हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Last Rituals
Last rituals News
Garuda Puran
અંતિમ સંસ્કાર બાદ પાછળ વળીને જોશો તો..જીવનમાં આવે છે આવી મુશ્કેલીઓ! જાણો ઘરે આવીન...
Shamshan Ghat: અંતિમ યાત્રા દરમિયાન મોટાભાગના લોકો સફેદ કપડામાં જોવા મળે છે અને સ્મશાનથી પરત આવ્યા પછી સૌથી પહેલા સ્નાન કરવામાં આવે છે અને પછી જ ઘરમાં પ્રવેશ મળે છે. આમ કરવાનું પણ ખાસ કારણ છે.
Dec 4,2023, 16:01 PM IST
transgender
મોત બાદ કિન્નરોની લાશ સાથે શું થાય છે? દુનિયાથી છૂપાવવામાં આવે છે આ રહસ્યો
શું તમે જાણો છો કે કિન્નર સમાજના એવા અનેક રહસ્યો છે જેના વિશે મોટાભાગના લોકો જાણતા નથી. કિન્નર સમાજ પણ પોતાની બિરાદરીની અનેક વાતો દુનિયાથી છૂપાવીને રાખવાનું પસંદ કરે છે. આજે અમે તમને એવા જ કેટલાક રહસ્યો વિશે જણાવીશું.
May 30,2023, 11:48 AM IST
Daughters
અરવલ્લીમાં દીકરીઓએ બજાવ્યો પુત્ર ધર્મ, સમાજ માટે બની મોટું ઉદાહરણ
હાલમાં અરવલ્લી (Aravalli)માં સમાજ માટે માટે ઉદાહરણરૂપ ઘટના બની છે. અહીં એક પરિવારની દીકરીઓએ પુત્ર ધર્મ નિભાવીને સમાજને એક નવો રસ્તો બતાવ્યો છે.
Dec 14,2019, 9:51 AM IST
HL Trivedi
વિશ્વ પ્રસિદ્ધ કિડની સ્પેશિયાલિસ્ટ ડો.એચ.એલ ત્રિવેદીની અમદાવાદના દૂધેશ્વર સ્મશાન ગૃહ ખાતે અંતિમ ક્રિયા
વિશ્વ પ્રસિદ્ધ કિડની સ્પેશિયાલિસ્ટ ડો.એચ.એલ ત્રિવેદીની અમદાવાદના દૂધેશ્વર સ્મશાન ગૃહ ખાતે અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. તેમના પત્ની સુનીતાબેન ત્રિવેદીએ પતિને મુખાગ્નિ આપ્યા હતા. આ પ્રસંગે ત્યા હાજર સૌ કોઈ આ ઉમદા દિલના વ્યક્તિ માટે રડી પડ્યા હતા. પરિવારજનો સાથે કિડની હોસ્પિટલનો સ્ટાફ મોટી સંખ્યામાં સ્મશાન ગૃહમાં પહોંચ્યો હતો. જ્યાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ સામેલ હતી. સ્ટાફની લાગણી અને સંવેદનાથી સ્મશાન ગૃહનો માહોલ દુખદ બની ગયો હતો.
Oct 3,2019, 17:20 PM IST
ગ્લેશિયર
ગ્લોબલ વોર્મિંગઃ વિશ્વના બીજા ગ્લેશિયરનું નિધન, સ્વિટ્ઝરલેન્ડમાં અંતિમવિધિ
આ વર્ષનો જુલાઈ મહિનો અત્યાર સુધીનો સૌથી ગરમ મહિનો રહ્યો છે. વિશ્વમાં વધતા જઈ રહેલા જળવાયુ પરિવર્તનના કારણે આઈસલેન્ડ પર પ્રતિવર્ષ 11 બિલિયન ટન બરફ ઓગળી રહ્યો છે. એક અભ્યાસ અનુસાર વર્ષ 2050 સુધીમાં આલ્પ્સ પર્વતમાળાના 4000 ગ્લેશિયરનો અડધો બરફ ઓગળી જશે. આગામી સદી સુધી આ પર્વતમાળાનો બે-તૃતિયાંશ ભાગ નાશ પામી શકે છે. સ્વિટ્ઝરલેન્ડના ગ્લારૂસ આલ્પ્સના પિઝોલ ગ્લેશિયરનો 80 ટકા બરફ 2006માં જ ઓગળી ગયો હતો. 1987માં તેનું ક્ષેત્રફળ 3.20 લાખ ચોરસ કિમી હતું, જે હવે માત્ર 26 હજાર ચોરસ કિમી જ બચ્યું છે.
Sep 24,2019, 22:56 PM IST
સુષમા સ્વરાજ
અલવિદા સુષમાજીઃ 'હિન્દુસ્તાનની દીકરી' અનંત સફરે, પંચમહાભૂતમાં વિલિન
ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજનું 67 વર્ષની વયે એઈમ્સમાં નિધન થયું હતું. મંગલવારે રાત્રે હૃદયરોગના હુમલા પછી અત્યંત નાજુક સ્થિતિમાં તેમણે રાત્રે 9.00 કલાકે હોસ્પિટલ લઈ જવાયા હતા, પરંતુ ડોક્ટરોનાં પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના ઘરે જઈને શ્રદ્ધાંજલિ આપી હતી. લોધી રોડ ખાતે આવેલા સ્મશાનગૃહમાં સુષમા સ્વરાજના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
Aug 7,2019, 16:55 PM IST
Trending news
Vitamin D
શિયાળામાં વિટામિન Dની કમીને સૂર્યપ્રકાશથી કરો પૂરી, જાણો તેને લેવાનો યોગ્ય સમય
Ahmedabad crime branch
અમદાવાદમાં ડ્રગ્સનો કાળો કારોબાર, વધુ એક વ્યક્તિ લાખોના ડ્રગ્સ સાથે ઝડપાયો
Rape case
ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી સામે નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Bhartiya Janata Party
મહારાષ્ટ્રમાં મહાવિજય બાદ CM પર સસ્પેન્સ, શિંદેને ફરી મળશે કમાન કે ફડણવીસને?
Sayani Gupta
'કટ બોલ્યા પછી પણ તે મને Kiss કરતો રહ્યો...' સયાની ગુપ્તાએ કર્યો મોટો ખુલાસો
Helmet
યુનિવર્સિટીમાં હેલ્મેટના નિયમનું શું? હેલ્મેટ વગર આવે છે વિદ્યાર્થીઓ
Champions Trophy 2025
29 નવેમ્બરે નક્કી થશે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ભવિષ્ય, ICC જાહેર કરશે શેડ્યૂલ
guru margi
12 વર્ષ પછી ગુરુ માર્ગીથી આ 5 રાશિઓની ચમકશે કિસ્મત, 2025માં થઈ જશે માલામાલ!
Patidar
પાટીદારની બે સંસ્થાઓ વચ્ચે કેમ શરૂ થયો આંતરિક વિરોધ? શું છે મુદ્દો, જાણો સમગ્ર વિગત
Chiraj Rajput
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી છે ચિરાગ રાજપૂત, મહિને હતો 7 લાખ રૂપિયા પગાર