST
ZEE 24 Kalak Original Video
દિપડો કૂવામાં ખાબક્યો, જુઓ કઈ રીતે કરાયું રેસ્ક્યુ
દિપડો કૂવામાં ખાબક્યો, જુઓ કઈ રીતે કરાયું રેસ્ક્યુ
Jul 18,2023, 15:44 PM IST
ZEE 24 Kalak Original Video
કૂવામાં પડેલા દીપડાના રેસ્ક્યું માટે અધિકારીઓએ દોડાવ્યું દિમાગ!
કૂવામાં પડેલા દીપડાના રેસ્ક્યું માટે અધિકારીઓએ દોડાવ્યું દિમાગ!
Jul 4,2023, 15:27 PM IST
Junagadh
જૂનાગઢમાં વન વિભાગે ભારે જહેમત બાદ દીપડાને પાંજરે પુર્યો, જુઓ વીડિયો
In Junagadh, the forest department has caged the leopard after a lot of effort, watch the video
May 28,2023, 17:25 PM IST
Dahod
દાહોદનો માનવભક્ષી દીપડો પાંજરે પુરાયો, દીપડાને પકડવામાં વન વિભાગને મળી સફળતા
leopard of Dahod was caught in a cage
May 26,2023, 12:30 PM IST
leopard
ગુજરાતમાં જ્યાં સૌથી વધુ દીપડા છે ત્યાં વન વિભાગનું ગણતરીનું છે ખાસ પ્લાનિંગ
In Gujarat where there are maximum number of Leopards there is special planning of forest department for counting
May 10,2023, 17:10 PM IST
leopard
મોરવા હડફના ડાંગરિયા ગામે જોવા મળ્યો દીપડાનો બિન્દાસ અંદાજ!
Leopard spotted at Dangaria village of Morwa Hadaf
May 3,2023, 18:30 PM IST
gujarat
સુરત શહેરના આ ગામડામાં જતા પહેલા વિચારજો! દીપડો દેખાયો, વન વિભાગે ગોઠવ્યા છે પાંજરા
સુરત જિલ્લા અને તાપી જિલ્લામાં સમયાંતરે દીપડા દેખાતા હોય છે. જેને કારણે સતત તેની દહેશત જોવા મળતી હોય છે. સુરત નજીક બુડિયા ગામે એક નહીં પરંતુ ત્રણ વાર લોકોને દીપડો દેખાતા ગામ લોકોમાં ભયનો વાતાવરણ સર્જાયો છે.
Apr 10,2023, 21:06 PM IST
Trending news
IND vs BAN
સુપર-8માં ભારતની સતત બીજી જીત, બાંગ્લાદેશને 50 રને હરાવ્યું, સેમીની ટિકિટ કન્ફર્મ
Amreli News
'પંજામાં મત નાખીને જેનીબેનને જીતાડવાના છે', ભાજપના પૂર્વ ધારાસભ્યનો વીડિયો વાયરલ
STOCKS TO BUY
પોઝિશનલ ઈન્વેસ્ટરો માટે આ 2 Stocks માં કમાણીની તક, જાણો ટાર્ગેટ અને સ્ટોપલોસ ડીટેલ
Adobe Photoshop
ફોટો એડિટિંગથી મોટો ખતરો, સરકારે જાહેર કરી ચેતવણી, તમે પણ ડિલીટ કરો આ એપ
surat news
હર્ષ સંઘવીની ટકોર, કહ્યું; 'રોંગ સાઈડમાં પકડાશો તો કેસ પાક્કો, બચવા મને ના કરતા ફોન'
gujarat
અમદાવાદમાં પ્રેમલગ્ન કરનાર યુવતીનું ફિલ્મીઢબે અપહરણ, પોલીસે માતા-પિતા વિરુધ ગુનો
Nirmala Sitharaman
પ્લેટફોર્મ ટિકિટ પર નહીં લાગે GST, કાઉન્સિલની બેઠકમાં લેવાયા મોટા નિર્ણય
Gujarat politics
લાડાણી ભાજપમાં આવતા જવાહર ચાવડા નારાજ! જાણો માંડવિયાના કયા નિવેદનથી લાગ્યું ખોટું?
dinner habits
હેલ્થ ટિપ્સ! રાતે ખાવાનું ખાધા બાદ ભૂલથી પણ ન કરશો આ ભૂલો નહીં તો થશે મોટું નુકસાન
meteorological department
ગુજરાતમાં મેઘરાજા હવે ધડબડાટી બોલાવશે! આ જિલ્લાઓ માટે યેલો અને ઓરેન્જ અલર્ટ જાહેર