हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
152/ 10
(46.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Kutch Bakh Malakhdo
Kutch bakh malakhdo News
Kutch Tourism
કચ્છ ફરવા જાઓ તો આ પરંપરાગત રમત જરૂર જોજો, WWF નો ખેલ ભૂલી જશો
Kutch Tourism રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા દર વર્ષે પશુ મેળાનું આયોજન કરાય છે. જ્યાં માત્ર કચ્છ જ નહીં પરંતુ ગુજરાતના અન્ય પ્રાંતમાંથી લોકો આવતા હોય છે. બન્નીના હોડકો ખાતેના આ દ્વિદિવસીય પશુમેળામાં ગમ્મત ખાતર કુશ્તી જેવી રમત રમાડવામાં આવ્યા છે. જેને બખ્ખ મલાખડો કહેવાય છે. કચ્છી રમત બખ મલાખડો ભારતીય સંસ્કૃતિ મુજબ એક દ્વંદ્વ યુદ્ધ છે. જેમાં બુદ્ધિની સાથે શારીરિક ક્ષમતા અને ખેલદિલીના સમન્વય સાથે રમત રમાય છે. જેમાં કચ્છની કોમી એકતા જોવા મળે છે. આબખ મલાખડો કચ્છની WWF કહેવાય છે. આ દરેક હરિફાઇના વિજેતાઓને રૂપિયા 2000થી રૂપિયા 10,000 સુધીના ઇનામો પણ આપવામાં આવે છે. ટીવીમાં જોવાતી WWF કરતા અહીં રમાતી આ મલ્લ કુસ્તી ગામડાઓના લોકોમાં મનોરંજનનું આગવું સ્થાન ધરાવે છે, જેને નિહાળવા દૂરદૂરથી લોકો આવે છે.
Dec 20,2022, 17:06 PM IST
Trending news
tiger nuts
આ નટ્સ સામે કાજુ અને બદામ પણ છે ફેલ, તેના ફાયદા જાણીને આજથી જ કરો દેશો ખાવાનું શરૂ
Malaika Arora breakup
અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ પહેલીવાર મલાઈકા અરોરાએ કર્યો મોટો ખુલાસો
vehicle theft
લગ્નના રૂપિયા ભેગા કરવા વાહન ચોરી કરતા આરોપીઓ ઝડપાયા, 2થી 5 હજારમાં વેચી દેતા બાઈકો
rape and murder
ગુજરાતમાં છોકરી નહીં પણ છોકરો બન્યો હવસનો શિકાર, મિત્રોએ જ આબરૂ લૂંટી લીધી
grah gochar
ડિસેમ્બરમાં આ 7 મુખ્ય ગ્રહ કરશે નક્ષત્ર અને રાશિ પરિવર્તન, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત!
share market
સોમવારે શેર બજારમાં જોવા મળી તેજી, સેન્સેક્સ 993 પોઈન્ટ વધારા સાથે બંધ
Benefits Of Oranges
નારંગી એક ફાયદા અનેક; આ ફળ છે શિયાળાનું સુપરફૂડ, તેને રોજ ખાવાથી રહેશો સ્વસ્થ
Geeta Rabari
ગીતા રબારીના પિતરાઈ ભાઈનું આકસ્મિક નિધન, પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો
national milk day
દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ડંકો, અન્ય રાજ્યોને પાછળ પાડી દીધા
rishab shetty
ઋષભ શેટ્ટીની 'કાંતારાઃ ચેપ્ટર 1'ના શૂટિંગ પરથી પરત ફરી રહેલી બસ પલટી,6 આર્ટિસ્ટ ઘાયલ